ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Lancaster Barnstormers release player after domestic violence video released

    ગર્લફ્રેન્ડને ઢોર માર મારતાં ઝડપાયો આ ખેલાડી, ટીમમાંથી થઈ હકાલપટ્ટી

    divyabhaskar.com | Last Modified - Mar 16, 2018, 04:02 PM IST

    બેસબૉલ ટીમ લન્કેસ્ટર બર્નસ્ટોર્મર્સ પોતાના સોશ્યલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો
    • ગર્લફ્રેન્ડને ઢોર માર મારતાં ઝડપાયો આ ખેલાડી, ટીમમાંથી થઈ હકાલપટ્ટી

      આ વીડિયો અમેરિકાના ટેક્સાસનો છે.વીડિયોમાં એક બેસબૉલ પ્લેયર પોતાની ગર્લફ્રેન્ડને ઢોર માર મારી રહ્યો છે. બેસબૉલ ટીમ લન્કેસ્ટર બર્નસ્ટોર્મર્સ પોતાના સોશ્યલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો. હાલ આ વીડિયો સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. વીડિયોમાં લન્કેસ્ટર ટીમનો ખેલાડી ડેનરી વાસ્ક્યુઝ તેની ગર્લફ્રેન્ડને નિર્દયતાથી માર મારી રહ્યો છે. આ વીડિયો વર્ષ 2016નો છે, પરંતુ હાલમાં જ આ વીડિયો બધાની સામે આવ્યો છે. ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. વીડિયો બધાની સામે આવતાની સાથે જ લન્કેસ્ટારની ટીમે ડેનરીને ટીમથી કાઢી મૂક્યો હતો. ડેનરી એક બેસબૉલ પ્લેયર છે અને તેને લન્કેસ્ટર ટીમે થોડા સમય પહેલા જ ટીમમાં સામેલ કર્યો હતો. ઘટના પછી તેની ધરપકડ પણ થઈ હતી, પરંતુ ડેનરી તરત જ જામીન પર છૂટી ગયો હતો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Lancaster Barnstormers release player after domestic violence video released
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top