ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Bridge collapsed in Florida killing six people is caught on camera in new video

  ફ્લોરિડા બ્રિજ અકસ્માતમાં સામે આવ્યો નવો વીડિયો, નજારો જોઈને રહી જશો દંગ

  divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 03:14 PM IST

  થોડા સમય પહેલા અમેરિકાના ફ્લોરિડામાં એક ફૂટઓવર બ્રિજ પડી જવાથી 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો
  • ફ્લોરિડા બ્રિજ અકસ્માતમાં સામે આવ્યો નવો વીડિયો, નજારો જોઈને રહી જશો દંગ

   થોડા સમય પહેલા અમેરિકાના ફ્લોરિડામાં એક ફૂટઓવર બ્રિજ પડી જવાથી.10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને બીજા અનેક લોકો ઘાયલ થયા હતાં. આ અકસ્માતને લઈને હવે એક નવો વીડિયો સામે આવ્યો છે. અત્યાર સુધી સામે આવેલા વીડિયોમાંથી આ વીડિયોનાં ફૂટેઝ સૌથી ભયાનક છે. વીડિયોમાં બ્રિજ કેવી રીતે પડ્યો અને તેની નીચે કેવી રીતે ગાડીઓ દાટાઈ તે દેખાઈ રહ્યું છે. આ વીડિયો બ્રિજની નીચેથી પસાર થઈ રહેલી એક કારમાંથી લેવામાં આવ્યો છે. હાલ આ વીડિયો સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. આ ઘટના પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યુ હતું. આ અકસ્માતમાં 8 જેટલી ગાડીઓ બ્રિજ નીચે દબાઈ ગઈ હતી. આ બ્રિજનું વજન 950 ટન હતું અને તેની લંબાઈ 174 ફૂટ હતી. આ બ્રિજને 92 કરોડ રૂપિયાનાં ખર્ચે બનાવમાં આવ્યો હતો. તેને વર્ષ 2019 સુધીમાં લોકો સમક્ષ ખુલ્લો મુકવાનો હતો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bridge collapsed in Florida killing six people is caught on camera in new video
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top