ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» કેનેડિયન માઉન્ટેડ પોલીસ અનુસાર, આ ઘટનામાં 15 લોકોનાં મોત થયા છે | The crash took place Friday evening when the bus carrying the team

  કેનેડાઃ હોકી ટીમ લઇ જતી બસને અકસ્માત, 15નાં મોત- 3 ગંભીર

  divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 12:38 PM IST

  ટીમના સભ્યોની યાદીથી જાણકારી મળી કે, મૃતકોની ઉંમર 16થી 21 વર્ષની વચ્ચે હતી
  • સસ્કેચવન પ્રાંતના ટિસ્ડેલના ઉત્તરમાં હાઇવે 35 પર આ બસ એક ટ્રેક્ટર ટેઇલર ટ્રક સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સસ્કેચવન પ્રાંતના ટિસ્ડેલના ઉત્તરમાં હાઇવે 35 પર આ બસ એક ટ્રેક્ટર ટેઇલર ટ્રક સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ શુક્રવારે સાંજે કેનેડાની જૂનિયર આઇસ હોકી ટીમને લઇ જતી બસને અકસ્માત નડતાં 15 લોકોનાં મોત થયા છે. સસ્કેચવન પ્રાંતના ટિસ્ડેલના ઉત્તરમાં હાઇવે 35 પર આ બસ એક ટ્રેક્ટર ટેઇલર ટ્રક સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં 'હમ્બોલ્ટ બ્રોન્કોસ' ટીમના ખેલાડીઓ સવાર હતા. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું કે, બસમાં 28 લોકો હતા, જેમાં ડ્રાઇવર સહિત 15 લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય 13 લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. સારવાર લઇ રહેલા ત્રણની સ્થિતિ અત્યંત ગંભીર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ આજે રવિવારે આ ઘટના અંગે ટ્વીટ કરી હતી. ટ્રુડોએ લખ્યું કે, 'હું કલ્પના પણ નથી કરી શકતો કે, આ સમયે તેઓના માતા-પિતા પર શું વિતી રહ્યું છે.'

   તમામની ઉંમર 16થી 21ની વચ્ચે

   - સ્થાનિક સમય અનુસાર, આ દુર્ઘટના શુક્રવારે સાંજે 5 વાગ્યે બની. હમ્બોલ્ટ બ્રોન્કોસ ટીમ સસ્કેચવન જૂનિયર હોકી લીગમાં રમે છે. તેના ખેલાડીઓ 'નિપાવિન હોક્સ' વિરૂદ્ધ એક મેચ રમવા જઇ રહ્યા હતા. તે સમયે આ અકસ્માત થયો.
   - ટીમના સભ્યોની યાદીથી જાણકારી મળી કે, મૃતકોની ઉંમર 16થી 21 વર્ષની વચ્ચે હતી.
   - ખેલાડીઓમાંથી એકના પિતા માઇલ્સ શુમલાંસ્કી પોતાના દીકરાના ફોન બાદ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ સસ્કાટૂન સ્ટાર ફિનિક્સ ન્યૂઝપેપરને જણાવ્યું કે, આ એક દુર્ઘટના હતી, બસને ક્રેનથી ઉઠાવવી પડી હતી. જ્યારે મૃતદેહોને બહાર કાઢવા માટે પણ ક્રેનની મદદ લેવી પડી હતી.
   - ટીમના પ્રેસિડન્ટ કેવિન ગેરિંગરે એક નિવેદન જાહેર કરીને ખેલાડીઓ અને સ્ટાફના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે.
   - નિપાવિન હોક્સ ટીમના પ્રેસિડન્ટ ડેરેન ઓપે ગ્લોબ એન્ડ મેલને કહ્યું કે, આ એક ભયાનક દુર્ઘટના છે. માં-બાપ અને અંકલ એ સાંભળવાની પ્રતિક્ષા કરી રહ્યા છે કે, તેઓના દીકરા અને ભત્રીજા સલામત છે કે નહીં.

  • હમ્બોલ્ટ બ્રોન્કોસ ટીમ સસ્કેચવન જૂનિયર હોકી લીગમાં રમે છે. તેના ખેલાડીઓ 'નિપાવિન હોક્સ' વિરૂદ્ધ એક મેચ રમવા જઇ રહ્યા હતા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હમ્બોલ્ટ બ્રોન્કોસ ટીમ સસ્કેચવન જૂનિયર હોકી લીગમાં રમે છે. તેના ખેલાડીઓ 'નિપાવિન હોક્સ' વિરૂદ્ધ એક મેચ રમવા જઇ રહ્યા હતા

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ શુક્રવારે સાંજે કેનેડાની જૂનિયર આઇસ હોકી ટીમને લઇ જતી બસને અકસ્માત નડતાં 15 લોકોનાં મોત થયા છે. સસ્કેચવન પ્રાંતના ટિસ્ડેલના ઉત્તરમાં હાઇવે 35 પર આ બસ એક ટ્રેક્ટર ટેઇલર ટ્રક સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં 'હમ્બોલ્ટ બ્રોન્કોસ' ટીમના ખેલાડીઓ સવાર હતા. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું કે, બસમાં 28 લોકો હતા, જેમાં ડ્રાઇવર સહિત 15 લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય 13 લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. સારવાર લઇ રહેલા ત્રણની સ્થિતિ અત્યંત ગંભીર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ આજે રવિવારે આ ઘટના અંગે ટ્વીટ કરી હતી. ટ્રુડોએ લખ્યું કે, 'હું કલ્પના પણ નથી કરી શકતો કે, આ સમયે તેઓના માતા-પિતા પર શું વિતી રહ્યું છે.'

   તમામની ઉંમર 16થી 21ની વચ્ચે

   - સ્થાનિક સમય અનુસાર, આ દુર્ઘટના શુક્રવારે સાંજે 5 વાગ્યે બની. હમ્બોલ્ટ બ્રોન્કોસ ટીમ સસ્કેચવન જૂનિયર હોકી લીગમાં રમે છે. તેના ખેલાડીઓ 'નિપાવિન હોક્સ' વિરૂદ્ધ એક મેચ રમવા જઇ રહ્યા હતા. તે સમયે આ અકસ્માત થયો.
   - ટીમના સભ્યોની યાદીથી જાણકારી મળી કે, મૃતકોની ઉંમર 16થી 21 વર્ષની વચ્ચે હતી.
   - ખેલાડીઓમાંથી એકના પિતા માઇલ્સ શુમલાંસ્કી પોતાના દીકરાના ફોન બાદ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ સસ્કાટૂન સ્ટાર ફિનિક્સ ન્યૂઝપેપરને જણાવ્યું કે, આ એક દુર્ઘટના હતી, બસને ક્રેનથી ઉઠાવવી પડી હતી. જ્યારે મૃતદેહોને બહાર કાઢવા માટે પણ ક્રેનની મદદ લેવી પડી હતી.
   - ટીમના પ્રેસિડન્ટ કેવિન ગેરિંગરે એક નિવેદન જાહેર કરીને ખેલાડીઓ અને સ્ટાફના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે.
   - નિપાવિન હોક્સ ટીમના પ્રેસિડન્ટ ડેરેન ઓપે ગ્લોબ એન્ડ મેલને કહ્યું કે, આ એક ભયાનક દુર્ઘટના છે. માં-બાપ અને અંકલ એ સાંભળવાની પ્રતિક્ષા કરી રહ્યા છે કે, તેઓના દીકરા અને ભત્રીજા સલામત છે કે નહીં.

  • સસ્કાટૂન સ્ટાર ફિનિક્સ ન્યૂઝપેપર અનુસાર, આ એક દુર્ઘટના હતી, બસને ક્રેનથી ઉઠાવવી પડી હતી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સસ્કાટૂન સ્ટાર ફિનિક્સ ન્યૂઝપેપર અનુસાર, આ એક દુર્ઘટના હતી, બસને ક્રેનથી ઉઠાવવી પડી હતી.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ શુક્રવારે સાંજે કેનેડાની જૂનિયર આઇસ હોકી ટીમને લઇ જતી બસને અકસ્માત નડતાં 15 લોકોનાં મોત થયા છે. સસ્કેચવન પ્રાંતના ટિસ્ડેલના ઉત્તરમાં હાઇવે 35 પર આ બસ એક ટ્રેક્ટર ટેઇલર ટ્રક સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં 'હમ્બોલ્ટ બ્રોન્કોસ' ટીમના ખેલાડીઓ સવાર હતા. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું કે, બસમાં 28 લોકો હતા, જેમાં ડ્રાઇવર સહિત 15 લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય 13 લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. સારવાર લઇ રહેલા ત્રણની સ્થિતિ અત્યંત ગંભીર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ આજે રવિવારે આ ઘટના અંગે ટ્વીટ કરી હતી. ટ્રુડોએ લખ્યું કે, 'હું કલ્પના પણ નથી કરી શકતો કે, આ સમયે તેઓના માતા-પિતા પર શું વિતી રહ્યું છે.'

   તમામની ઉંમર 16થી 21ની વચ્ચે

   - સ્થાનિક સમય અનુસાર, આ દુર્ઘટના શુક્રવારે સાંજે 5 વાગ્યે બની. હમ્બોલ્ટ બ્રોન્કોસ ટીમ સસ્કેચવન જૂનિયર હોકી લીગમાં રમે છે. તેના ખેલાડીઓ 'નિપાવિન હોક્સ' વિરૂદ્ધ એક મેચ રમવા જઇ રહ્યા હતા. તે સમયે આ અકસ્માત થયો.
   - ટીમના સભ્યોની યાદીથી જાણકારી મળી કે, મૃતકોની ઉંમર 16થી 21 વર્ષની વચ્ચે હતી.
   - ખેલાડીઓમાંથી એકના પિતા માઇલ્સ શુમલાંસ્કી પોતાના દીકરાના ફોન બાદ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ સસ્કાટૂન સ્ટાર ફિનિક્સ ન્યૂઝપેપરને જણાવ્યું કે, આ એક દુર્ઘટના હતી, બસને ક્રેનથી ઉઠાવવી પડી હતી. જ્યારે મૃતદેહોને બહાર કાઢવા માટે પણ ક્રેનની મદદ લેવી પડી હતી.
   - ટીમના પ્રેસિડન્ટ કેવિન ગેરિંગરે એક નિવેદન જાહેર કરીને ખેલાડીઓ અને સ્ટાફના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે.
   - નિપાવિન હોક્સ ટીમના પ્રેસિડન્ટ ડેરેન ઓપે ગ્લોબ એન્ડ મેલને કહ્યું કે, આ એક ભયાનક દુર્ઘટના છે. માં-બાપ અને અંકલ એ સાંભળવાની પ્રતિક્ષા કરી રહ્યા છે કે, તેઓના દીકરા અને ભત્રીજા સલામત છે કે નહીં.

  • જસ્ટીન ટ્રુડોએ આજે રવિવારે આ ઘટના અંગે ટ્વીટ કરી હતી. ટ્રુડોએ લખ્યું કે, 'હું કલ્પના પણ નથી કરી શકતો કે, આ સમયે તેઓના માતા-પિતા પર શું વિતી રહ્યું છે.'
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   જસ્ટીન ટ્રુડોએ આજે રવિવારે આ ઘટના અંગે ટ્વીટ કરી હતી. ટ્રુડોએ લખ્યું કે, 'હું કલ્પના પણ નથી કરી શકતો કે, આ સમયે તેઓના માતા-પિતા પર શું વિતી રહ્યું છે.'

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ શુક્રવારે સાંજે કેનેડાની જૂનિયર આઇસ હોકી ટીમને લઇ જતી બસને અકસ્માત નડતાં 15 લોકોનાં મોત થયા છે. સસ્કેચવન પ્રાંતના ટિસ્ડેલના ઉત્તરમાં હાઇવે 35 પર આ બસ એક ટ્રેક્ટર ટેઇલર ટ્રક સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં 'હમ્બોલ્ટ બ્રોન્કોસ' ટીમના ખેલાડીઓ સવાર હતા. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું કે, બસમાં 28 લોકો હતા, જેમાં ડ્રાઇવર સહિત 15 લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય 13 લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. સારવાર લઇ રહેલા ત્રણની સ્થિતિ અત્યંત ગંભીર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ આજે રવિવારે આ ઘટના અંગે ટ્વીટ કરી હતી. ટ્રુડોએ લખ્યું કે, 'હું કલ્પના પણ નથી કરી શકતો કે, આ સમયે તેઓના માતા-પિતા પર શું વિતી રહ્યું છે.'

   તમામની ઉંમર 16થી 21ની વચ્ચે

   - સ્થાનિક સમય અનુસાર, આ દુર્ઘટના શુક્રવારે સાંજે 5 વાગ્યે બની. હમ્બોલ્ટ બ્રોન્કોસ ટીમ સસ્કેચવન જૂનિયર હોકી લીગમાં રમે છે. તેના ખેલાડીઓ 'નિપાવિન હોક્સ' વિરૂદ્ધ એક મેચ રમવા જઇ રહ્યા હતા. તે સમયે આ અકસ્માત થયો.
   - ટીમના સભ્યોની યાદીથી જાણકારી મળી કે, મૃતકોની ઉંમર 16થી 21 વર્ષની વચ્ચે હતી.
   - ખેલાડીઓમાંથી એકના પિતા માઇલ્સ શુમલાંસ્કી પોતાના દીકરાના ફોન બાદ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ સસ્કાટૂન સ્ટાર ફિનિક્સ ન્યૂઝપેપરને જણાવ્યું કે, આ એક દુર્ઘટના હતી, બસને ક્રેનથી ઉઠાવવી પડી હતી. જ્યારે મૃતદેહોને બહાર કાઢવા માટે પણ ક્રેનની મદદ લેવી પડી હતી.
   - ટીમના પ્રેસિડન્ટ કેવિન ગેરિંગરે એક નિવેદન જાહેર કરીને ખેલાડીઓ અને સ્ટાફના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે.
   - નિપાવિન હોક્સ ટીમના પ્રેસિડન્ટ ડેરેન ઓપે ગ્લોબ એન્ડ મેલને કહ્યું કે, આ એક ભયાનક દુર્ઘટના છે. માં-બાપ અને અંકલ એ સાંભળવાની પ્રતિક્ષા કરી રહ્યા છે કે, તેઓના દીકરા અને ભત્રીજા સલામત છે કે નહીં.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કેનેડિયન માઉન્ટેડ પોલીસ અનુસાર, આ ઘટનામાં 15 લોકોનાં મોત થયા છે | The crash took place Friday evening when the bus carrying the team
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top