આ છે દુનિયાના 10 BEST એરપોર્ટ, Lifeમાં એકવાર તો જવાનું થશે મન

પેસેન્જરને મળે છે 24 કલાક ફ્રિ સિનેમા, સ્વિમિંગ પુલ અને પાર્ક સહિતની આ સુવિધાઓ

divyabhaskar.com | Updated - Mar 26, 2018, 02:57 PM
across the worlds Top 10 airports in 2018 voted by passengers

ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયાની સૌથી ઊંચી એરપોર્ટ સ્લાઈડ, 24 કલાક ફ્રિ સિનેમા, ધાબા પર સ્વિમિંગ પુલ અને રમણિય પાર્કે સિંગાપુરના ચાંગી એરપોર્ટને એક વાર ફરી દુનિયાનું બેસ્ટ એરપોર્ટ બનાવી દીધું છે. છેલ્લા સતત 6 વર્ષથી સિંગાપુર એરપોર્ટ આ ટાઈટલ જીતી રહ્યું છે. જ્યારે આ એરપોર્ટ 9 વખત સ્કાઈટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ પણ જીતી ચૂક્યું છે. કયા આધારે પસંદ કરાય છે એરપોર્ટ...

- સ્કાઈટ્રેક્સે બે દિવસ પહેલા સ્ટોકહોમ શહેરમાં વર્લ્ડ એરપોર્ટ એવોર્ડના ટોપ 100 અને સિંગ એવોર્ડ્સના નામોની જાહેરાત કરી.
- 2018ના એવોર્ડ 13.73 મિલિયન એરપોર્ટ સર્વેના સવાલો પર આધારિત હતા, જે ઓગસ્ટ 2017થી ફેબ્રુઆરી 2018 વચ્ચે કસ્ટમર્સને પૂછવામાં આવ્યા હતા.
- આ સર્વેમાં વિશ્વભરના 550 એરપોર્ટ્સને કવર કર્યા હતા. તેમાં પેસેન્જર્સના અનુભવ, ચેકઈન, ટ્રાન્સફર, શોપિંગ, સિક્યોરિટી અને ઈમિગ્રેશનને લઈને રેન્કિંગને પણ સામેલ કરવામાં આવ્યું.

દુનિયાના ટોપ 10 એરપોર્ટ્સ

ચાંગી ઈન્ટરનેશલન એરપોર્ટ
સિંગાપુર

ઓપનિંગ - ડિસેમ્બર 1981
પેસેન્જર મૂવમેન્ટ્સ - 54,093,070
એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ - 341,386

આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય 9 એરપોર્ટ વિશે...

across the worlds Top 10 airports in 2018 voted by passengers

ઇન્ચિઓન ઇન્ટરનેશનલ એરપોર્ટ
સિઓલ, દક્ષિણ કોરિયા

ઓપનિંગ - 2001
પેસેન્જર મૂવમેન્ટ્સ - 62,082,032
એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ - 360,295

across the worlds Top 10 airports in 2018 voted by passengers

હેનાડા ઇન્ટરનેશનલ એરપોર્ટ
ટોકિયો, જાપાન

ઓપનિંગ - 1978
પેસેન્જર મૂવમેન્ટ્સ - 84,956,964
એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ - 200,000 થી વધુ

across the worlds Top 10 airports in 2018 voted by passengers

હોંગ કોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ
હોંગકોંગ

ઓપનિંગ - જૂલાઇ 1998
પેસેન્જર મૂવમેન્ટ્સ - 70,502,000
એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ - 411,530

across the worlds Top 10 airports in 2018 voted by passengers

હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ
દોહા, કતાર

ઓપનિંગ - એપ્રિલ 30, 2014
પેસેન્જર મૂવમેન્ટ્સ - 37,322,843
એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ - 265,793

across the worlds Top 10 airports in 2018 voted by passengers

મ્યુનિક ઇન્ટરનેશનલ એરપોર્ટ
જર્મની

ઓપનિંગ - મે 1992
પેસેન્જર મૂવમેન્ટ્સ - 44,577,241
એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ - 404,505

across the worlds Top 10 airports in 2018 voted by passengers

છુબૂ સેન્ટરેયર ઈન્ટરનેશનલ એરપોર્ટ
ટોકોનેમ, જાપાન

ઓપનિંગ - 17 ફેબ્રુઆરી 2005
પેસેન્જર મૂવમેન્ટ્સ - 10,177,713
એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ - 96,591

across the worlds Top 10 airports in 2018 voted by passengers

લંડન હીથ્રો એરપોર્ટ
લંડન, યુકે

ઓપનિંગ -1946
પેસેન્જર મૂવમેન્ટ્સ - 78,047,278
એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ - 475783

across the worlds Top 10 airports in 2018 voted by passengers

ક્લોટેન ઇન્ટરનેશનલ એરપોર્ટ
ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ

ઓપનિંગ - જુલાઈ 1921
પેસેન્જર મૂવમેન્ટ્સ - 27,666,428
એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ - 269,160

across the worlds Top 10 airports in 2018 voted by passengers

ફ્રેન્કફર્ટ એરપોર્ટ
જર્મની

ઓપનિંગ - 1936
પેસેન્જર મૂવમેન્ટ્સ - 64,500,386
એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ - 475,537

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App