Divya Bhaskar

Home » International News » Latest News » International » Witnesses said toddler had been hanging out of window for ten minutes

2 વર્ષનું બાળક એપાર્ટમેન્ટની બારીમાંથી નીચે પડતાં જ થયું આવું

Divyabhaskar.com | Updated - Feb 13, 2018, 06:10 PM

બાળક બારીમાંથી નીચે પડ્યું ત્યારે ઉભેલા લોકોએ ચાદરમાં તેને ઝીલી લીધું

  • Witnesses said toddler had been hanging out of window for ten minutes
    ટર્કીના ઈસ્તનબુલ શહેરમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની. એક અપાર્ટમેન્ટની બારીમાં 2 વર્ષનું બાળક લટકી રહ્યું હતું.આ જોઈને પાડોશીઓ તાત્કાલિક ત્યાં એકઠા થઈ ગયા. એકઠા થયેલા લોકોએ નીચે ઉભીને બૂમો પાડી હતી. પરંતુ ઘરમાંથી કોઈએ પણ જવાબ આપ્યો ન હતો.થોડી જ વારમાં બાળક બારીમાંથી નીચે પડ્યું.ત્યારે ઉભેલા લોકોએ ચાદરમાં તેને ઝીલી લીધું હતું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending