ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» Afghan hostage came back after killing seven Taliban captors in Paktika

  એ એકલો અને સામે 25 ખૂંખાર આતંકી, પછી જે થયું તેનો વિશ્વાસ નહી થાય

  divyabhaskar.com | Last Modified - Mar 17, 2018, 03:01 PM IST

  આતંકવાદીઓ તેને લઈ ગયા પોતાના અડ્ડા પર, તાલિબાનિઓના કબ્જામાંથી ભાગવું બહુ મૂશ્કેલ
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ એ એકલો હતો. હાથ બંધાયેલા હતા. સામે હતા 25 ખૂંખાર આતંકવાદી. પાકિસ્તાનની બોર્ડ પાસે આવેલા અફઘાનિસ્તાનના પકતિકા પ્રાંતમાં તાલિબાનિઓનો દબદબો છે. 14 માર્ચના રોજ અહીંયાથી આતંકવાદીઓએ અવ્વલ ખાન નામના એક શખ્સ અને એક પોલીસ ઓફિસરની ધરપકડ કરી. આતંકવાદીઓએ પોલીસ ઓફિસરને તો મારી નાખ્યો અને 36 વર્ષીય અવ્વલ ખાનને લઈ ગયા પોતાના અડ્ડા પર. અવ્વલ ઘણા કલાકો સુધી આ અડ્ડા પર રહ્યો.

   પકતિકાના ડેપ્યુટી સિક્યોરિટી ચીફ અબ્દુલ રઉફ પ્રમાણે, બપોરે નમાજ સમયે અવ્વલ ખાને એક આતંકવાદી પાસેથી રાઈફલ છીનવી લીધી અને અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યો. આ ફાયરિંગમાં 7 તાલિબાની માર્યા ગયા અને 18 ઈજાગ્રસ્ત થઈ ગયા. ખુદ તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે પણ અવ્વલના આ કારનામાની વાત કબૂલી છે.

   આગળ વાંચો, આતંકવાદીઓના અડ્ડા પરથી કેવી રીતે ભાગ્યો અવ્વલ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Afghan hostage came back after killing seven Taliban captors in Paktika
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top