ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Special» For her incredibly youthful looks this weather girl stuns internet

    22 વર્ષથી આ મહિલાની નથી વધી ઉંમર, શું છે એની પાછળનું રહસ્ય?

    divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 04:51 PM IST

    ઘણા લોકો તેને જોઇને મોટા થઇ ગયા અને વિચારે છે કે તેના પર વધતી ઉંમરની અસર કેમ નથી થઇ?
    • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ યંગ દેખાવા માટે લોકો હેલ્ધી ડાયટથી માંડીને એક્સરસાઇઝ અને ન જાણે શુંનું શું કરે છે પણ ક્યારેક તો ચહેરા પરથી ઉંમર ખબર પડી જ જાય છે. જોકે, ચીનની ટીવી પ્રેઝન્ટર યાંગ ડેન માટે આવું કહી શકાય તેમ નથી, કેમ કે તે 1996માં કરિયરની શરૂઆતમાં લાગતી હતી તેવી જ આજે પણ લાગે છે.

      ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન સ્ટેશનમાં કામ કરતી 44 વર્ષની યાંગ આજકાલ સોશિયલ મીડિયા પર ચાઇનીઝ વેધર ગર્લ અને એજલેસ ગોડેસના નામથી લોકપ્રિય થઇ છે. તાજેતરમાં મહિલા દિને યાંગનો એક વીડિયો માઇક્રો બ્લોગિંગ સાઇટ વીબો પર અપલોડ થયા બાદ તે દુનિયાભરમાં આટલી લોકપ્રિય થઇ. આ વીડિયોમાં યાંગની 1996થી માંડીને અત્યાર સુધીની દરેક વર્ષની એક-એક તસવીર પોસ્ટ કરીને દર્શાવાયું છે કે 22 વર્ષથી હવામાનની જાણકારી આપતી યાંગ હજુ પણ એવી જ દેખાય છે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચોઃ શું લખ્યું છે વીડિયોમાં...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: For her incredibly youthful looks this weather girl stuns internet
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `