ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Special» Amazing pictures show thousands of vehicles stuck in 10km traffic jam in China

    ચીનમાં 10kmનો જામ, છતાં આપણી જેમ ન તૂટી લાઈન, શિસ્તતાનું ઉત્તમ ઉદાહરણ

    divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 01:48 PM IST

    કલાકો સુધી જામમાં ફસાયેલા લોકો ઝઘડો કે હોબાળો નથી મચાવી રહ્યા પરંતુ આનંદ લઈ રહ્યા છે
    • +14 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઈન્ટરનેશનલ ડેસ્કઃ સામાન્ય રીતે ટ્રાફિક જામની તસવીરો જોઈને માથામાં દુખાવો થવા લાગે છે. પરંતુ ચીનના Hainan પ્રાંતની જે તસવીરો સામે આવી છે, તેમાં રસ્તા પર થયેલો ટ્રાફિક જામ બહુ સરસ દેખાય છે. ઠીક છે, હવે અમે તમને તેનું કારણ જણાવીએ.

      ચીનના Hainan પ્રાંતમાં લાગેલા જામના બે અલગ અલગ કારણ છે. એક કારણ છે કે, ગાઢ ઘુમ્મસ, જેણે છેલ્લા 7 દિવસથી ટ્રાફિક વ્યવસ્થાની કમર તોડી નાખી છે. Hainanમાં એક એવો સાંકડો રસ્તો છે, જે ચીનના Guang-dong પ્રાંતને Hainan સાથે જોડે છે. પણ વર્ષ 1951 બાદ આવો જામ પહેલીવાર થયો છે, જ્યાં એક સપ્તાથી આ પ્રાંતમાં ગાઢ ઘુમ્મસ જોવા મળ્યું છે. અને આ ઘુમ્મસના કારણે, ગાડીઓને લઈ જતી ફેરી સર્વિસ અટકેલી છે.

      જરા વિચારો રસ્તા પર 13 હજારથી વધારે ગાડીઓ ટ્રાફિસમાં ફસાયેલી છે અને તેના કારણે 1 લાખ લોકોને આખી રાત ગાડીમાં પસાર કરવાની છે અથવા તો રસ્તા પર ચાદર પાથરીને સૂવાનું છે તો તેમની મનોસ્થિતિ શું હશે? ચીનમાં એવું જ થયું. જો કે, ભારતમાં રોડ જામની સરખામણીએ ચીનના રોડ જામની વાત કરીએ તો ત્યાં વિચારમાં બહુ મોટું અંતર છે. ઘણા કલાકો સુધી જામમાં ફસાયેલા હોવા છતા, આ લોકો કોઈ ઝઘડો કે ચર્ચા નથી કરી રહ્યા, કોઈ પણ હોબાળો નથી મચાવી રહ્યા પરંતુ લોકો તેનો આનંદ લઈ રહ્યા છે. આ ટ્રાફિક જામ દરમિયાન ઘણા લોકો રસ્તા પર ડાન્સ કરતા જોવા મળ્યા, ઘણા બેડમિન્ટર રમતા જોવા મળ્યા, તો કેટલાક લોકોએ જામમાં ભૂખ્યા લોકોનું પેટ ભરવા માટે દુકાન ખોલી દીધી. આ બધુ ગયા અઠવાડિયા થયું છે. જેનું આખું વિશ્લેષણ અમે તમને જણાવી રહ્યા છીએ. સૌથી પહેલા તમે આ જામની ચોંકાવી દેતી તસવીરો જૂઓ, પછી અમે તેમને જણાવીશું કે, આવું કેમ થયું.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો અને જુઓ ટ્રાફિક જામના Mind-Blowing Photos...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Amazing pictures show thousands of vehicles stuck in 10km traffic jam in China
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `