ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિએ અધિકારીને આતંકી કહેતાં UNએ કહ્યું મગજની સારવાર જરૂરી

હાલમાં જ દુતેર્તોની સરકારે 600 લોકોને આતંકી જાહેરાત કર્યાં છે, જેમાં યુએનની એક અધિકારી પણ સામેલ છે.

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 09:28 AM
દુતેર્તે ફિલીપાઈન્સમાં ડ્રગ્સની હેરાફેરી, આતંકવાદ અને ટેક્સ ચોરી વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે (ફાઈલ)
દુતેર્તે ફિલીપાઈન્સમાં ડ્રગ્સની હેરાફેરી, આતંકવાદ અને ટેક્સ ચોરી વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે (ફાઈલ)

યુનાઈટેડ નેશન્સમાં હ્યુમન રાઈટ્સના હાઇ કમિશનર ઝાયદ રાદ અલ હુસૈને કહ્યું કે, ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તોને મગજની તપાસ કરાવવાની જરૂર છે. જણાવી દઈએ કે હાલમાં જ દુતેર્તોની સરકારે 600 લોકોને આતંકી જાહેરાત કર્યાં છે, જેમાં યુએનની એક અધિકારી પણ સામેલ છે.

જીનીવાઃ યુનાઈટેડ નેશન્સમાં હ્યુમન રાઈટ્સના હાઇ કમિશનર ઝાયદ રાદ અલ હુસૈને કહ્યું કે, ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તોને મગજની તપાસ કરાવવાની જરૂર છે. જણાવી દઈએ કે હાલમાં જ દુતેર્તોની સરકારે 600 લોકોને આતંકી જાહેરાત કર્યાં છે, જેમાં યુએનની એક અધિકારી પણ સામેલ છે.

વિક્ટોરિયા તૌલી- કાર્પેઝને કોમ્યુનિટી ગોરિલા ગણાવ્યાં


- ન્યૂઝ એજન્સીએ ધ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલથી જણાવ્યું કે ફિલીપાઈન્સે હાલમાં જ મનીલાની કોર્ટમાં આતંકીઓના નામવાળી એક લિસ્ટ સોંપી છે. જેમાં ત્યાંના નાગરિક અને યુએનના સ્પેશિયલ રિપોર્ટર વિકટોરિયા તૌલી-કાર્પેઝ પર કોમ્યુનિટી ગોરિલ્લા હોવાનો આરોપ લગાવ્યો છે.

અમે ચુપ નહીં બેસીએ


- ઝાયદે કહ્યું કે, "તેઓને મગજની સારવારની જરૂર છે. આ પ્રકારની કોમેન્ટ સાંખી ન શકાય. આ મુદ્દે ચુપ ન રહી શકાય. યુએન હ્યુમન રાઈટ કાઉન્સિલ નિશ્ચિત પગલાં ભરશે જ"

તૌલીએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં
- ફિલીપાઈન્સ સરકારે તૌલી પર આતંકી હોવાના અને ત્યાંના પ્રતિબંધિત સંગઠન ન્યુ પીપુલ્સ આર્મીની મેમ્બર હોવાના આરોપ લગાવ્યાં છે.
- તો બીજી બાજુ તૌલીએ પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં છે. તેઓ 2014થી યુએનના વિંગ રાઈટ્સ ઓફ ઈડીઝીન્યસ પીપુલ્સની સ્પેશિયલ રિપોર્ટર છે.

ડ્રગ્સ વ્યવસાય, આતંકવાદ પર ઘણાં જ કડક છે દુતેર્તે


- દુતેર્તે ફિલીપાઈન્સમાં ડ્રગ્સની હેરાફેરી, આતંકવાદ અને ટેક્સ ચોરી વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે.
- હાલમાં જ તેઓએ કહ્યું હતું કે તેમની સરકારનો વિરોધ કરનારી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં ગોળી મારી દેવી જોઈએ.
- થોડાં દિવસ પહેલાં જ તેઓએ સ્મગલિંગથી લાવવામાં આવેલી 8 કરોડની લક્ઝરી કારો પર બુલડોઝર ફેરવવાના આદેશ આપ્યાં હતા.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટો જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

આ પ્રકારની કોમેન્ટ સાંખી ન શકાય. આ મુદ્દે ચુપ ન રહી શકાય. યુએન હ્યુમન રાઈટ કાઉન્સિલ નિશ્ચિત પગલાં ભરશે જ- ઝાયદ (ફાઈલ)
આ પ્રકારની કોમેન્ટ સાંખી ન શકાય. આ મુદ્દે ચુપ ન રહી શકાય. યુએન હ્યુમન રાઈટ કાઉન્સિલ નિશ્ચિત પગલાં ભરશે જ- ઝાયદ (ફાઈલ)
વિકટોરિયા તૌલી 2014થી યુએનના વિંગ રાઈટ્સ ઓફ ઈડીઝીન્યસ પીપુલ્સની સ્પેશિયલ રિપોર્ટર છે (ફાઈલ)
વિકટોરિયા તૌલી 2014થી યુએનના વિંગ રાઈટ્સ ઓફ ઈડીઝીન્યસ પીપુલ્સની સ્પેશિયલ રિપોર્ટર છે (ફાઈલ)
X
દુતેર્તે ફિલીપાઈન્સમાં ડ્રગ્સની હેરાફેરી, આતંકવાદ અને ટેક્સ ચોરી વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે (ફાઈલ)દુતેર્તે ફિલીપાઈન્સમાં ડ્રગ્સની હેરાફેરી, આતંકવાદ અને ટેક્સ ચોરી વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે (ફાઈલ)
આ પ્રકારની કોમેન્ટ સાંખી ન શકાય. આ મુદ્દે ચુપ ન રહી શકાય. યુએન હ્યુમન રાઈટ કાઉન્સિલ નિશ્ચિત પગલાં ભરશે જ- ઝાયદ (ફાઈલ)આ પ્રકારની કોમેન્ટ સાંખી ન શકાય. આ મુદ્દે ચુપ ન રહી શકાય. યુએન હ્યુમન રાઈટ કાઉન્સિલ નિશ્ચિત પગલાં ભરશે જ- ઝાયદ (ફાઈલ)
વિકટોરિયા તૌલી 2014થી યુએનના વિંગ રાઈટ્સ ઓફ ઈડીઝીન્યસ પીપુલ્સની સ્પેશિયલ રિપોર્ટર છે (ફાઈલ)વિકટોરિયા તૌલી 2014થી યુએનના વિંગ રાઈટ્સ ઓફ ઈડીઝીન્યસ પીપુલ્સની સ્પેશિયલ રિપોર્ટર છે (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App