ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» આ વ્યક્તિએ કરી પત્નીની હત્યા, તે તેની દીકરી પણ હતી | husband kills wife who also his wife

  આ વ્યક્તિએ કરી પત્નીની હત્યા, તે તેની 'દીકરી' પણ હતી!

  divyabhaskar.com | Last Modified - Apr 19, 2018, 06:00 PM IST

  પત્નીની હત્યા બાદ તેના 7 મહિનાના બાળકને મારી નાખ્યો અને પોતે પણ આત્મહત્યા કરી લીધી
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ હેડિંગ વાંચીને તમને કદાચ નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. આ કિસ્સો છે અમેરિકાના કનેક્ટિકટનો. જ્યા એક વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી દીધી છે, જે તેની પુત્રી પણ હતી. પત્નીની હત્યા કર્યા બાદ તેણે તેના 7 મહિનાના બાળકને પણ મારી નાખ્યો અને પોતે પણ આત્મહત્યા કરી લીધી.

   આ કારણે ભર્યું પગલું

   - મળતી જાણકારી પ્રમાણે, આ વ્યક્તિએ આ પગલું એટલા માટે ભર્યું કારણ કે તેની પત્નીએ તેને છોડી દીધો હતો.
   - આ વ્યક્તિનું નામ સ્ટીવન પ્લાડ્લ જણાવાયું છે, જેણે તેની પત્ની કેટી પ્લાડ્લ, જે તેની પુત્રી પણ હતી, તેની હત્યા કરી દીધી.
   - સાથે સાથે સ્ટીવને કેટીને દત્તક લેનાર વ્યક્તિની પણ ગોળી મારીને હત્યા કરી દીધી.
   - કેટી અને તેને દત્તક લેનાર વ્યક્તિનો મૃતદેહ એક પિકઅપ ટ્રકમાંથી મળી આવ્યો, જ્યારે સ્ટીવન-કેટીના પુત્રની લાશ ઘરમાંથી મળી.

   જાન્યુઆરીમાં થઈ હતી ધરપકડ

   - સ્ટીવન પ્લાડ્લ કેટી પ્લાડ્લની માતાનો પતિ હતો.
   - તેણે તે વખતે પુત્રી રહેલી કેટી પ્લાડ્લ સાથે સંબંધ બનાવ્યા અને કેટી પ્રેગનેન્ટ થઈ જતા તેની માતા સાથે ડિવોર્સ લઈ લીધા.
   - સ્ટીવન અને કેટીને જાન્યુઆરીમાં ઈન્સેસ્ટ(સગા-સંબંધિઓ સાથે સંબંધ બનાવવાના)ના આરોપમાં એરેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.
   - કેટી પ્લાડ્લ જ્યારે બાળકી હતી, ત્યારે તેને બીજા પરિવારે દત્તક લીધી હતી, પરંતુ 18 વર્ષની થતા તેણે તેના સાચા માતાપિતાના સંપર્કમાં રહેવાનો નિર્ણય લીધો.

   બે પુત્રોનો હતો પિતા

   - જ્યારે કેટી તેની માતા અને સ્ટીવન સાથે રહેવા આવી, તો સ્ટીવનને 6 અને 11 વર્ષના 2 બાળકો હતા.
   - કેટી ગર્ભવતી થતા સ્ટીવને તેના બન્ને બાળકોને કહ્યું કે, તેઓ કેટીને બહેન નહીં પરંતુ સાવકી મા માની લે.
   - આ જાણકારી કોર્ટના દસ્તાવેજોમાંથી મળી છે.

   પોલીસ પાસે કરી હતી પૌત્રની સુરક્ષા માટે માંગ

   - સ્ટીવન પ્લાડ્લની માતાએ ઉત્તરી કેરોલિનામાં પોલીસને ફોન કરીને જણાવ્યું કે, તેના પુત્રીએ તેને કોલ કર્યો હતો, તે દરમિયાન તે ઘણી તણાવમાં હતી.
   - એટલા માટે પ્લાડ્લની માતાએ પોલીસ પાસેથી તેના પૌત્રની સુરક્ષા માટે માંગણી કરી હતી.
   - સ્ટીવન પ્લાડ્વની માતાએ કહ્યું, તેણે મને પોલીસને ફોન કરવા માટે કહ્યું હતું.
   - પોલીસને ઘરમાંથી બાળકનો મૃતદેહ મળ્યો, પરંતું બાળકને કેવી રીતે માર્યો, એ વિશે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ વ્યક્તિએ કરી પત્નીની હત્યા, તે તેની દીકરી પણ હતી | husband kills wife who also his wife
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top