16 વર્ષની છોકરીને 100 પુરુષો સાથે સૂવા કરવામાં આવી હતી મજબૂર

16 year old girl was forced to sleep with 100 men in england
16 year old girl was forced to sleep with 100 men in england
16 year old girl was forced to sleep with 100 men in england

divyabhaskar.com

Sep 10, 2018, 11:56 AM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈંગ્લેન્ડમાં એક છોકરીને લગભગ 16 વર્ષની ઉંમરમાં 100 પુરુષો સાથે સૂવા માટે મજબૂર કરવામાં આવી હતી, કોર્ટમાં ચાઈલ્ડ સેક્સ એબ્યૂઝ ટ્રાયલ દરમિયાન આ ખુલાસો થયો છે. છોકરીએ કહ્યું કે, જ્યારે તે 13 વર્ષની હતી, ત્યારથી તેનું ઉત્પીડન કરવામાં આવ્યું હતું.

એક વીડિયો ઈન્ટરવ્યૂમાં છોકરીએ ઘટનાનો ઉલ્લેખ કર્યો

છોકરીએ કહ્યું કે, 1998 અને 2001 દરમિયાન તેનું ઉત્પીડન કરવામાં આવ્યું. શેફીલ્ડની કોર્ટમાં હાલ આ મામલે સુનાવણી થઈ રહી છે. 8 એશિયન લોકોને મામલામાં આરોપી બનાવાયા છે. તેના પર 1998થી 2003 વચ્ચે 5 છોકરીઓના સેક્શ્યુઅલ એબ્યુઝનો આરોપ છે. ઈંગ્લેન્ડના શેફીલ્ડની ક્રાઉન કોર્ટમાં મામલાની ટ્રાયલ દરમિયાન એક વીડિયો ઈન્ટરવ્યૂમાં છોકરીએ તેની સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

14 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ થઈ હતી

ઓપરેશનલ સ્ટોવવુડ હેઠળ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. છોકરીએ કહ્યું કે, એક આરોપી સાથે સંબંધ બનાવ્યા બાદ તે 14 વર્ષની ઉંમરમાં પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી અને બાળકને જન્મ પણ આપ્યો હતો. ગત અઠવાડિયાની સુનાવણીમાં એમ પણ સામે આવ્યું હતું કે, ઘણા લોકો દ્વારા રેપ કરાયા બાદ એક અન્ય છોકરી પણ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી જેના માતાપિતાએ એબોર્શન કરાવી દીધું હતું.

આ પણ વાંચો - અનોખી સ્કૂલ જ્યાં દુનિયાના સૌથી જૂના ધંધાનું અપાય છે શિક્ષણ, પ્રેક્ટિકલ દ્વારા જીણવટ પૂર્વક શીખવવામાં આવે છે

X
16 year old girl was forced to sleep with 100 men in england
16 year old girl was forced to sleep with 100 men in england
16 year old girl was forced to sleep with 100 men in england
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી