વિદેશમાં પણ થાય છે હોળીનું ધામધૂમથી સેલિબ્રેશન, અલગ-અલગ છે નામ

દુનિયાના અમુક તહેવારો વિશે જે હોળીની જેમ જ મનાવવામાં આવે છે

divyabhaskar.com | Updated - Feb 28, 2018, 05:17 PM
holi celebration in foreign countries with different name

ઈન્ટરનેશનલ ડેસ્કઃ જો તમે વિચારતા હોવ કે રંગોનો તહેવાર હોળી માત્ર આપણા દેશમાં જ મનાવવામાં આવે છે તો તમે ખોટા છો. અમે તમને જણાવી રહ્યા છીએ. દુનિયાના અમુક તહેવારો વિશે જે હોળીની જેમ જ મનાવવામાં આવે છે.

અલબત્ત હોળીની ધામધૂમ દેશમાં જ નહીં વિદેશોમાં પણ હોય છે. રંગોના આ તહેવારને સાત સમંદર પાર પણ મનાવવામાં આવ છે પરંતુ અલગ રીતે અને અલગ નામથી. હોળીનો જલવો એવો છે કે જેનાથી ઘણા દેશો પ્રેરાઈને રંગોનાં તહેવાર પોતાના દેશમાં મનાવવા લાગ્યા છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, કયા કયા નામે ઉજવાય છે હોળી...

holi celebration in foreign countries with different name

લાઈફ ઈન કલર

પહેલા ફ્લોરિડાની એક કોલેજમાં કલર પાર્ટી મનાવવામાં આવી હતી. હવે લાઈફ ઈન કલર નામેથી કલર પાર્ટી મનાવવાનું ચલણ આખા વિશ્વમાં થવા લાગ્યું. જો કે, કલર પાર્ટી પણ હોળીથી જ પ્રેરિત છે.

holi celebration in foreign countries with different name

કલરજામ

ગીતો અને ડાન્સ સાથે સાથે રંગોમાં ડૂબેલા લોકો ટેક્સાસમાં કલરજામના નામે આ પર્વ મનાવે છે. આ એકદમ હોળીની ઉજવણી જેવું જ હોય છે.

holi celebration in foreign countries with different name

ફેસ્ટિવલ ઓફ કલર

હોળી જેવો આ તહેવાર હિપ્પિઓ માટે જન્નતથી ઓછો નથી હોતો. ફેસ્ટિવલ ઓફ કલરના નામેથી મનાવવામાં આવતા આ તહેવારમાં લોકો ભારે ડાન્સ મસ્તી કરે છે.

holi celebration in foreign countries with different name

હોલી વન઼

કેપ્ટાઉનમાં હોળીથી પ્રેરાઈને એક પર્વ હોલી વન નામથી મનાવવામાં આવે છે.

holi celebration in foreign countries with different name

હોલી ગાર્ડન ફેસ્ટિવલ

સ્પેઈનના ઈબિજામાં હોળીથી પ્રેરિત થઈને હોલી ગાર્ડેન ફેસ્ટિવલ મનાવવામાં આવે છે.

X
holi celebration in foreign countries with different name
holi celebration in foreign countries with different name
holi celebration in foreign countries with different name
holi celebration in foreign countries with different name
holi celebration in foreign countries with different name
holi celebration in foreign countries with different name
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App