ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» Australians angree on Smith because here cricket captains honor is more than PM

  સ્મિથ પર ઓસ્ટ્રેલિયન્સ લાલચોળ, વડાપ્રધાનથી પણ વધારે હોય છે ક્રિકેટ કપ્તાનનું માન

  divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 03:03 PM IST

  AUS અને SA વચ્ચેની મેચમાં થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદ મામલે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને હસ્તક્ષેપ કરવો પડ્યો
  • કદાચ ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલો કિસ્સો છે, જેમાં કોઈ વડાપ્રધાને હસ્તક્ષેપ કરવો પડ્યો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કદાચ ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલો કિસ્સો છે, જેમાં કોઈ વડાપ્રધાને હસ્તક્ષેપ કરવો પડ્યો

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ હાલ તેમના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી મેચથી સામે આવેલા બોલ ટેમ્પરિંગ વિવાદે આખા ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. આ ઘટનાની ટીકા આખી દુનિયા કરી રહી છે. આમ તો બોલ ટેમ્પરિંગની ઘટનાઓ પહેલા પણ થતી રહી છે, પરંતુ આ ઘટના કેટલી મોટી છે તેનો અંદાજો આપણે એ વાત પરથી લગાવી શકીએ છીએ કે, આ મામલે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને હસ્તક્ષેપ કરવો પડ્યો છે. આ મામલાને લઈને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેલકમ ટર્નબુલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ વિવાદ પર કહ્યું કે, 'વિશ્વાસ નથી થતો કે એક આદર્શ ક્રિકેટ ટીમ આ પ્રકારની છેતરપિંડીમાં સામેલ છે, હું પરેશાન છું.'

   ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ દરમિયાન બોલ સાથે ચેડા કરવાના પ્રકરણ બાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પોતાના પદ પરથી ખસી ગયા છે. સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી 4 ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ ટેસ્ટ મેચમાં ટિમ પેનને ટીમની કમાન સોંપવામાં આવી. આ મામલાએ ઓસ્ટ્રેલિયાની ટીમની સાથે સાથે કોચ અને મેનેજમેન્ટને પણ શંકાના દાયરામાં લાવી દીધા છે. કદાચ ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલો કિસ્સો છે, જેમાં કોઈ વડાપ્રધાને હસ્તક્ષેપ કરવો પડ્યો છે. તેમણે પોતાના દેશના ક્રિકેટ મેનેજમેન્ટ સાથે કપ્તાન અને દોષિત ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહેવું પડી રહ્યું છે.

   આગળ વાંચોઃ વડાપ્રધાન બાદ ટીમની કપ્તાની બીજી મોટી પોઝિશન...

  • ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ એક રમત નહી, પરંતુ સ્વાભિમાન
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ એક રમત નહી, પરંતુ સ્વાભિમાન

  • ઓસ્ટ્રેલિયાને વડાપ્રધાન પહેલા મળ્યો હતો ક્રિકેટ ટીમનો કપ્તાન
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓસ્ટ્રેલિયાને વડાપ્રધાન પહેલા મળ્યો હતો ક્રિકેટ ટીમનો કપ્તાન

  • ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કોચ ડેરેન લેહમન
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કોચ ડેરેન લેહમન

  • કપ્તાન તરીકે સૌથી વઝારે મેચ જીતવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કપ્તાન તરીકે સૌથી વઝારે મેચ જીતવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ હાલ તેમના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી મેચથી સામે આવેલા બોલ ટેમ્પરિંગ વિવાદે આખા ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. આ ઘટનાની ટીકા આખી દુનિયા કરી રહી છે. આમ તો બોલ ટેમ્પરિંગની ઘટનાઓ પહેલા પણ થતી રહી છે, પરંતુ આ ઘટના કેટલી મોટી છે તેનો અંદાજો આપણે એ વાત પરથી લગાવી શકીએ છીએ કે, આ મામલે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને હસ્તક્ષેપ કરવો પડ્યો છે. આ મામલાને લઈને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેલકમ ટર્નબુલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ વિવાદ પર કહ્યું કે, 'વિશ્વાસ નથી થતો કે એક આદર્શ ક્રિકેટ ટીમ આ પ્રકારની છેતરપિંડીમાં સામેલ છે, હું પરેશાન છું.'

   ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ દરમિયાન બોલ સાથે ચેડા કરવાના પ્રકરણ બાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પોતાના પદ પરથી ખસી ગયા છે. સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી 4 ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ ટેસ્ટ મેચમાં ટિમ પેનને ટીમની કમાન સોંપવામાં આવી. આ મામલાએ ઓસ્ટ્રેલિયાની ટીમની સાથે સાથે કોચ અને મેનેજમેન્ટને પણ શંકાના દાયરામાં લાવી દીધા છે. કદાચ ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલો કિસ્સો છે, જેમાં કોઈ વડાપ્રધાને હસ્તક્ષેપ કરવો પડ્યો છે. તેમણે પોતાના દેશના ક્રિકેટ મેનેજમેન્ટ સાથે કપ્તાન અને દોષિત ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહેવું પડી રહ્યું છે.

   આગળ વાંચોઃ વડાપ્રધાન બાદ ટીમની કપ્તાની બીજી મોટી પોઝિશન...

  • 90ના દાયકામાં ઓસ્ટ્રેલિયન ટીમની કપ્તાની સંભાળનાર એલેન બોર્ડર
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   90ના દાયકામાં ઓસ્ટ્રેલિયન ટીમની કપ્તાની સંભાળનાર એલેન બોર્ડર

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ હાલ તેમના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી મેચથી સામે આવેલા બોલ ટેમ્પરિંગ વિવાદે આખા ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. આ ઘટનાની ટીકા આખી દુનિયા કરી રહી છે. આમ તો બોલ ટેમ્પરિંગની ઘટનાઓ પહેલા પણ થતી રહી છે, પરંતુ આ ઘટના કેટલી મોટી છે તેનો અંદાજો આપણે એ વાત પરથી લગાવી શકીએ છીએ કે, આ મામલે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને હસ્તક્ષેપ કરવો પડ્યો છે. આ મામલાને લઈને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેલકમ ટર્નબુલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ વિવાદ પર કહ્યું કે, 'વિશ્વાસ નથી થતો કે એક આદર્શ ક્રિકેટ ટીમ આ પ્રકારની છેતરપિંડીમાં સામેલ છે, હું પરેશાન છું.'

   ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ દરમિયાન બોલ સાથે ચેડા કરવાના પ્રકરણ બાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પોતાના પદ પરથી ખસી ગયા છે. સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી 4 ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ ટેસ્ટ મેચમાં ટિમ પેનને ટીમની કમાન સોંપવામાં આવી. આ મામલાએ ઓસ્ટ્રેલિયાની ટીમની સાથે સાથે કોચ અને મેનેજમેન્ટને પણ શંકાના દાયરામાં લાવી દીધા છે. કદાચ ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલો કિસ્સો છે, જેમાં કોઈ વડાપ્રધાને હસ્તક્ષેપ કરવો પડ્યો છે. તેમણે પોતાના દેશના ક્રિકેટ મેનેજમેન્ટ સાથે કપ્તાન અને દોષિત ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહેવું પડી રહ્યું છે.

   આગળ વાંચોઃ વડાપ્રધાન બાદ ટીમની કપ્તાની બીજી મોટી પોઝિશન...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Australians angree on Smith because here cricket captains honor is more than PM
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top