ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» ઓપરેશન કરીને માથાથી જોડાયેલી આ બન્ને બહેનો અલગ કરાશે| Conjoined twins prepare for separation Surgery parants raising funds

  માથાથી જોડાયેલી છે બન્ને બહેનો, ડોક્ટરે કહ્યું- આપવું પડશે એકનું બલિદાન

  divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 05:39 PM IST

  ઓપરેશન માટે 77 લાખ રૂપિયાની જરૂર, સારવારના તમામ પ્રયાસો કરી રહ્યા છે બાળકીઓના માતાપિતા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ફિલિપાઈન્સનો એક પરિવાર એક ભારે પીડામાંથી પસાર થઈ રહ્યું છે. અહીંયા બે જુડવા બાળકીઓ માથાથી જોડાયેલી છે. બન્નેને અલગ કરવા માટે માતાપિતા ભંડોળ એકઠું કરી રહ્યા છે. સિએરા અને ચેરિના નામની બન્ને બાળકીઓને જો વહેલી તકે અલગ કરવામાં નહીં આવે તો તે જીવ ગુમાવી શકે છે. બન્ને એક જ આર્ટરી સાથે જોડાયેલી છે. ડોક્ટર્સના જણાવ્યું પ્રમાણે, તેમને અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો એક બાળકી જીવ ગુમાવી શકે છે. ગરીબ પિતા કરી રહ્યા છે પ્રયાસ...

   - આ સ્ટોરી ફિલિપાઈન્સના પાલાવાનના રોક્સેસની છે. બન્ને બાળકીઓ એક સાથે સ્નાન કરે છે, જમે છે અને સ્કૂલે જાય છે.
   - તેના ઓપરેશન માટે 77 લાખ રૂપિયાની જરૂરિયાત છે. બાળકીના પિતા પાર્ટટાઈમ જોબ કરીને ગુજરાન ચલાવે છે. તે દિવસના માત્ર 465 રૂપિયા કમાય છે.
   - 47 વર્ષિય પિતા અર્નેલે જણાવ્યું કે, તે બાળકીઓની સારવાર કરાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. તેમણે તેના માટે ભંડોળ પણ એકઠું કરવાની શરૂઆત કરી દીધી છે.
   - પરંતુ અર્નેલ એ પણ જણાવે છે કે, જો તે દિવસ-રાત પણ જોબ કરે તો પણ આટલા પૈસા કમાઈ નહી શકે.

   માતા બોલી- બધા રિપોર્ટ નેગેટિવ

   - સિએરા ક્લેપ લિફ્ટના સાથે પેદા થઈ છે. એટલા માટે તે સરખી રીતે બોલી શકતી નથી તો તેની જુડવા બહેન ચેરિના સમજાવે છે.
   - તેમની માતા સોનિયા કહે છે કે, તેમણે એમઆરઆઈ, સીટી સ્કેન દરેક પ્રકારની મેડિકલ પ્રોસેસ ફોલો કરી છે.
   - બધા રિપોર્ટમાં કહેવાયું છે કે, બન્ને બાળકીઓ માટે આવનારા દિવસો બહુ ક્રિટિકલ છે.
   - ડોક્ટર્સ પ્રમાણે, ઓપરેશન બાદ એક બાળકીનું બલિદાન આપવું પડશે.

   - સોનિયાએ કહ્યું કો, જો બન્નેમાંથી એક બાળકી સરખી થઈ જાય છે અને નોર્મલ લાઈફ જીવે છે તો બીજી બાળકીને તેનું જીવન આપવું પડશે.
   - આ છત્તા પરિવારને કોઈ ચમત્કારની આશા છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ, બન્ને જુડવા બાળકીઓની અન્ય તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઓપરેશન કરીને માથાથી જોડાયેલી આ બન્ને બહેનો અલગ કરાશે| Conjoined twins prepare for separation Surgery parants raising funds
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top