ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» A plane crashes at Tribhuvan International Airport in Kathmandu on Monday

  US-બાંગ્લાનું પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશઃ 49નાં મોત, 17નો બચાવ

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 10:56 AM IST

  આ ઘટનામાં કેટલાં લોકોના મોત થયા છે, તે હજુ સ્પષ્ટ નથી.
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ દુર્ઘટનામાં અત્યાર સુધી 50 લોકોનાં મોત થયાના સમાચાર છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ નેપાળની રાજધાની સ્થિત ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના થઇ હોવાના સમાચાર છે. ન્યૂઝ એજન્સી અનુસાર, એક પેસેન્જર પ્લેન જ્યારે અહીં લેન્ડ કરી રહ્યું હતું, ત્યારે તેમાં આગ લાગી ગઇ. તેમાં કેટલાં લોકો ઘાયલ થયા, તે હજુ સ્પષ્ટ નથી. આ પ્લેન યુએસ-બાંગ્લા એરલાઇન્સનું હતું અને તેમાં 67 પેસેન્જર્સ સવાર હતા. તેમાંથી 17નો બચાવ કરવામાં આવ્યો છે. પેસેન્જર્સમાં 37 પુરૂષો, 27 મહિલાઓ અને બે બાળકો હતા. 33 પેસેન્જર્સ નેપાળ રાજ્યમાંથી હતા. આ વિમાન દુર્ઘટનામાં સ્થાનિક ન્યૂઝ એજન્સીએ 49 લોકોનાં મોત થયા છે.

   ક્યારે અને ક્યાં થઇ દુર્ઘટના?

   - બીબીસી અનુસાર, એક ઓફિસરે જણાવ્યું કે, નેપાળની રાજધાની કાઠમાંડૂના ત્રિભોવન એરપોર્ટ પર આ દુર્ઘટના થઇ.
   - એક ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24 અનુસાર, પ્લેન ક્રેશ સ્થાનિક સમયાનુસાર બપોરે 2.20 વાગ્યે થઇ.
   - લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી સ્લીપ થયું અને તેમાં આગ લાગી ગઇ. તે રન-વેથી પણ આગળ નિકળીને એરપોર્ટ નજીક આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડની દિવાલ પર જઇને અથડાયું.

   ક્યાંનું હતું વિમાન?

   - આ એક બાંગ્લાદેશી એરલાઇન્સ (US-બાંગ્લા)નું વિમાન હતું. આ ઘટના એવા સમયે થઇ જ્યારે વિમાન એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું.
   - લોકલ મીડિયા અનુસાર, વિમાનની ઓળખ S2-AGU, બોમ્બાર્ડિયર ડેશ 8 તરીકે થઇ છે.

   કેટલાં લોકો સવાર હતા?

   - આ પેસેન્જર પ્લેનમાં અંદાજિત 4 ક્રૂ મેમ્બર્સ 67 પેસેન્જર્સ હતા.
   - નેપાળની લોકલ વેબસાઇટ માઇ રિપબ્લિકા અનુસાર, પ્લેનમાં 78 લોકો બેસી શકતા હતા.
   - આ ઘટનામાં 17 લોકોનો બચાવ થયો છે. ઘાયલોને હાલ ફાયર ફાઇટર્સ ટીમ હોસ્પિટલ પહોંચાડી રહી છે.
   - અહીંની સ્થાનિક વેબસાઇટે 50 લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરી છે.

   એરપોર્ટ પર લેન્ડિંગ-ટેકઓફ અટકાવાયા

   - પ્લેન ક્રેશ થયા બાદ 14 પેસેન્જર્સને સળગતા કાટમાળમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તેઓને કાઠમાંડૂ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

   - ત્રિભોવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સની લેન્ડિંગ અને ટેકઓફ અટકાવી દેવામાં આવ્યા છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની તસવીરો...

  • પ્લેન ક્રેશ થયા બાદ 14 પેસેન્જર્સને સળગતા કાટમાળમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્લેન ક્રેશ થયા બાદ 14 પેસેન્જર્સને સળગતા કાટમાળમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

  • લોકલ મીડિયા અનુસાર, વિમાનની ઓળખ S2-AGU, બોમ્બાર્ડિયર ડેશ 8 તરીકે થઇ છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોકલ મીડિયા અનુસાર, વિમાનની ઓળખ S2-AGU, બોમ્બાર્ડિયર ડેશ 8 તરીકે થઇ છે.

  • પ્લેન ક્રેશ સ્થાનિક સમયાનુસાર બપોરે 2.20 વાગ્યે થયું
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્લેન ક્રેશ સ્થાનિક સમયાનુસાર બપોરે 2.20 વાગ્યે થયું

  • આ પ્લેન યુએસ-બાંગ્લા એરલાઇન્સનું હતું અને તેમાં 67 પેસેન્જર્સ સવાર હતા.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પ્લેન યુએસ-બાંગ્લા એરલાઇન્સનું હતું અને તેમાં 67 પેસેન્જર્સ સવાર હતા.

  • લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી સ્લીપ થયું અને તેમાં આગ લાગી ગઇ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી સ્લીપ થયું અને તેમાં આગ લાગી ગઇ

  • નેપાળની લોકલ વેબસાઇટ માઇ રિપબ્લિકા અનુસાર, પ્લેનમાં 78 લોકો બેસી શકતા હતા.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   નેપાળની લોકલ વેબસાઇટ માઇ રિપબ્લિકા અનુસાર, પ્લેનમાં 78 લોકો બેસી શકતા હતા.

  • ત્રિભોવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સની લેન્ડિંગ અને ટેકઓફ અટકાવી દેવામાં આવ્યા છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રિભોવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સની લેન્ડિંગ અને ટેકઓફ અટકાવી દેવામાં આવ્યા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ નેપાળની રાજધાની સ્થિત ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના થઇ હોવાના સમાચાર છે. ન્યૂઝ એજન્સી અનુસાર, એક પેસેન્જર પ્લેન જ્યારે અહીં લેન્ડ કરી રહ્યું હતું, ત્યારે તેમાં આગ લાગી ગઇ. તેમાં કેટલાં લોકો ઘાયલ થયા, તે હજુ સ્પષ્ટ નથી. આ પ્લેન યુએસ-બાંગ્લા એરલાઇન્સનું હતું અને તેમાં 67 પેસેન્જર્સ સવાર હતા. તેમાંથી 17નો બચાવ કરવામાં આવ્યો છે. પેસેન્જર્સમાં 37 પુરૂષો, 27 મહિલાઓ અને બે બાળકો હતા. 33 પેસેન્જર્સ નેપાળ રાજ્યમાંથી હતા. આ વિમાન દુર્ઘટનામાં સ્થાનિક ન્યૂઝ એજન્સીએ 49 લોકોનાં મોત થયા છે.

   ક્યારે અને ક્યાં થઇ દુર્ઘટના?

   - બીબીસી અનુસાર, એક ઓફિસરે જણાવ્યું કે, નેપાળની રાજધાની કાઠમાંડૂના ત્રિભોવન એરપોર્ટ પર આ દુર્ઘટના થઇ.
   - એક ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24 અનુસાર, પ્લેન ક્રેશ સ્થાનિક સમયાનુસાર બપોરે 2.20 વાગ્યે થઇ.
   - લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી સ્લીપ થયું અને તેમાં આગ લાગી ગઇ. તે રન-વેથી પણ આગળ નિકળીને એરપોર્ટ નજીક આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડની દિવાલ પર જઇને અથડાયું.

   ક્યાંનું હતું વિમાન?

   - આ એક બાંગ્લાદેશી એરલાઇન્સ (US-બાંગ્લા)નું વિમાન હતું. આ ઘટના એવા સમયે થઇ જ્યારે વિમાન એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું.
   - લોકલ મીડિયા અનુસાર, વિમાનની ઓળખ S2-AGU, બોમ્બાર્ડિયર ડેશ 8 તરીકે થઇ છે.

   કેટલાં લોકો સવાર હતા?

   - આ પેસેન્જર પ્લેનમાં અંદાજિત 4 ક્રૂ મેમ્બર્સ 67 પેસેન્જર્સ હતા.
   - નેપાળની લોકલ વેબસાઇટ માઇ રિપબ્લિકા અનુસાર, પ્લેનમાં 78 લોકો બેસી શકતા હતા.
   - આ ઘટનામાં 17 લોકોનો બચાવ થયો છે. ઘાયલોને હાલ ફાયર ફાઇટર્સ ટીમ હોસ્પિટલ પહોંચાડી રહી છે.
   - અહીંની સ્થાનિક વેબસાઇટે 50 લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરી છે.

   એરપોર્ટ પર લેન્ડિંગ-ટેકઓફ અટકાવાયા

   - પ્લેન ક્રેશ થયા બાદ 14 પેસેન્જર્સને સળગતા કાટમાળમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તેઓને કાઠમાંડૂ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

   - ત્રિભોવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સની લેન્ડિંગ અને ટેકઓફ અટકાવી દેવામાં આવ્યા છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: A plane crashes at Tribhuvan International Airport in Kathmandu on Monday
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `