જોઈ લો દુનિયાની સૌથી બિહામણી ઢીંગલીને, વીડિયો જોશો તો બેસી જશે છાતીના પાટિયાં

થોડા સમય પહેલા સોશ્યલ મીડિયા પર એક ઢીંગલીનો વીડિયો વાયરલ થયો છે

divyabhaskar.com | Updated - Mar 20, 2018, 07:16 PM
Creepy Chucky-style doll follows the camera with its EYES

થોડા સમય પહેલા સોશ્યલ મીડિયા પર એક ઢીંગલીનો વીડિયો વાયરલ થયો છે.વીડિયોમાં એક ખૂબ જ બિહામણી ઢીંગલી કબ્રસ્તાનની પાસે બેઠી છે. વીડિયોમાં કેમેરો જ્યાં-જ્યાં જાય છે ત્યાં-ત્યાં ઢીંગલી પોતાની આંખો ફેરવે છે.ડરામણા દાંત અને ભયાનક આંખોના કારણે ઢીંગલી ખૂબ જ બિહામણી લાગી રહી છે. આ ઢીંગલી 360 ડીગ્રી પોતાની આંખો ફેરવે છે. તમે કોઈપણ એન્ગલથી આ ઢીંગલીની આંખોમાં જુઓ છે તે તમારી સામે જુએ છે. જે રીતે તે પોતાની આંખો ફેરવી રહી છે તે જોતા તમારા છાતીનાં પાટિયાં બેસી જશે. ઢીંગલીની આંખો કેવી રીતે ફરે છે તે વિશે કોઈ જાણકારી નથી મળી રહી. પરંતુ સોશ્યલ મીડિયા પર લોકો તેને ટ્રિક કહીં રહ્યું છે. તો કોઈ તેને દૃષ્ટિભ્રમ પણ કહીં રહ્યું છે.તે ઉપરાંત ઢીંગલીની પાસે લોહીથી ભરેલી બૉટલને જોઈને પણ તમારા રુવાડા ઉભા કરી દેશે. આ વીડિયો માત્ર ચાર દિવસની અંદર સુધીમાં સાડા 3 લાખ વખત જોવાઈ ચૂક્યો છે. સોશ્યલ મીડિયા પર આ ડરામણી ઢીંગલીને "Doll of the Devil" કહેવામાં આવી રહી છે. લોકો આ ઢીંગલીને ઍનાબેલા કરતા પણ વધુ બિહામણી ગણાવી રહ્યા છે

X
Creepy Chucky-style doll follows the camera with its EYES
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App