નબળા હ્રદયવાળા 'કોબ્રા ગોલ્ડ' ટ્રેનિંગનો વીડિયો ના જુએ!

કોબ્રાના લોહીથી લઈને જીવતા વીંછી ખાય છે આ સૈનિકો

divyabhaskar.com | Updated - Feb 20, 2018, 06:29 PM
Cobra Gold is an Asia-Pacific military exercise held in Thailand every year

નબળા હ્રદયવાળા 'કોબ્રા ગોલ્ડ' ટ્રેનિંગનો વીડિયો ના જુએ!.

કોઇપણ દેશની તાકાત તેની સેના પરથી લગાવી શકાય છે. ભારત હોય કે બીજો કોઇ દેશ તેની સેનાએ મજબૂત હોવું ખૂબ જરૂરી છે. થાઇલેન્ડના છોનબુરી પ્રાંતમાં ખૂબ જ અજીબોગરીબ ડ્રીલ થઈ રહી છે. આ ડ્રીલને 'કોબ્રા ગોલ્ડ મિલિટરી એક્સરસાઇઝ' તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે થાઇલેન્ડ મરીન આ ડ્રીલનું આયોજન કરે છે.

X
Cobra Gold is an Asia-Pacific military exercise held in Thailand every year
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App