ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Royal Navy battleship was battered by the Beast From the East off the coast of Plymouth

  UK: 144 કિમી/કલાકની ઝડપે ટકરાયું ચક્રવાત એમ્મા, ઇમરજન્સી જાહેર

  divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 07:19 PM IST

  ડેવોન તરફ પરત ફરી રહેલા આ વૉરશિપ પર બરફ અને સૈનિકોના ફૂટપ્રિન્ટ્સ જોઇ શકાય છે
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇસ્ટ તરફથી આવતા ઠંડા પવનના કારણે બ્રિટનમાં હાલ ચક્રવાત એમ્માનું જોખમ વધી રહ્યું છે. ગુરૂવારે બ્રિટનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આજે શુક્રવારે અહીં હોસ્પિટલોએ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. અંદાજિત 9,000 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 144 કિમી/કલાકની ઝડપે આવેલા ચક્રવાતના કારણે અહીં 7 પૂર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આજે બ્રિટનના કેટલાંક વિસ્તારોમાં ભારે પૂર આવશે. દેશની અનેક હોસ્પિટલોએ ઓપરેશન કેન્સલ કર્યા છે અને ઠંડી અને પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરવા પહોંચી ગયા છે. વેલ્સ અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 4,000 સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે. ડર્બીશાયર અને કેન્ટ પોલીસને માત્ર 30 મિનિટમાં 5,000 ઇમરજન્સી કોલ્સ આવ્યા છે. સાઉથ વેસ્ટ અને નોર્થ ઇસ્ટમાં ફ્લડ વોર્નિંગ સાથે 20 એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

   એમ્મા ચક્રવાતના કારણે બ્રિટનમાં ગેસની અછત

   - બ્રિટનમાં ઇલેક્ટ્રિસિટી, ગેસ યુટિલિટી કંપની નેશનલ ગ્રીડે આજે પણ રાજ્યોમાં ગેસની અછત સર્જાવાની આગાહી કરી છે.
   - સબ-ઝીરો તાપમાન, આઇસ બ્લાસ્ટ્સ અને ભારેથી અતિભારે બરફવર્ષાની સ્થિતિના કારણે છેલ્લાં 24 કલાકથી રોડ પર પોતાના વાહનોમાં વાહનચાલકો અને એરપોર્ટ પર પેસેન્જર્સ ફસાયા છે.
   - બ્રિટિશરોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે, આજે સ્ટોર્મ એમ્મા ગઇકાલ કરતા વધારે તારાજી સર્જી શકે છે. છેલ્લાં 24 કલાકમાં 10 લોકોનાં મોત થયા છે. જે આજે શુક્રવારે સાત વર્ષની બાળકીનું મોત થયું છે.
   - પૂર, બ્લેક આઇસ અને ભારે બરફવર્ષાની આગાહી ઉપરાંત ગેસની અછતના કારણે દેશમાં પરિસ્થિતિ વધુ વણસી જશે.
   - હેમ્પશાયર પોલીસે ગુરૂવારને સૌથી ઠંડો માર્ચ દિવસ જાહેર કર્યો છે. ગઇકાલે અહીં -5.9 ડિગ્રી સેલ્શિયસ તાપમાન હતા.
   - આજે આ મુસીબતમાં બેગણી ઝડપથી વધારે થશે કારણ કે, એન્વાયરમેન્ટ એજન્સીએ પૂરના 6 વોર્નિંગ એલર્ટ જાહેર કર્યા છે. જેનો અર્થ થાય છે લોકોએ આગામી કલાકોમાં પોતાને સુરક્ષિત રાખવાની તજવીજ હાથ ધરવી જોઇએ.

   વધુ 19 ફ્લડ એલર્ટની જાહેરાત

   - એન્વાયમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, હમ્બર ઇસ્ટ્યુઅરી, વ્હીટલી બે અને ધ ટાઇન ઇસ્ટ્યુઅરી સહિત કોર્નવૉલના 3 લોકેશન પર ફ્લડ આવવાની શક્યતાઓ છે.
   - અસરગ્રસ્ત વિસ્તારોમાં 19 ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવી હતી
   - ચક્રવાત એમ્માના કારણે 112 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય ડાર્ટમૂર, એક્સમૂર અને સાઉથ ઇસ્ટ વેલ્સમાં 19 ઇંચ બરફ પડવાની શક્યતાઓ છે.
   - ઇસ્ટ તરફથી આવેલા ભારે પવનના કારણે વધુ સંખ્યામાં જાનહાનિ થવાની શક્યતાઓને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સમાં જાણો, બ્રિટન નેવી શિપ ફસાયું...

  • હોલિવૂડ ફિલ્મ 'ધ પરફેક્ટ સ્ટોર્મ'નું દ્રશ્ય. ગઇકાલે એમ્મા ચક્રવાતમાં ફસાયેલા નેવી શિપની હાલત પણ કંઇક આવી જ થઇ હતી.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   હોલિવૂડ ફિલ્મ 'ધ પરફેક્ટ સ્ટોર્મ'નું દ્રશ્ય. ગઇકાલે એમ્મા ચક્રવાતમાં ફસાયેલા નેવી શિપની હાલત પણ કંઇક આવી જ થઇ હતી.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇસ્ટ તરફથી આવતા ઠંડા પવનના કારણે બ્રિટનમાં હાલ ચક્રવાત એમ્માનું જોખમ વધી રહ્યું છે. ગુરૂવારે બ્રિટનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આજે શુક્રવારે અહીં હોસ્પિટલોએ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. અંદાજિત 9,000 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 144 કિમી/કલાકની ઝડપે આવેલા ચક્રવાતના કારણે અહીં 7 પૂર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આજે બ્રિટનના કેટલાંક વિસ્તારોમાં ભારે પૂર આવશે. દેશની અનેક હોસ્પિટલોએ ઓપરેશન કેન્સલ કર્યા છે અને ઠંડી અને પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરવા પહોંચી ગયા છે. વેલ્સ અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 4,000 સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે. ડર્બીશાયર અને કેન્ટ પોલીસને માત્ર 30 મિનિટમાં 5,000 ઇમરજન્સી કોલ્સ આવ્યા છે. સાઉથ વેસ્ટ અને નોર્થ ઇસ્ટમાં ફ્લડ વોર્નિંગ સાથે 20 એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

   એમ્મા ચક્રવાતના કારણે બ્રિટનમાં ગેસની અછત

   - બ્રિટનમાં ઇલેક્ટ્રિસિટી, ગેસ યુટિલિટી કંપની નેશનલ ગ્રીડે આજે પણ રાજ્યોમાં ગેસની અછત સર્જાવાની આગાહી કરી છે.
   - સબ-ઝીરો તાપમાન, આઇસ બ્લાસ્ટ્સ અને ભારેથી અતિભારે બરફવર્ષાની સ્થિતિના કારણે છેલ્લાં 24 કલાકથી રોડ પર પોતાના વાહનોમાં વાહનચાલકો અને એરપોર્ટ પર પેસેન્જર્સ ફસાયા છે.
   - બ્રિટિશરોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે, આજે સ્ટોર્મ એમ્મા ગઇકાલ કરતા વધારે તારાજી સર્જી શકે છે. છેલ્લાં 24 કલાકમાં 10 લોકોનાં મોત થયા છે. જે આજે શુક્રવારે સાત વર્ષની બાળકીનું મોત થયું છે.
   - પૂર, બ્લેક આઇસ અને ભારે બરફવર્ષાની આગાહી ઉપરાંત ગેસની અછતના કારણે દેશમાં પરિસ્થિતિ વધુ વણસી જશે.
   - હેમ્પશાયર પોલીસે ગુરૂવારને સૌથી ઠંડો માર્ચ દિવસ જાહેર કર્યો છે. ગઇકાલે અહીં -5.9 ડિગ્રી સેલ્શિયસ તાપમાન હતા.
   - આજે આ મુસીબતમાં બેગણી ઝડપથી વધારે થશે કારણ કે, એન્વાયરમેન્ટ એજન્સીએ પૂરના 6 વોર્નિંગ એલર્ટ જાહેર કર્યા છે. જેનો અર્થ થાય છે લોકોએ આગામી કલાકોમાં પોતાને સુરક્ષિત રાખવાની તજવીજ હાથ ધરવી જોઇએ.

   વધુ 19 ફ્લડ એલર્ટની જાહેરાત

   - એન્વાયમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, હમ્બર ઇસ્ટ્યુઅરી, વ્હીટલી બે અને ધ ટાઇન ઇસ્ટ્યુઅરી સહિત કોર્નવૉલના 3 લોકેશન પર ફ્લડ આવવાની શક્યતાઓ છે.
   - અસરગ્રસ્ત વિસ્તારોમાં 19 ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવી હતી
   - ચક્રવાત એમ્માના કારણે 112 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય ડાર્ટમૂર, એક્સમૂર અને સાઉથ ઇસ્ટ વેલ્સમાં 19 ઇંચ બરફ પડવાની શક્યતાઓ છે.
   - ઇસ્ટ તરફથી આવેલા ભારે પવનના કારણે વધુ સંખ્યામાં જાનહાનિ થવાની શક્યતાઓને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સમાં જાણો, બ્રિટન નેવી શિપ ફસાયું...

  • દેવોન પરત ફરી રહેલા આ શિપમાં સૈનિકોના પગલાંના નિશાન જોઇ શકાય છે. શિપના આ ફોટોગ્રાફ્સ નેવીના ટ્વીટર પેજ પર શૅર કરવામાં આવ્યા છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   દેવોન પરત ફરી રહેલા આ શિપમાં સૈનિકોના પગલાંના નિશાન જોઇ શકાય છે. શિપના આ ફોટોગ્રાફ્સ નેવીના ટ્વીટર પેજ પર શૅર કરવામાં આવ્યા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇસ્ટ તરફથી આવતા ઠંડા પવનના કારણે બ્રિટનમાં હાલ ચક્રવાત એમ્માનું જોખમ વધી રહ્યું છે. ગુરૂવારે બ્રિટનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આજે શુક્રવારે અહીં હોસ્પિટલોએ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. અંદાજિત 9,000 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 144 કિમી/કલાકની ઝડપે આવેલા ચક્રવાતના કારણે અહીં 7 પૂર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આજે બ્રિટનના કેટલાંક વિસ્તારોમાં ભારે પૂર આવશે. દેશની અનેક હોસ્પિટલોએ ઓપરેશન કેન્સલ કર્યા છે અને ઠંડી અને પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરવા પહોંચી ગયા છે. વેલ્સ અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 4,000 સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે. ડર્બીશાયર અને કેન્ટ પોલીસને માત્ર 30 મિનિટમાં 5,000 ઇમરજન્સી કોલ્સ આવ્યા છે. સાઉથ વેસ્ટ અને નોર્થ ઇસ્ટમાં ફ્લડ વોર્નિંગ સાથે 20 એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

   એમ્મા ચક્રવાતના કારણે બ્રિટનમાં ગેસની અછત

   - બ્રિટનમાં ઇલેક્ટ્રિસિટી, ગેસ યુટિલિટી કંપની નેશનલ ગ્રીડે આજે પણ રાજ્યોમાં ગેસની અછત સર્જાવાની આગાહી કરી છે.
   - સબ-ઝીરો તાપમાન, આઇસ બ્લાસ્ટ્સ અને ભારેથી અતિભારે બરફવર્ષાની સ્થિતિના કારણે છેલ્લાં 24 કલાકથી રોડ પર પોતાના વાહનોમાં વાહનચાલકો અને એરપોર્ટ પર પેસેન્જર્સ ફસાયા છે.
   - બ્રિટિશરોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે, આજે સ્ટોર્મ એમ્મા ગઇકાલ કરતા વધારે તારાજી સર્જી શકે છે. છેલ્લાં 24 કલાકમાં 10 લોકોનાં મોત થયા છે. જે આજે શુક્રવારે સાત વર્ષની બાળકીનું મોત થયું છે.
   - પૂર, બ્લેક આઇસ અને ભારે બરફવર્ષાની આગાહી ઉપરાંત ગેસની અછતના કારણે દેશમાં પરિસ્થિતિ વધુ વણસી જશે.
   - હેમ્પશાયર પોલીસે ગુરૂવારને સૌથી ઠંડો માર્ચ દિવસ જાહેર કર્યો છે. ગઇકાલે અહીં -5.9 ડિગ્રી સેલ્શિયસ તાપમાન હતા.
   - આજે આ મુસીબતમાં બેગણી ઝડપથી વધારે થશે કારણ કે, એન્વાયરમેન્ટ એજન્સીએ પૂરના 6 વોર્નિંગ એલર્ટ જાહેર કર્યા છે. જેનો અર્થ થાય છે લોકોએ આગામી કલાકોમાં પોતાને સુરક્ષિત રાખવાની તજવીજ હાથ ધરવી જોઇએ.

   વધુ 19 ફ્લડ એલર્ટની જાહેરાત

   - એન્વાયમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, હમ્બર ઇસ્ટ્યુઅરી, વ્હીટલી બે અને ધ ટાઇન ઇસ્ટ્યુઅરી સહિત કોર્નવૉલના 3 લોકેશન પર ફ્લડ આવવાની શક્યતાઓ છે.
   - અસરગ્રસ્ત વિસ્તારોમાં 19 ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવી હતી
   - ચક્રવાત એમ્માના કારણે 112 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય ડાર્ટમૂર, એક્સમૂર અને સાઉથ ઇસ્ટ વેલ્સમાં 19 ઇંચ બરફ પડવાની શક્યતાઓ છે.
   - ઇસ્ટ તરફથી આવેલા ભારે પવનના કારણે વધુ સંખ્યામાં જાનહાનિ થવાની શક્યતાઓને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સમાં જાણો, બ્રિટન નેવી શિપ ફસાયું...

  • રોયલ મરીન્સ સર્વેલન્સ એન્ડ રિકોનિસેન્સ સ્ક્વોડ્રોન અને 539 એસોલ્ટ સ્ક્વોડ્રોન. રોયલ મરીન્સ 539 અસોલ્ટ સ્ક્વોડ્રોને હાડ ગાળી દેતી ઠંડીમાં પણ ઓફ-શોર રાઇડિંગ ડ્રાફ્ટ્સ સમયે સેલ્ફી ક્લિક કરી હતી.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોયલ મરીન્સ સર્વેલન્સ એન્ડ રિકોનિસેન્સ સ્ક્વોડ્રોન અને 539 એસોલ્ટ સ્ક્વોડ્રોન. રોયલ મરીન્સ 539 અસોલ્ટ સ્ક્વોડ્રોને હાડ ગાળી દેતી ઠંડીમાં પણ ઓફ-શોર રાઇડિંગ ડ્રાફ્ટ્સ સમયે સેલ્ફી ક્લિક કરી હતી.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇસ્ટ તરફથી આવતા ઠંડા પવનના કારણે બ્રિટનમાં હાલ ચક્રવાત એમ્માનું જોખમ વધી રહ્યું છે. ગુરૂવારે બ્રિટનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આજે શુક્રવારે અહીં હોસ્પિટલોએ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. અંદાજિત 9,000 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 144 કિમી/કલાકની ઝડપે આવેલા ચક્રવાતના કારણે અહીં 7 પૂર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આજે બ્રિટનના કેટલાંક વિસ્તારોમાં ભારે પૂર આવશે. દેશની અનેક હોસ્પિટલોએ ઓપરેશન કેન્સલ કર્યા છે અને ઠંડી અને પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરવા પહોંચી ગયા છે. વેલ્સ અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 4,000 સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે. ડર્બીશાયર અને કેન્ટ પોલીસને માત્ર 30 મિનિટમાં 5,000 ઇમરજન્સી કોલ્સ આવ્યા છે. સાઉથ વેસ્ટ અને નોર્થ ઇસ્ટમાં ફ્લડ વોર્નિંગ સાથે 20 એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

   એમ્મા ચક્રવાતના કારણે બ્રિટનમાં ગેસની અછત

   - બ્રિટનમાં ઇલેક્ટ્રિસિટી, ગેસ યુટિલિટી કંપની નેશનલ ગ્રીડે આજે પણ રાજ્યોમાં ગેસની અછત સર્જાવાની આગાહી કરી છે.
   - સબ-ઝીરો તાપમાન, આઇસ બ્લાસ્ટ્સ અને ભારેથી અતિભારે બરફવર્ષાની સ્થિતિના કારણે છેલ્લાં 24 કલાકથી રોડ પર પોતાના વાહનોમાં વાહનચાલકો અને એરપોર્ટ પર પેસેન્જર્સ ફસાયા છે.
   - બ્રિટિશરોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે, આજે સ્ટોર્મ એમ્મા ગઇકાલ કરતા વધારે તારાજી સર્જી શકે છે. છેલ્લાં 24 કલાકમાં 10 લોકોનાં મોત થયા છે. જે આજે શુક્રવારે સાત વર્ષની બાળકીનું મોત થયું છે.
   - પૂર, બ્લેક આઇસ અને ભારે બરફવર્ષાની આગાહી ઉપરાંત ગેસની અછતના કારણે દેશમાં પરિસ્થિતિ વધુ વણસી જશે.
   - હેમ્પશાયર પોલીસે ગુરૂવારને સૌથી ઠંડો માર્ચ દિવસ જાહેર કર્યો છે. ગઇકાલે અહીં -5.9 ડિગ્રી સેલ્શિયસ તાપમાન હતા.
   - આજે આ મુસીબતમાં બેગણી ઝડપથી વધારે થશે કારણ કે, એન્વાયરમેન્ટ એજન્સીએ પૂરના 6 વોર્નિંગ એલર્ટ જાહેર કર્યા છે. જેનો અર્થ થાય છે લોકોએ આગામી કલાકોમાં પોતાને સુરક્ષિત રાખવાની તજવીજ હાથ ધરવી જોઇએ.

   વધુ 19 ફ્લડ એલર્ટની જાહેરાત

   - એન્વાયમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, હમ્બર ઇસ્ટ્યુઅરી, વ્હીટલી બે અને ધ ટાઇન ઇસ્ટ્યુઅરી સહિત કોર્નવૉલના 3 લોકેશન પર ફ્લડ આવવાની શક્યતાઓ છે.
   - અસરગ્રસ્ત વિસ્તારોમાં 19 ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવી હતી
   - ચક્રવાત એમ્માના કારણે 112 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય ડાર્ટમૂર, એક્સમૂર અને સાઉથ ઇસ્ટ વેલ્સમાં 19 ઇંચ બરફ પડવાની શક્યતાઓ છે.
   - ઇસ્ટ તરફથી આવેલા ભારે પવનના કારણે વધુ સંખ્યામાં જાનહાનિ થવાની શક્યતાઓને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સમાં જાણો, બ્રિટન નેવી શિપ ફસાયું...

  • ગાઢ ધુમ્મસના કારણે એક પછી એક કાર અથડાતા સાઉથહેમ્પટનના એમ27 હાઇવે પર વાહનો અટવાયા હતા.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગાઢ ધુમ્મસના કારણે એક પછી એક કાર અથડાતા સાઉથહેમ્પટનના એમ27 હાઇવે પર વાહનો અટવાયા હતા.

  • પોલીસ ઓફિસરે પૂર અને ભારે બરફવર્ષાની આ સ્થિતિ સૌથી વધુ મુશ્કેલ છે તેવું જણાવ્યું હતું.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ ઓફિસરે પૂર અને ભારે બરફવર્ષાની આ સ્થિતિ સૌથી વધુ મુશ્કેલ છે તેવું જણાવ્યું હતું.

  • રિપબ્લિકન ખાડીના ડબ્લિન બે પર ચક્રવાતના વાદળો ઘેરાયા છે. જેના કારણે ઇસ્ટમાંથી આવતા ઠંડા પવનના કારણે ચક્રવાત એમ્મા બ્રિટનને ટકરાયું છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   રિપબ્લિકન ખાડીના ડબ્લિન બે પર ચક્રવાતના વાદળો ઘેરાયા છે. જેના કારણે ઇસ્ટમાંથી આવતા ઠંડા પવનના કારણે ચક્રવાત એમ્મા બ્રિટનને ટકરાયું છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇસ્ટ તરફથી આવતા ઠંડા પવનના કારણે બ્રિટનમાં હાલ ચક્રવાત એમ્માનું જોખમ વધી રહ્યું છે. ગુરૂવારે બ્રિટનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આજે શુક્રવારે અહીં હોસ્પિટલોએ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. અંદાજિત 9,000 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 144 કિમી/કલાકની ઝડપે આવેલા ચક્રવાતના કારણે અહીં 7 પૂર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આજે બ્રિટનના કેટલાંક વિસ્તારોમાં ભારે પૂર આવશે. દેશની અનેક હોસ્પિટલોએ ઓપરેશન કેન્સલ કર્યા છે અને ઠંડી અને પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરવા પહોંચી ગયા છે. વેલ્સ અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 4,000 સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે. ડર્બીશાયર અને કેન્ટ પોલીસને માત્ર 30 મિનિટમાં 5,000 ઇમરજન્સી કોલ્સ આવ્યા છે. સાઉથ વેસ્ટ અને નોર્થ ઇસ્ટમાં ફ્લડ વોર્નિંગ સાથે 20 એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

   એમ્મા ચક્રવાતના કારણે બ્રિટનમાં ગેસની અછત

   - બ્રિટનમાં ઇલેક્ટ્રિસિટી, ગેસ યુટિલિટી કંપની નેશનલ ગ્રીડે આજે પણ રાજ્યોમાં ગેસની અછત સર્જાવાની આગાહી કરી છે.
   - સબ-ઝીરો તાપમાન, આઇસ બ્લાસ્ટ્સ અને ભારેથી અતિભારે બરફવર્ષાની સ્થિતિના કારણે છેલ્લાં 24 કલાકથી રોડ પર પોતાના વાહનોમાં વાહનચાલકો અને એરપોર્ટ પર પેસેન્જર્સ ફસાયા છે.
   - બ્રિટિશરોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે, આજે સ્ટોર્મ એમ્મા ગઇકાલ કરતા વધારે તારાજી સર્જી શકે છે. છેલ્લાં 24 કલાકમાં 10 લોકોનાં મોત થયા છે. જે આજે શુક્રવારે સાત વર્ષની બાળકીનું મોત થયું છે.
   - પૂર, બ્લેક આઇસ અને ભારે બરફવર્ષાની આગાહી ઉપરાંત ગેસની અછતના કારણે દેશમાં પરિસ્થિતિ વધુ વણસી જશે.
   - હેમ્પશાયર પોલીસે ગુરૂવારને સૌથી ઠંડો માર્ચ દિવસ જાહેર કર્યો છે. ગઇકાલે અહીં -5.9 ડિગ્રી સેલ્શિયસ તાપમાન હતા.
   - આજે આ મુસીબતમાં બેગણી ઝડપથી વધારે થશે કારણ કે, એન્વાયરમેન્ટ એજન્સીએ પૂરના 6 વોર્નિંગ એલર્ટ જાહેર કર્યા છે. જેનો અર્થ થાય છે લોકોએ આગામી કલાકોમાં પોતાને સુરક્ષિત રાખવાની તજવીજ હાથ ધરવી જોઇએ.

   વધુ 19 ફ્લડ એલર્ટની જાહેરાત

   - એન્વાયમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, હમ્બર ઇસ્ટ્યુઅરી, વ્હીટલી બે અને ધ ટાઇન ઇસ્ટ્યુઅરી સહિત કોર્નવૉલના 3 લોકેશન પર ફ્લડ આવવાની શક્યતાઓ છે.
   - અસરગ્રસ્ત વિસ્તારોમાં 19 ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવી હતી
   - ચક્રવાત એમ્માના કારણે 112 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય ડાર્ટમૂર, એક્સમૂર અને સાઉથ ઇસ્ટ વેલ્સમાં 19 ઇંચ બરફ પડવાની શક્યતાઓ છે.
   - ઇસ્ટ તરફથી આવેલા ભારે પવનના કારણે વધુ સંખ્યામાં જાનહાનિ થવાની શક્યતાઓને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સમાં જાણો, બ્રિટન નેવી શિપ ફસાયું...

  • કોર્નવૉલમાં મેજર ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારમાં આગામી 48 કલાકમાં એમ્મા ચક્રવાત સૌથી વધુ તારાજી સર્જી શકે છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોર્નવૉલમાં મેજર ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારમાં આગામી 48 કલાકમાં એમ્મા ચક્રવાત સૌથી વધુ તારાજી સર્જી શકે છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇસ્ટ તરફથી આવતા ઠંડા પવનના કારણે બ્રિટનમાં હાલ ચક્રવાત એમ્માનું જોખમ વધી રહ્યું છે. ગુરૂવારે બ્રિટનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આજે શુક્રવારે અહીં હોસ્પિટલોએ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. અંદાજિત 9,000 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 144 કિમી/કલાકની ઝડપે આવેલા ચક્રવાતના કારણે અહીં 7 પૂર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આજે બ્રિટનના કેટલાંક વિસ્તારોમાં ભારે પૂર આવશે. દેશની અનેક હોસ્પિટલોએ ઓપરેશન કેન્સલ કર્યા છે અને ઠંડી અને પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરવા પહોંચી ગયા છે. વેલ્સ અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 4,000 સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે. ડર્બીશાયર અને કેન્ટ પોલીસને માત્ર 30 મિનિટમાં 5,000 ઇમરજન્સી કોલ્સ આવ્યા છે. સાઉથ વેસ્ટ અને નોર્થ ઇસ્ટમાં ફ્લડ વોર્નિંગ સાથે 20 એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

   એમ્મા ચક્રવાતના કારણે બ્રિટનમાં ગેસની અછત

   - બ્રિટનમાં ઇલેક્ટ્રિસિટી, ગેસ યુટિલિટી કંપની નેશનલ ગ્રીડે આજે પણ રાજ્યોમાં ગેસની અછત સર્જાવાની આગાહી કરી છે.
   - સબ-ઝીરો તાપમાન, આઇસ બ્લાસ્ટ્સ અને ભારેથી અતિભારે બરફવર્ષાની સ્થિતિના કારણે છેલ્લાં 24 કલાકથી રોડ પર પોતાના વાહનોમાં વાહનચાલકો અને એરપોર્ટ પર પેસેન્જર્સ ફસાયા છે.
   - બ્રિટિશરોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે, આજે સ્ટોર્મ એમ્મા ગઇકાલ કરતા વધારે તારાજી સર્જી શકે છે. છેલ્લાં 24 કલાકમાં 10 લોકોનાં મોત થયા છે. જે આજે શુક્રવારે સાત વર્ષની બાળકીનું મોત થયું છે.
   - પૂર, બ્લેક આઇસ અને ભારે બરફવર્ષાની આગાહી ઉપરાંત ગેસની અછતના કારણે દેશમાં પરિસ્થિતિ વધુ વણસી જશે.
   - હેમ્પશાયર પોલીસે ગુરૂવારને સૌથી ઠંડો માર્ચ દિવસ જાહેર કર્યો છે. ગઇકાલે અહીં -5.9 ડિગ્રી સેલ્શિયસ તાપમાન હતા.
   - આજે આ મુસીબતમાં બેગણી ઝડપથી વધારે થશે કારણ કે, એન્વાયરમેન્ટ એજન્સીએ પૂરના 6 વોર્નિંગ એલર્ટ જાહેર કર્યા છે. જેનો અર્થ થાય છે લોકોએ આગામી કલાકોમાં પોતાને સુરક્ષિત રાખવાની તજવીજ હાથ ધરવી જોઇએ.

   વધુ 19 ફ્લડ એલર્ટની જાહેરાત

   - એન્વાયમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, હમ્બર ઇસ્ટ્યુઅરી, વ્હીટલી બે અને ધ ટાઇન ઇસ્ટ્યુઅરી સહિત કોર્નવૉલના 3 લોકેશન પર ફ્લડ આવવાની શક્યતાઓ છે.
   - અસરગ્રસ્ત વિસ્તારોમાં 19 ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવી હતી
   - ચક્રવાત એમ્માના કારણે 112 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય ડાર્ટમૂર, એક્સમૂર અને સાઉથ ઇસ્ટ વેલ્સમાં 19 ઇંચ બરફ પડવાની શક્યતાઓ છે.
   - ઇસ્ટ તરફથી આવેલા ભારે પવનના કારણે વધુ સંખ્યામાં જાનહાનિ થવાની શક્યતાઓને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સમાં જાણો, બ્રિટન નેવી શિપ ફસાયું...

  • સ્ટોર્મ એમ્મા નોર્થ દેવોનમાં ટકરાયું હતું, જ્યાં વાવાઝોડાંના કારણે ભારે બરફવર્ષા અને પૂરની સ્થિતિ છે. આ પરિસ્થિતિ આગામી 48 કલાક સુધી યથાવત રહેશે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્ટોર્મ એમ્મા નોર્થ દેવોનમાં ટકરાયું હતું, જ્યાં વાવાઝોડાંના કારણે ભારે બરફવર્ષા અને પૂરની સ્થિતિ છે. આ પરિસ્થિતિ આગામી 48 કલાક સુધી યથાવત રહેશે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇસ્ટ તરફથી આવતા ઠંડા પવનના કારણે બ્રિટનમાં હાલ ચક્રવાત એમ્માનું જોખમ વધી રહ્યું છે. ગુરૂવારે બ્રિટનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આજે શુક્રવારે અહીં હોસ્પિટલોએ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. અંદાજિત 9,000 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 144 કિમી/કલાકની ઝડપે આવેલા ચક્રવાતના કારણે અહીં 7 પૂર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આજે બ્રિટનના કેટલાંક વિસ્તારોમાં ભારે પૂર આવશે. દેશની અનેક હોસ્પિટલોએ ઓપરેશન કેન્સલ કર્યા છે અને ઠંડી અને પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરવા પહોંચી ગયા છે. વેલ્સ અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 4,000 સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે. ડર્બીશાયર અને કેન્ટ પોલીસને માત્ર 30 મિનિટમાં 5,000 ઇમરજન્સી કોલ્સ આવ્યા છે. સાઉથ વેસ્ટ અને નોર્થ ઇસ્ટમાં ફ્લડ વોર્નિંગ સાથે 20 એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

   એમ્મા ચક્રવાતના કારણે બ્રિટનમાં ગેસની અછત

   - બ્રિટનમાં ઇલેક્ટ્રિસિટી, ગેસ યુટિલિટી કંપની નેશનલ ગ્રીડે આજે પણ રાજ્યોમાં ગેસની અછત સર્જાવાની આગાહી કરી છે.
   - સબ-ઝીરો તાપમાન, આઇસ બ્લાસ્ટ્સ અને ભારેથી અતિભારે બરફવર્ષાની સ્થિતિના કારણે છેલ્લાં 24 કલાકથી રોડ પર પોતાના વાહનોમાં વાહનચાલકો અને એરપોર્ટ પર પેસેન્જર્સ ફસાયા છે.
   - બ્રિટિશરોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે, આજે સ્ટોર્મ એમ્મા ગઇકાલ કરતા વધારે તારાજી સર્જી શકે છે. છેલ્લાં 24 કલાકમાં 10 લોકોનાં મોત થયા છે. જે આજે શુક્રવારે સાત વર્ષની બાળકીનું મોત થયું છે.
   - પૂર, બ્લેક આઇસ અને ભારે બરફવર્ષાની આગાહી ઉપરાંત ગેસની અછતના કારણે દેશમાં પરિસ્થિતિ વધુ વણસી જશે.
   - હેમ્પશાયર પોલીસે ગુરૂવારને સૌથી ઠંડો માર્ચ દિવસ જાહેર કર્યો છે. ગઇકાલે અહીં -5.9 ડિગ્રી સેલ્શિયસ તાપમાન હતા.
   - આજે આ મુસીબતમાં બેગણી ઝડપથી વધારે થશે કારણ કે, એન્વાયરમેન્ટ એજન્સીએ પૂરના 6 વોર્નિંગ એલર્ટ જાહેર કર્યા છે. જેનો અર્થ થાય છે લોકોએ આગામી કલાકોમાં પોતાને સુરક્ષિત રાખવાની તજવીજ હાથ ધરવી જોઇએ.

   વધુ 19 ફ્લડ એલર્ટની જાહેરાત

   - એન્વાયમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, હમ્બર ઇસ્ટ્યુઅરી, વ્હીટલી બે અને ધ ટાઇન ઇસ્ટ્યુઅરી સહિત કોર્નવૉલના 3 લોકેશન પર ફ્લડ આવવાની શક્યતાઓ છે.
   - અસરગ્રસ્ત વિસ્તારોમાં 19 ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવી હતી
   - ચક્રવાત એમ્માના કારણે 112 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય ડાર્ટમૂર, એક્સમૂર અને સાઉથ ઇસ્ટ વેલ્સમાં 19 ઇંચ બરફ પડવાની શક્યતાઓ છે.
   - ઇસ્ટ તરફથી આવેલા ભારે પવનના કારણે વધુ સંખ્યામાં જાનહાનિ થવાની શક્યતાઓને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સમાં જાણો, બ્રિટન નેવી શિપ ફસાયું...

  • એન્ડ્રુ રાઇટે બંકિગહામ પેલેસ બહાર ડ્યૂટી ચેન્જ દરમિયાન ગાર્ડ્સ ચેન્જિંગ સમયની આ ક્ષણને અદભૂત રીતે કેમેરામાં કેદ કરી છે.
   +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   એન્ડ્રુ રાઇટે બંકિગહામ પેલેસ બહાર ડ્યૂટી ચેન્જ દરમિયાન ગાર્ડ્સ ચેન્જિંગ સમયની આ ક્ષણને અદભૂત રીતે કેમેરામાં કેદ કરી છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇસ્ટ તરફથી આવતા ઠંડા પવનના કારણે બ્રિટનમાં હાલ ચક્રવાત એમ્માનું જોખમ વધી રહ્યું છે. ગુરૂવારે બ્રિટનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આજે શુક્રવારે અહીં હોસ્પિટલોએ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. અંદાજિત 9,000 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 144 કિમી/કલાકની ઝડપે આવેલા ચક્રવાતના કારણે અહીં 7 પૂર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આજે બ્રિટનના કેટલાંક વિસ્તારોમાં ભારે પૂર આવશે. દેશની અનેક હોસ્પિટલોએ ઓપરેશન કેન્સલ કર્યા છે અને ઠંડી અને પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરવા પહોંચી ગયા છે. વેલ્સ અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 4,000 સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે. ડર્બીશાયર અને કેન્ટ પોલીસને માત્ર 30 મિનિટમાં 5,000 ઇમરજન્સી કોલ્સ આવ્યા છે. સાઉથ વેસ્ટ અને નોર્થ ઇસ્ટમાં ફ્લડ વોર્નિંગ સાથે 20 એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

   એમ્મા ચક્રવાતના કારણે બ્રિટનમાં ગેસની અછત

   - બ્રિટનમાં ઇલેક્ટ્રિસિટી, ગેસ યુટિલિટી કંપની નેશનલ ગ્રીડે આજે પણ રાજ્યોમાં ગેસની અછત સર્જાવાની આગાહી કરી છે.
   - સબ-ઝીરો તાપમાન, આઇસ બ્લાસ્ટ્સ અને ભારેથી અતિભારે બરફવર્ષાની સ્થિતિના કારણે છેલ્લાં 24 કલાકથી રોડ પર પોતાના વાહનોમાં વાહનચાલકો અને એરપોર્ટ પર પેસેન્જર્સ ફસાયા છે.
   - બ્રિટિશરોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે, આજે સ્ટોર્મ એમ્મા ગઇકાલ કરતા વધારે તારાજી સર્જી શકે છે. છેલ્લાં 24 કલાકમાં 10 લોકોનાં મોત થયા છે. જે આજે શુક્રવારે સાત વર્ષની બાળકીનું મોત થયું છે.
   - પૂર, બ્લેક આઇસ અને ભારે બરફવર્ષાની આગાહી ઉપરાંત ગેસની અછતના કારણે દેશમાં પરિસ્થિતિ વધુ વણસી જશે.
   - હેમ્પશાયર પોલીસે ગુરૂવારને સૌથી ઠંડો માર્ચ દિવસ જાહેર કર્યો છે. ગઇકાલે અહીં -5.9 ડિગ્રી સેલ્શિયસ તાપમાન હતા.
   - આજે આ મુસીબતમાં બેગણી ઝડપથી વધારે થશે કારણ કે, એન્વાયરમેન્ટ એજન્સીએ પૂરના 6 વોર્નિંગ એલર્ટ જાહેર કર્યા છે. જેનો અર્થ થાય છે લોકોએ આગામી કલાકોમાં પોતાને સુરક્ષિત રાખવાની તજવીજ હાથ ધરવી જોઇએ.

   વધુ 19 ફ્લડ એલર્ટની જાહેરાત

   - એન્વાયમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, હમ્બર ઇસ્ટ્યુઅરી, વ્હીટલી બે અને ધ ટાઇન ઇસ્ટ્યુઅરી સહિત કોર્નવૉલના 3 લોકેશન પર ફ્લડ આવવાની શક્યતાઓ છે.
   - અસરગ્રસ્ત વિસ્તારોમાં 19 ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવી હતી
   - ચક્રવાત એમ્માના કારણે 112 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય ડાર્ટમૂર, એક્સમૂર અને સાઉથ ઇસ્ટ વેલ્સમાં 19 ઇંચ બરફ પડવાની શક્યતાઓ છે.
   - ઇસ્ટ તરફથી આવેલા ભારે પવનના કારણે વધુ સંખ્યામાં જાનહાનિ થવાની શક્યતાઓને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સમાં જાણો, બ્રિટન નેવી શિપ ફસાયું...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Royal Navy battleship was battered by the Beast From the East off the coast of Plymouth
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `