ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Man kills himself moments after throwing a grenade at the US Embassy

    મોન્ટેનેગ્રોમાં અમેરિકન એમ્બેસી પાસે આત્મઘાતી હુમલો, હુમલાખોરનું મોત

    divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 01:10 PM IST

    આ હુમલામાં હુમલાખોર સિવાય અન્ય જાનહાનિ થવાના સમાચાર નથી.
    • ગુરૂવારે મોન્ટેનેગ્રોના સંયુક્ત રાજ્ય અમેરિકાના દૂતાવાસ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગુરૂવારે મોન્ટેનેગ્રોના સંયુક્ત રાજ્ય અમેરિકાના દૂતાવાસ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો.

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ મોન્ટેનેગ્રોમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના દૂતાવાસ પર આત્મઘાતી હુમલાના સમાચાર છે. અહીંની યુએસ એમ્બેસી પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં હુમલાખોરનું પણ મોત નિપજ્યું છે. હુમલા બાદ દૂતાવાસને સંપુર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યું છે. હુમલાખોવ સિવાય અન્ય કોઇના મોતના સમાચાર નથી. મોન્ટેનેગ્રો, વિશ્વનો સૌથી નાનો દેશ છે, જે બોસ્નિયા અને હર્જેગોવિના, સર્બિયા, કોસોવા અને અલ્બાનિયાની વચ્ચે આવેલો છે. મોન્ટેનેગ્રો પહેલાં ગુયોસ્લાવિયાનો હિસ્સો હતો. ત્યારબાદ 2006માં તે બે ભાગ સર્બિયા અને મોન્ટેનેગ્રોમાં વહેંચાઇ ગયો.

      - પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરૂવારે મોન્ટેનેગ્રોના સંયુક્ત રાજ્ય અમેરિકાના દૂતાવાસ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. ડિપ્લોમેટિક અને પબ્લિક અફેર્સ સેક્રેટરી, સ્ટીવ ગોલ્ડસ્ટીને જણાવ્યું કે, અમેરિકન એમ્બેસી પર આત્મઘાતી હુમલા દરમિયાન હુમલાખોરનું મોત થયું છે.
      - હુમલા બાદ એમ્બેસીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, આ હુમલામાં અન્ય કોઇ જાનહાનિની સુચના નથી મળી.

    • મોન્ટેનેગ્રો, વિશ્વનો સૌથી નાનો દેશ છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મોન્ટેનેગ્રો, વિશ્વનો સૌથી નાનો દેશ છે

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ મોન્ટેનેગ્રોમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના દૂતાવાસ પર આત્મઘાતી હુમલાના સમાચાર છે. અહીંની યુએસ એમ્બેસી પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં હુમલાખોરનું પણ મોત નિપજ્યું છે. હુમલા બાદ દૂતાવાસને સંપુર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યું છે. હુમલાખોવ સિવાય અન્ય કોઇના મોતના સમાચાર નથી. મોન્ટેનેગ્રો, વિશ્વનો સૌથી નાનો દેશ છે, જે બોસ્નિયા અને હર્જેગોવિના, સર્બિયા, કોસોવા અને અલ્બાનિયાની વચ્ચે આવેલો છે. મોન્ટેનેગ્રો પહેલાં ગુયોસ્લાવિયાનો હિસ્સો હતો. ત્યારબાદ 2006માં તે બે ભાગ સર્બિયા અને મોન્ટેનેગ્રોમાં વહેંચાઇ ગયો.

      - પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરૂવારે મોન્ટેનેગ્રોના સંયુક્ત રાજ્ય અમેરિકાના દૂતાવાસ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. ડિપ્લોમેટિક અને પબ્લિક અફેર્સ સેક્રેટરી, સ્ટીવ ગોલ્ડસ્ટીને જણાવ્યું કે, અમેરિકન એમ્બેસી પર આત્મઘાતી હુમલા દરમિયાન હુમલાખોરનું મોત થયું છે.
      - હુમલા બાદ એમ્બેસીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, આ હુમલામાં અન્ય કોઇ જાનહાનિની સુચના નથી મળી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Man kills himself moments after throwing a grenade at the US Embassy
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `