Divya Bhaskar

Home » International News » Latest News » International » hotel of dublin city sent bill of 39 crore to woman blogger

હોટલે મહિલાને આ કારણે મોકલ્યું 39 કરોડનું બિલ, પછી થયું આવું

Divyabhaskar.com | Updated - Jan 24, 2018, 10:20 AM

હોટલવાળાને ખોટુ લાગતા મહિલાનો ઈમેલ સોશિયલ સાઈટ પર પબ્લિશ કરી દીધો

  • hotel of dublin city sent bill of 39 crore to woman blogger
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ટરનેશનલ ડેસ્કઃ એક બ્રિટિશ મહિલા બ્લોગરે ડબલિનની એક હોટલને વિનંતિ કરી કે શું તેને મફતમાં રહેવા દેશે? મહિલાએ તેના બદલામાં યૂટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં હોટલના ફીચર કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ આ વાતથી હોટલવાળાને એટલું ખરાબ લાગ્યું કે તેમણે મહિલાનો ઈમેલ સોશિયલ સાઈટ પર પબ્લિશ કરી દીધો. જો કે, તેમાંથી મહિલાનું નામ હટાવી દીધું હતું. ત્યારબાદ હોટલ અને બ્લોગર્સ વચ્ચે વિવાદ થઈ ગયો.

    મહિલાએ ત્યારબાદ એક વીડિયો પોસ્ટ કર્યો અને જણાવ્યું કે, તેને કેટલા હેટ મેસેજ મોકલવામાં આવ્યા છે. મહિલાનો વીડિયો લાખો વખત જોવામાં આવી ચૂક્યો છે અને વાયરલ થઈ ગયો છે. મહિલાનો વીડિયો વાયરલ થવાના કારણે હોટલવાળાએ બ્લોગરને 39 કરોડ રૂપિયાનું બિલ મોકલ્યું. હોટલવાળાએ મહિલા પર આરોપ લગાવ્યો છે તેણે હોટલનું નામ લઈને તેની ઈમેજ બનાવી રહી છે. બાદમાં હોટલનો ઓનર બ્લોગર્સથી એટલો વધારે ચીડાઈ ગયો કે, તેણે જાહેરાત કરી દીધી કે, તેની હોટલમાં કોઈ બ્લોગર ન આવે.

  • hotel of dublin city sent bill of 39 crore to woman blogger
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • hotel of dublin city sent bill of 39 crore to woman blogger
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • hotel of dublin city sent bill of 39 crore to woman blogger
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • hotel of dublin city sent bill of 39 crore to woman blogger
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • hotel of dublin city sent bill of 39 crore to woman blogger
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending