ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» 7 MML members have also been declared as terrorists due to work for the LeT

  USએ હાફિઝ સઈદના રાજકીય દળ MMLને આતંકી સંગઠન જાહેર કર્યું

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 09:48 AM IST

  MMLના 7 સભ્યોને પણ લશ્કર માટે કામ કરવાના કારણે આતંકી જાહેર કરવામાં આવ્યા
  • અમેરિકાએ હાફિઝ સઈદના રાજકીય દળ MMLને આતંકી સંગઠન જાહેર કર્યું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાએ હાફિઝ સઈદના રાજકીય દળ MMLને આતંકી સંગઠન જાહેર કર્યું

   નવી દિલ્હી: અમેરિકાએ મંગળવારે મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ)ને આતંકી સગંઠન જાહેર કર્યું છે. આ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનું રાજકીય સંગઠન છે. આ પગલું તે સમયે લેવામાં આવ્યું છે જ્યારે પાકિસ્તાનમાં એમએમએલને એક રાજકીય દળ તરીકે માન્યતા આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

   એમએમએલના 7 સભ્યોને આતંકી જાહેર કરવામાં આવ્યા છે

   - ધી યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે એક સંશોધન પ્રસ્તાવ રજૂ કર્યો છે. તે અંતર્ગત લશકર-એ-તોઈબા સાથે એમએમએલ અને તહરીક-એ-આઝાદી-એ કાશ્મીર (ટીએજેકે)ને આતંકી સંગઠનોના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
   - આ સિવાય એમએમએસના 7 સભ્યોને લશ્કર માટે કામ કરવા માટે આતંકી જાહેર કરવામાં આવ્યા છે.

   હાફિઝ જાહેર કરી ચૂક્યો છે તેનું ઘોષણા પત્રક

   હાફિઝે 23 માર્ચે એમએમએલનું ઘોષણા પત્ર જાહેર કરી દીધું છે. મિલ્લી મુસ્લિમ લીગને એક રાજકીય પાર્ટી તરીકે માન્યતા આપવા માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટે પણ રસ્તો ચોખ્ખો કરી દીધો છે.

   17 વર્ષ પહેલાં લશ્કર જાહેર કરવામાં આવ્યું હતું આતંકી સંગઠન

   - લશકર-એ-તોઈબાનું સંગઠન 1980ના દશકામાં થઈ હતી. તે 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલાના જવાબદાર છે. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા.
   - અમેરિકાએ લશ્કરને 26 ડિસેમ્બર 2001માં વિદેશી અને વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કર્યું હતું. તેના હેડ હાફિઝ સઈદને પણ વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • હાફિઝે 23 માર્ચે એમએમએલનું ઘોષણા પત્ર જાહેર કરી દીધું હતું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાફિઝે 23 માર્ચે એમએમએલનું ઘોષણા પત્ર જાહેર કરી દીધું હતું

   નવી દિલ્હી: અમેરિકાએ મંગળવારે મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ)ને આતંકી સગંઠન જાહેર કર્યું છે. આ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનું રાજકીય સંગઠન છે. આ પગલું તે સમયે લેવામાં આવ્યું છે જ્યારે પાકિસ્તાનમાં એમએમએલને એક રાજકીય દળ તરીકે માન્યતા આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

   એમએમએલના 7 સભ્યોને આતંકી જાહેર કરવામાં આવ્યા છે

   - ધી યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે એક સંશોધન પ્રસ્તાવ રજૂ કર્યો છે. તે અંતર્ગત લશકર-એ-તોઈબા સાથે એમએમએલ અને તહરીક-એ-આઝાદી-એ કાશ્મીર (ટીએજેકે)ને આતંકી સંગઠનોના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
   - આ સિવાય એમએમએસના 7 સભ્યોને લશ્કર માટે કામ કરવા માટે આતંકી જાહેર કરવામાં આવ્યા છે.

   હાફિઝ જાહેર કરી ચૂક્યો છે તેનું ઘોષણા પત્રક

   હાફિઝે 23 માર્ચે એમએમએલનું ઘોષણા પત્ર જાહેર કરી દીધું છે. મિલ્લી મુસ્લિમ લીગને એક રાજકીય પાર્ટી તરીકે માન્યતા આપવા માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટે પણ રસ્તો ચોખ્ખો કરી દીધો છે.

   17 વર્ષ પહેલાં લશ્કર જાહેર કરવામાં આવ્યું હતું આતંકી સંગઠન

   - લશકર-એ-તોઈબાનું સંગઠન 1980ના દશકામાં થઈ હતી. તે 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલાના જવાબદાર છે. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા.
   - અમેરિકાએ લશ્કરને 26 ડિસેમ્બર 2001માં વિદેશી અને વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કર્યું હતું. તેના હેડ હાફિઝ સઈદને પણ વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 7 MML members have also been declared as terrorists due to work for the LeT
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top