સ્ટીફન હોકિંગને તેમની કર્મભૂમિ કેમ્બ્રિજમાં અંતિમ વિદાય અપાઇ

પૂર્વ પત્ની જેન, પુત્ર ટિમોથી અને પુત્રી લ્યુસી સહિતના પરિવારજનો-મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

DivyaBhaskar.com | Updated - Apr 01, 2018, 02:56 AM
સ્ટીફન હોકિંગને તેમની કર્મભૂમિ કેમ્બ્રિજમાં અંતિમ વિદાય અપાઇ
સ્ટીફન હોકિંગને તેમની કર્મભૂમિ કેમ્બ્રિજમાં અંતિમ વિદાય અપાઇ

ઇન્ટરનેશનલ ડેસ્ક: વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાની સ્ટીફન હોકિંગની શનિવારે કેમ્બ્રિજમાં અંતિમવિધિ થઇ. 52 વર્ષ સુધી હોકિંગનું એકેડેમિક હોમ રહેલી કેમ્બ્રિજ યુનિવર્સિટી નજીકના કેમ્બ્રિજ ચર્ચમાં તેમની અંતિમવિધિમાં તેમના પૂર્વ પત્ની જેન, પુત્ર ટિમોથી અને પુત્રી લ્યુસી સહિતના પરિવારજનો-મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. હોકિંગની અંતિમયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હોકિંગનું ગત 14 માર્ચે કેમ્બ્રિજમાં તેમના નિવાસે નિધન થયું હતું. તેઓ 76 વર્ષના હતા.

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.....

સ્ટીફન હોકિંગની પુત્રી લ્યુસી
સ્ટીફન હોકિંગની પુત્રી લ્યુસી
સ્ટીફન હોકિંગની પૂર્વ પત્ની જેન પુત્ર ટિમોથી સાથે

World Famous Scientist Stephen Hawking Was Cremated At Cambridge

X
સ્ટીફન હોકિંગને તેમની કર્મભૂમિ કેમ્બ્રિજમાં અંતિમ વિદાય અપાઇસ્ટીફન હોકિંગને તેમની કર્મભૂમિ કેમ્બ્રિજમાં અંતિમ વિદાય અપાઇ
સ્ટીફન હોકિંગની પુત્રી લ્યુસીસ્ટીફન હોકિંગની પુત્રી લ્યુસી
સ્ટીફન હોકિંગની પૂર્વ પત્ની જેન પુત્ર ટિમોથી સાથેસ્ટીફન હોકિંગની પૂર્વ પત્ની જેન પુત્ર ટિમોથી સાથે
World Famous Scientist Stephen Hawking Was Cremated At Cambridge
World Famous Scientist Stephen Hawking Was Cremated At Cambridge
World Famous Scientist Stephen Hawking Was Cremated At Cambridge
World Famous Scientist Stephen Hawking Was Cremated At Cambridge
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App