ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Tallest WOODEN building Of the World will be built in Tokyo

    જપાનમાં બની રહી છે વિશ્વની સૌથી ઊંચી લાકડાની બિલ્ડિંગ

    divyabhaskar.com | Last Modified - Feb 16, 2018, 05:42 PM IST

    70 માળ ધરાવતી આ બિલ્ડિંગ 2041 સુધીમાં બનીને તૈયાર થશે
    • જપાનમાં બની રહી છે વિશ્વની સૌથી ઊંચી લાકડાની બિલ્ડિંગ

      જપાનની રાજધાની ટોક્યોમાં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી લાકડાની ઈમારત. આ બિલ્ડિંગને 'W350 પ્રોજેક્ટ' નામ અપાયું છે જે 350 મીટર એટલે કે 1148 ફૂટ ઊંચી છે. 70 માળ ધરાવતી આ બિલ્ડિંગ 2041 સુધીમાં બનીને તૈયાર થશે. આ બિલ્ડિંગમાં દુકાનો, ઘર,

      ઓફિસ અને હોટલનો સમાવેશ થાય છે. 590 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ મધ્ય ટોક્યોમાં નિર્માણ પામશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Tallest WOODEN building Of the World will be built in Tokyo
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `