ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» Captured photos when the army had lifted the ISIS garrison clothes

  જ્યારે સૈન્યએ ઉતરાવ્યા ISIS આતંકવાદીઓના કપડા, માંગી રહ્યા'તા દયાની ભીખ

  divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 01:01 PM IST

  સ્પેશિયલ ફોર્સે ઓપરેશન ચલાવીને આતંકવાદીઓ પાસેથી મુક્ત કરાવ્યું હતું
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈરાકના મોસુલ શહેર ISIS આતંકવાદીઓનો મોટો ગઢ હતો. અંદાજે 3 વર્ષ જેટલો સમય કબ્જામાં રહ્યા બાદ ઈરાકની સ્પેશિયલ ફોર્સે અહીંયા ઓપરેશન ચલાવીને તેને આતંકવાદીઓ પાસેથી મુક્ત કરાવ્યું હતું. તેને આઝાદ કરાવવા માટે 9 મહિનાની લડત લડ્યા હતા. ફોર્સે આ દરમિયાન મોસુલમાં છૂપાઈને બેસેલા આતંકવાદીઓને પણ શોધી કાઢ્યા હતા. ફોર્સે ના માત્ર તેમના કપડાં કઢાવ્યા, પરંતુ રસ્તા પર તેમની પરેડ પણ કઢાવી હતી. ત્યારબાદ તેમના પર કેસ ચાલ્યો, તેમાંથી ઘણાને ફાંસી પર પણ લટકાવી દેવાયા હતા.

   - જ્યારે સૈન્ય મોસુલને પોતાના કબ્જામાં લઈ રહી હતી, ત્યારે આતંકવાદીઓ અહીંયાની ઓલ્ડ સિટીમાં લોકોને પોતાની ઢાળ બનાવીને છૂપાઈ ગયા હતા.
   - જો કે, જેમ-જેમ ઓપરેશન આગળ વધ્યું ફોર્સે હવાઈ હુમલા કરીને એક પછી એક આતંકવાદીઓને શોધી કાઢ્યા અને તેમને પોતાના કબ્જામાં લઈ લીધા.
   - ઈરાકની ફોર્સે માટી અને ધૂળથી ભરાયેલા આતંકવાદીઓના અડધા કપડામાં પરેડ કાઢી હતી. આ દરમિયાન લોકો તેમની તસવીરો લેતા રહ્યા અને વીડિયો બનાવતા રહ્યા.
   - તેમાંથી ઘણા આતંકવાદીઓ રડતા અને દયાની ભીખ માંગતા પણ જોવા મળ્યા. જ્યારે અમુક આતંકવાદીઓને જાહેરમાં ફટકારવામાં પણ આવ્યા.

   આખું તબાહ થઈ ગયું મોસુલ

   તે સમયે જર્નાલિસ્ટ નાબિહ બુલોસે જણાવ્યું હતું કે, મોસુલ આઈએસ આતંકવાદીઓના ઓલ્ડ સિટી પર કન્ટ્રોલ માટે ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ તે સફળ થઈ ન શક્યા. તેમણે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન અને આતંકવાદીના હુમલાના કારણે મોસુલમાં કોઈ પણ એવી બિલ્ડીંગ બાકી નહોતી રહી, જેને નુકશાન ના થયું હોય.

   ફાંસી પર લટકાવી દેવાયા હતા આતંકવાદીઓને

   ઈરાકમાં આઈએસની સફાઈ બાદ ગત વર્ષે સપ્ટેમ્બરમાં પહેલા 42 આતંકવાદીઓને ફાંસી પર લટકાવી દેવાયા હતા. તેમને નાસીરિયાની જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ત્યારબાદ ગત વર્ષે ડિસેમ્બરમાં પણ 38 આઈએસ આતંકવાદીઓને ફાંસી આપવામાં આવી હતી. નોંધનીય છે કે, મોસુલની આઝાદી પહેલા પણ 14 આતંકવાદીને દોષિ ઠેરવાતા ફાંસી આપી દેવામાં આવી હતી. જો કે, એ આંકડો સામે આવ્યો નહોતો કે દેશમાંથી કેટલા આતંકવાદીઓ પકડાયા હતા.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ આતંકવાદીઓની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Captured photos when the army had lifted the ISIS garrison clothes
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top