ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Siddharth Dhar is also known as the new Jihadi John in Mosul

  USએ ભારતીય મૂળના સિદ્ધાર્થ ધરને જાહેર કર્યો ગ્લોબલ ટેરરિસ્ટ

  divyabhaskar.com | Last Modified - Jan 24, 2018, 10:29 AM IST

  સિદ્ધાર્થ ઘરને નવા જેહાદી જોનના નામથી પણ ઓળખવામાં આવે છે
  • USએ ભારતીય સિદ્ધાર્થને જાહેર કર્યો ગ્લોબલ ટેરરિસ્ટ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   USએ ભારતીય સિદ્ધાર્થને જાહેર કર્યો ગ્લોબલ ટેરરિસ્ટ

   વોશિંગ્ટન/નવી દિલ્હી: અમેરિકામાં ઈસ્લામિક સ્ટેટના ભારતીય મૂળના બ્રિટિશ આતંકી સિદ્ધાર્થ ધરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યો છે. તે સિવાય બેલ્જિયમ મૂળના મોરક્કોમાં રહેતા અબ્દુલ લતીફ ગનીને પણ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યો છે. ધર એક બ્રિટિશ નાગરિક છે, જેણે ઈસ્લામ અપનાવી લીધો છે અને હવે તે અબૂ રુમાયશાહના નામથી ઓળખાય છે. તે બ્રિટનમાંથી જામીન મળ્યા ત્યારે તેની પત્ની આયશા અને બાળકો સાથે ભાગીને સીરિયાના મોસુલ પહોંચી ગયો છે અને ત્યાં તે ISનો કમાન્ડર બની ગયો છે.

   UKમાં લાગુ કરવા માગતો હતો શરિયા કાયદો

   BBCને આપેલા એક ઈન્ટરવ્યુમાં ધરે કહ્યું છે કે, 90 વર્ષથી દુનિયામાં ખલીફાનું શાસન નથી. કુરાનના ઘણાં નિયમો અપનાવવામાં આવતા નથી. મારી ઈચ્છા છે કે, યુકેમાં શરિયાનો કાયદો લાગુ થાય. તે ડેમોક્રેસી કરતા ઘણી સારી છે. હું એક મુસ્લિમ તરીકે બ્રિટનના કાયદા મારા પ્રમાણેના ન હોવાનું જોઈ રહ્યો છું. હું પહેલાં એક મુસ્લિમ છું, પછી પણ એક મુસ્લિમ છું અને અંત સુધી મુસ્લિમ છું.

   ધરને નવો જેહાદી જોન પણ કહેવામાં આવે છે

   - રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ધર આઈએસનો સીનિયર કમાન્ડર છે અને તેને નવો જેહાદી જોન કહેવામાં આવે છે.
   - નોંધનીય છે કે, જાન્યુઆરી 2016માં યુકે માટે જાસુસી કરનાર ઘણાં કેદીઓને આઈએસેએ ગળુ કાપવાનો વીડિયો જાહેર કર્યો હતો. તેમાં માસ્ક પહેરેલો જે વ્યક્તિ હતો તે ધર હોવાનું માનવામાં આવે છે.
   - ધર કુખ્યાત આતંકી જૂથ રહેલા અલ-મુહાઝિરનો સભ્ય રહેલો છે.

   જેહાદી જોન કોણ છે?

   - અરબ મૂળનો બ્રિટિશ વ્યક્તિ મોહમ્મહ એમવાજીને જેહાદી જોન તરીકે ઓળખવામાં આવતો હતો. નવેમ્બર 2015માં અમેરિકી મીડિયાએ દાવો કર્યો હતો કે, તે સીરિયાના અલ રક્કા શહેરના ડ્રોન એટેકમાં ઠાર થયો છે.
   - એમવાજીને બ્રીટિશ મીડિયાએ જેહાદી જોન નામ આપ્યું હતું. સિદ્ધાર્થ ધરને બ્રીટિશ મીડિયાએ આ નામ આપ્યું હતું.

   જામીન પર છૂટીને ભાગી ગયો હતો

   - 2016માં ઈન્ડિપેંડેટે આઈએસ દ્વારા સેક્સ સ્લેવ બનાવવામાં આવેલી યઝીદી ટીનેજર નિહાદ બરાકત દ્વારા લખવામાં આવ્યું છે કે, ધરે તેનું કિડનેપિંગ કર્યું છે.ધર તે સમયે આઈએસના ગઢમાં રહેલા ઈરાકથી મોસુલમાં હતો.

   ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરતા હવે શું થશે?

   - ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યા પછી હવે અમેરિકામાં આવેલુ તેનું ઘર અને ગનીની પ્રોપર્ટી જપ્ત કરી લેવામાં આવશે. ત્યાંનો કોઈ પણ વ્યક્તિ હવે તેની સાથે કોઈ લેણ-દેણ કરી શકશે નહીં.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • ધર ISનો કમાન્ડર બની ગયો છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધર ISનો કમાન્ડર બની ગયો છે

  • ધર આઈએસનો સીનિયર કમાન્ડર છે અને તેને નવો જેહાદી જોન કહેવામાં આવે છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધર આઈએસનો સીનિયર કમાન્ડર છે અને તેને નવો જેહાદી જોન કહેવામાં આવે છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Siddharth Dhar is also known as the new Jihadi John in Mosul
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `