ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Special» 32 chefs are preparing indian cuisine for prime minister Narendra Modi in davos

  Davosમાં આ રસોઈયા PM મોદી માટે બનાવશે ભોજન, ચાંદીની થાળીમાં પીરસાશે વ્યંજનો

  divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 11:22 AM IST

  32 શેફ્સની ટીમ મળીને ત્રણ અલગ અલગ જગ્યાએ ભારતીય વ્યંજનો તૈયાર કરશે
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF)ની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવોસ પહોંચી ગયા છે. મોદી અહીંયા આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે ભારતની ભવિષ્યની ગતિવિધિઓ પર પોતાનું વિઝન રજૂ કરશે. પીએમ આ પ્રવાસની સૌથી ખાસ વાત એ છે કે, અહીંયા પણ ભારતીય ભોજનનો સ્વાદ મળશે. તાજ હોટલ ગ્રુપના શેફ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ માટે ખાવાનું બનાવી રહ્યું છે અને અહીંયા તે પીએમ મોદી માટે પણ ખાવાનું બનાવશે. ઈકોનોમિક ફોરમ માટે ભારત તરફથી કમળ આકારની સિલ્વર થાળીઓ દાવોસમાં મોકલવામાં આવી છે,

   1000 કિલોના મસાલા મંગાવ્યા ભારતથી

   - અંદાજે 32 શેફ્સની ટીમ મળીને ત્રણ અલગ અલગ જગ્યાએ ભારતીય વ્યંજનો તૈયાર કરશે.
   - આ મિશનના હેડ રઘુ દેવડાના જણાવ્યા પ્રમાણે, તેમની ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ભારતીય પકવાન તૈયાર કરવા માટે ઘણી ઉત્સાહિત છે.
   - તેમણે સમચાર એજન્સીને જણાવ્યું કે, 'મને કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી કાયમ અને દરેક જગ્યાએ શાકાહારી ભોજન જ કરે છે. પીએમ મોદીને અમે દાવોસમાં પણ ભારતીય ભોજન પીરસવાના છીએ. આ 'ઘર કા સ્વાદ' દાવોસમાં જેવું હશે.'
   - આ સિવાય દેવડાએ એમ પણ જણાવ્યું કે, 'ભારતીય પકવાનોને તૈયાર કરવા માટે સારા મસાલાની જરૂર પડે છે જે દાવોસમાં ઉપલબ્ધ નથી, એટલા માટે ભારતથી કેટલાક મસાલા મંગાવ્યા છે.'
   - અહેવાલો પ્રમાણે અંદાજે 1000 કિલોના મસાલા ભારતથી દાવોસ મંગાવવામાં આવ્યા છે.

   12 હજાર લોકો માટે બનશે ભારતીય ભોજન

   - રઘુ દેવડાએ જણાવ્યું કે, 'અમારી ટીમમાં અંદાજે 32 શેફ્સ અને અમુક કેટરિંગ મેનેજર્સ છે અને અમારે અંદાજે 12 હજાર લોકો માટે જમવાનું તૈયાર કરવાનું છે. તેની સાથે જ અમારા દ્વારા એન્ટર કોન્ટિનેન્ટલમાં પણ ખાસ ડિનરની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદી ત્રણ અલગ અલગ જગ્યા અમારું ભોજન જમશે.'
   - દાવોસમાં ભારતીયોની હાજરી આ વખતે જોવા મળશે.
   - રઘુ દેવડા સાથે હૈદરાબાદના તાજ કૃષ્ણાના એક્ઝીક્યૂટિવ શેફ નિતિન માથુર અને મુંબઈના તાજ લેંડ્સ એન્ડના નેવિલ પિમેન્ટો આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.
   - ઈકોનોમિક ફોરમ માટે ભારત તરફથી કમળ આકારની સિલ્વર થાળીઓ દાવોસમાં મોકલવામાં આવી છે, જેમાં જમવાનું પીરસવામાં આવશે. ત્યારે વિવિધ ભારતીય પકવાન પણ બનાવવામાં આવશે.

   PM મોદીએ સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

   - નોંધનીય છે કે, પીએમ મોદી બે દાયકામાં આ સમ્મેલનમાં ભાગ લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. તે મંગળવારે સમ્મેલનમાં પૂર્ણ સત્રને સંબોધિત કરશે.
   - પીએમ મોદીએ સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટ સાથે મુલાકાત કરી અને તેમની સાથે દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી.
   - મોદીએ એક ટ્વિટ કરીને જણાવ્યું કે, 'દાવોસ પહોંચ્યા બાદ મેં સ્વિસ કન્ફેડરેશનના રાષ્ટ્રપતિ એલેન બર્સેટ સાથે વાતચીત કરી. અમે દ્વિપક્ષીય સહયોગની શક્યતાની સમીક્ષા કરી તથા તેને વધારે મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી.'
   - બર્સેટે કહ્યું કે, 'આ ચર્ચા દુનિયાના સૌથી મોટા અને જુના લોકતંત્રની મુલાકાત દર્શાવે છે.'

   આગળની સ્લાઈડ્સમાં જુઓ દાવોસમાં પીએમ મોદીની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 32 chefs are preparing indian cuisine for prime minister Narendra Modi in davos
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `