ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Zuckerberg said, Steps will be taken to prevent the misuse of personal data

  ભારત, બ્રાઝિલની ચૂંટણીને જોતા સુરક્ષા ફિચર્સમાં વધારે કરશે FB: ઝુકરબર્ગ

  divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 05:26 PM IST

  ઝુકરબર્ગે કહ્યું, આ પ્લેટફોર્મ પર જે થાય છે, તેના માટે હું જ જવાબદાર છું
  • ઝુકરબર્ગે કહ્યું- અમારી ભૂલ થઈ ગઈ છે (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઝુકરબર્ગે કહ્યું- અમારી ભૂલ થઈ ગઈ છે (ફાઇલ)

   વોશિંગટનઃ ડેટા લીક મામલો સામે આવ્યા બાદ ફેસબુક હવે ભારતમાં આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ સુરક્ષા ફિચર્સને વધુ સખત કરવા જઈ રહ્યું છે. કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું કે તેના પ્લેટફોર્મ પર આગામી ચૂંટણની વિશ્વસનિયતાને કાયમ રાખવા માટે સુરક્ષા ફિચર્સને વધારવામાં આવશે. આ પહેલા ઝુકરબર્ગે કહ્યું હતું કે યુઝર્સની ડેટા સિક્રેસીને લઈને મારી કંપનીએ ભૂલ કરી છે. કોઈના પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ રોકવા માટે પગલા લેવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, 5 કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા લીક થયો છે.

   ભારતમાં ચૂંટણી અમારા માટે મહત્વપૂર્ણ

   - ઝુકરબર્ગનું કહ્યું, "અમે 2018માં અમેરિકામાં યોજાનારી ચૂંટણી પર જ માત્ર નજર નથી રાખી રહ્યા. અન્ય સ્થળોએ પણ આ વર્ષે યોજાનારી ચૂંટણી અમારા માટે મહત્વપૂર્ણ છે."
   - "રશિયા જેવા દેશોની દખલ રોકવા માટે ફેસબુકને ઘણી મહેનત કરવી પડશે. અમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે ફેક ન્યૂઝ ન ફેલાઈ જાય."
   - "આ વર્ષ ઘણું મહત્વપૂર્ણ છે. બ્રાઝિલમાં પણ ચૂંટણી યોજાવાની છે. દુનિયાભરમાં અનેક સ્થળે ચૂંટણી છે. અમે દરેક બાબત માટે પ્રતિબદ્ધ છીએ. અમે વિશ્વાસ આપીએ છીએ કે ફેસબુકની સુરક્ષા કાયમ રહેશે જેથી ચૂંટણીની વિશ્વનિયતા કાયમ રહેશે."
   - સીએનએને આપેલા ઈન્ટરવ્યૂમાં ઝુકરબર્ગે આશંકા વ્યક્ત કરી કે કોઈ 2018માં અમેરિકન મિડ-ટર્મ ઇલેક્શનમાં દખલગીરી કરી શકે છે.

   ઝુકરબર્ગે સ્વીકારી પોતાની કંપનીની ભૂલ

   ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ગુરુવારે કહ્યું કે, યુઝર્સના ડેટા સિક્રેસી વિશે મારી કંપનીની ભૂલ થઈ છે. કોઈના પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે. અંદાજે 5 કરોડ ફેસબુક યુઝર્સના ડેટા ચોરી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દુરઉપયોગ કરવાના ખુલાસા પછી અમેરિકાના રાજકારણમાં શરૂ થયેલો હોબાળો હવે ભારત સુધી પહોંચ્યો છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, 2019ની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ડેટા ચોરીની આરોપી રિસર્ચ ફર્મ કેમ્બ્રિજ એનાલિકાની મદદ લઈ રહી છે. ભારતમાં 20 કરોડ ફેસબુક યુઝર્સ છે. ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન સહન કરી લેવામાં નહીં આવે. જરૂર પડશે તો ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગની પણ મદદ લેવામાં આવશે.

   ઝુકરબર્ગે શું કરી છે પોસ્ટ?

   - મે ફેસબુકની શરૂઆત કરી છે. તેથી આ પ્લેટફર્મ પર જે પણ થાય તેની જવાબદારી મારી છે. ડેટા લીક થતા રોકવા માટે હું ઘણો જ ગંભીર છું.
   - યુઝર્સના ડેટા લીક છતા રોકવા માટે ફેસબુક જ જવાબદાર છે. પરંતુ અમે તેમા નિષ્ફળ રહ્યા છીએ. અમે તમને સેવા આપવા માટે લાયક નથી રહ્યા
   - હવે અમારી કંપનીએ બહુ જ કામ કરવાની જરૂર છે. અમારી ભૂલ થઈ છે. અમે જરૂરી બધા જ પગલાં લઈશું અને અમે તેવું કરી પણ રહ્યા છીએ.

  • કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, 2019ની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ડેટા ચોરીની આરોપી રિસર્ચ ફર્મ કેમ્બ્રિજ એનાલિકાની મદદ લઈ રહી છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, 2019ની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ડેટા ચોરીની આરોપી રિસર્ચ ફર્મ કેમ્બ્રિજ એનાલિકાની મદદ લઈ રહી છે

   વોશિંગટનઃ ડેટા લીક મામલો સામે આવ્યા બાદ ફેસબુક હવે ભારતમાં આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ સુરક્ષા ફિચર્સને વધુ સખત કરવા જઈ રહ્યું છે. કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું કે તેના પ્લેટફોર્મ પર આગામી ચૂંટણની વિશ્વસનિયતાને કાયમ રાખવા માટે સુરક્ષા ફિચર્સને વધારવામાં આવશે. આ પહેલા ઝુકરબર્ગે કહ્યું હતું કે યુઝર્સની ડેટા સિક્રેસીને લઈને મારી કંપનીએ ભૂલ કરી છે. કોઈના પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ રોકવા માટે પગલા લેવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, 5 કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા લીક થયો છે.

   ભારતમાં ચૂંટણી અમારા માટે મહત્વપૂર્ણ

   - ઝુકરબર્ગનું કહ્યું, "અમે 2018માં અમેરિકામાં યોજાનારી ચૂંટણી પર જ માત્ર નજર નથી રાખી રહ્યા. અન્ય સ્થળોએ પણ આ વર્ષે યોજાનારી ચૂંટણી અમારા માટે મહત્વપૂર્ણ છે."
   - "રશિયા જેવા દેશોની દખલ રોકવા માટે ફેસબુકને ઘણી મહેનત કરવી પડશે. અમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે ફેક ન્યૂઝ ન ફેલાઈ જાય."
   - "આ વર્ષ ઘણું મહત્વપૂર્ણ છે. બ્રાઝિલમાં પણ ચૂંટણી યોજાવાની છે. દુનિયાભરમાં અનેક સ્થળે ચૂંટણી છે. અમે દરેક બાબત માટે પ્રતિબદ્ધ છીએ. અમે વિશ્વાસ આપીએ છીએ કે ફેસબુકની સુરક્ષા કાયમ રહેશે જેથી ચૂંટણીની વિશ્વનિયતા કાયમ રહેશે."
   - સીએનએને આપેલા ઈન્ટરવ્યૂમાં ઝુકરબર્ગે આશંકા વ્યક્ત કરી કે કોઈ 2018માં અમેરિકન મિડ-ટર્મ ઇલેક્શનમાં દખલગીરી કરી શકે છે.

   ઝુકરબર્ગે સ્વીકારી પોતાની કંપનીની ભૂલ

   ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ગુરુવારે કહ્યું કે, યુઝર્સના ડેટા સિક્રેસી વિશે મારી કંપનીની ભૂલ થઈ છે. કોઈના પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે. અંદાજે 5 કરોડ ફેસબુક યુઝર્સના ડેટા ચોરી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દુરઉપયોગ કરવાના ખુલાસા પછી અમેરિકાના રાજકારણમાં શરૂ થયેલો હોબાળો હવે ભારત સુધી પહોંચ્યો છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, 2019ની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ડેટા ચોરીની આરોપી રિસર્ચ ફર્મ કેમ્બ્રિજ એનાલિકાની મદદ લઈ રહી છે. ભારતમાં 20 કરોડ ફેસબુક યુઝર્સ છે. ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન સહન કરી લેવામાં નહીં આવે. જરૂર પડશે તો ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગની પણ મદદ લેવામાં આવશે.

   ઝુકરબર્ગે શું કરી છે પોસ્ટ?

   - મે ફેસબુકની શરૂઆત કરી છે. તેથી આ પ્લેટફર્મ પર જે પણ થાય તેની જવાબદારી મારી છે. ડેટા લીક થતા રોકવા માટે હું ઘણો જ ગંભીર છું.
   - યુઝર્સના ડેટા લીક છતા રોકવા માટે ફેસબુક જ જવાબદાર છે. પરંતુ અમે તેમા નિષ્ફળ રહ્યા છીએ. અમે તમને સેવા આપવા માટે લાયક નથી રહ્યા
   - હવે અમારી કંપનીએ બહુ જ કામ કરવાની જરૂર છે. અમારી ભૂલ થઈ છે. અમે જરૂરી બધા જ પગલાં લઈશું અને અમે તેવું કરી પણ રહ્યા છીએ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Zuckerberg said, Steps will be taken to prevent the misuse of personal data
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top