ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» Cybercrime Costs Businesses Loss Billions in New Cybersecurity Report

  2017માં દુનિયાને સાઈબર ક્રાઈમથી થયું છે કરોડોનું નુકસાન, ચોંકાવી દેશે આંકડા

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 03:33 PM IST

  ઈન્ટરનેટ પર ફ્રોડથી 2014માં 29 લાખ કરોડનું નુકસાન થયું હતું, ગત વર્ષે તેમાં 33 ટકાનો વધારો થયો
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયામાં સાઈબર ક્રાઇમ વધતો જાય છે. તેના કારણે દુનિયાને ગત વર્ષે 39 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ દાવો ગ્લોબલ સાઈબર સિક્યોરિટી કંપની મેકએફી અને સેન્ટર ફોર સ્ટ્રેટજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ(સીએસઆઈએસ)એ ઈકોનોમિક ઈમ્પેક્ટ ઓફ સાઈબર ક્રાઈમ- નો સ્લોઈંગ ડાઉન નામના રિપોર્ટમાં કર્યો છે.

   રિપોર્ટ મુજબ સાઈબર ક્રાઇમ મામલે રશિયા સૌથી આગળ છે. તેના હેકરો ખાસ કરીને પશ્ચિમી દેશોને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. સાઇબર ક્રાઇમથી પ્રાપ્ત રકમ અને ક્રિપ્ટોકરન્સી એટલે કે ઓનલાઈન વર્ચ્યુઅલ કરન્સીને શાસનથી સશક્ત બનાવવામાં ઉપયોગ કરે છે. 2017માં દુનિયાભરમાં થયેલા વોનક્રાય રેનસમવેર સાઈબર હુમલામાં પણ અમેરિકાની તપાસમાં ઉ.કોરિયાને જ આરોપી ઠેરવાયું હતું. રશિયા અને ઉ.કોરિયા ઉપરાંત સાઈબર ક્રાઈમ કરનારા દેશોમાં બ્રાઝિલ, ભારત અને વિયેતનામનું પણ નામ સામેલ છે. જ્યારે ચીન સાઈબર જાસૂસીમાં ટોચના ક્રમે છે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Cybercrime Costs Businesses Loss Billions in New Cybersecurity Report
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `