5 ઇંચ બરફથી ઢંકાયું UK, વાવાઝોડાં અને વરસાદના કારણે લોકો ફસાયા

ઇંગ્લેન્ડના મોટાંભાગના વિસ્તારોમાં આજે 2.75 ઇંચ વરસાદ પડ્યો છે

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 04:09 PM
બ્રિટનના સાઉથ પાર્ટમાં આજે ભારે વરસાદ સાથે પૂર આવવાની શક્યતાઓ છે.
બ્રિટનના સાઉથ પાર્ટમાં આજે ભારે વરસાદ સાથે પૂર આવવાની શક્યતાઓ છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં હાલ ભારે બરફ અને મૂશળાધાર વરસાદની સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે, વિદેશમાં હાલ ઇસ્ટર વીકની ઉજવણી થઇ રહી છે. ઇસ્ટરના છેલ્લાં દિવસે એટલે કે, આજે સોમવારે અહીં ભારે વરસાદ અને વાવાઝોડાંના કારણે અંદાજિત 100 જેટલાં ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય યલો સ્નો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. નોર્થ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં 15 સેમી (5 ફૂટ) બરફ પડવાની આગાહી છે. ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્થ આઇલેન્ડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સોમવારે બેંક હોલિડે હોવાના કારણે રસ્તા, ફ્લાઇટ્સ અને રેલવે લાઇનથી મુસાફરી કરનારા લોકોને મુશ્કેલીઓ થઇ શકે છે.

100થી વધુ પૂરની આગાહી

- બ્રિટનમાં આજે 100થી વધુ પૂરની આગાહી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત સાઇબેરિયન તરફથી આવતા વાવાઝોડાંના કારણે યલો વેધર વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી છે.
- ઇંગ્લેન્ડના મોટાંભાગના વિસ્તારોમાં આજે 2.75 ઇંચ વરસાદ પડ્યો છે. નોર્થ તરફ વાવાઝોડું જાય તે પહેલાં ઇંગ્લેન્ડમાં આજે ભારે વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું છે.
- વેલ્સ અને મિડલેન્ડ્સમાં ભારે વરસાદ થયો હતો. વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, વરસાદ ધીરે ધીરે બરફવર્ષાનું સ્વરૂપ લેશે.
- યુકેના રૂરલ એરિયામાં મોબાઇલ ફોન સર્વિસ અને વીજ પુરવઠાને સૌથી વધુ અસર પહોંચાડશે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, વરસાદ અને વાવાઝોડાંની બ્રિટન પર અસર...

યુકેમાં હવામાનની સ્થિતિએ વિકેન્ડના ઇસ્ટર આકર્ષણને ખતમ કરી દીધું છે. આ જ કારણે દેશના ટ્રાવેલ અને રિટેલ સેક્ટર પ્રભાવિત થયા છે.
યુકેમાં હવામાનની સ્થિતિએ વિકેન્ડના ઇસ્ટર આકર્ષણને ખતમ કરી દીધું છે. આ જ કારણે દેશના ટ્રાવેલ અને રિટેલ સેક્ટર પ્રભાવિત થયા છે.
રવિવારે ઇસ્ટર પ્રસંગે બ્રિટનની સડકો પર ખરીદી કરનારાઓની સંખ્યા 2017ની સરખામણીમાં 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
રવિવારે ઇસ્ટર પ્રસંગે બ્રિટનની સડકો પર ખરીદી કરનારાઓની સંખ્યા 2017ની સરખામણીમાં 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
જે લોકો ઇસ્ટર વિકેન્ડ માટે ઘરે પરત ફરી રહ્યા છે, તેઓના માટે બરફ અને વરસાદનું જોખમ ચોક્કસથી રહેશે.
જે લોકો ઇસ્ટર વિકેન્ડ માટે ઘરે પરત ફરી રહ્યા છે, તેઓના માટે બરફ અને વરસાદનું જોખમ ચોક્કસથી રહેશે.
વરસાદ અને વાવાઝોડાંના કારણે નોર્થ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના હિસ્સામાં બરફવર્ષાની આગાહી જાહેર કરી છે.
વરસાદ અને વાવાઝોડાંના કારણે નોર્થ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના હિસ્સામાં બરફવર્ષાની આગાહી જાહેર કરી છે.
નોર્થ તરફ વાવાઝોડું જાય તે પહેલાં ઇંગ્લેન્ડમાં આજે ભારે વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું છે.
નોર્થ તરફ વાવાઝોડું જાય તે પહેલાં ઇંગ્લેન્ડમાં આજે ભારે વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું છે.
વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, વરસાદ ધીરે ધીરે બરફવર્ષાનું સ્વરૂપ લેશે.
વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, વરસાદ ધીરે ધીરે બરફવર્ષાનું સ્વરૂપ લેશે.
યુકેના રૂરલ એરિયામાં મોબાઇલ ફોન સર્વિસ અને વીજ પુરવઠાને સૌથી વધુ અસર પહોંચાડશે.
યુકેના રૂરલ એરિયામાં મોબાઇલ ફોન સર્વિસ અને વીજ પુરવઠાને સૌથી વધુ અસર પહોંચાડશે.
હવામાન ખાતાની આગાહી અનુસાર, અહીં આખા એપ્રિલ મહિના દરમિયાન દરરોજ 2.3 સ્નો પડવાની આગાહી છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર, અહીં આખા એપ્રિલ મહિના દરમિયાન દરરોજ 2.3 સ્નો પડવાની આગાહી છે.
ઇસ્ટર મન્ડેના દિવસે કિલોપ લીડ માઇનિંગ મ્યુઝિયમ બરફથી ઢંકાઇ ગયું છે.
ઇસ્ટર મન્ડેના દિવસે કિલોપ લીડ માઇનિંગ મ્યુઝિયમ બરફથી ઢંકાઇ ગયું છે.
મૂશળધાર વરસાદને પણ અવગણીને અહીંના યંગસ્ટર્સે ઇસ્ટર મન્ડેનું સેલિબ્રેશન કર્યુ હતું.
મૂશળધાર વરસાદને પણ અવગણીને અહીંના યંગસ્ટર્સે ઇસ્ટર મન્ડેનું સેલિબ્રેશન કર્યુ હતું.
X
બ્રિટનના સાઉથ પાર્ટમાં આજે ભારે વરસાદ સાથે પૂર આવવાની શક્યતાઓ છે.બ્રિટનના સાઉથ પાર્ટમાં આજે ભારે વરસાદ સાથે પૂર આવવાની શક્યતાઓ છે.
યુકેમાં હવામાનની સ્થિતિએ વિકેન્ડના ઇસ્ટર આકર્ષણને ખતમ કરી દીધું છે. આ જ કારણે દેશના ટ્રાવેલ અને રિટેલ સેક્ટર પ્રભાવિત થયા છે.યુકેમાં હવામાનની સ્થિતિએ વિકેન્ડના ઇસ્ટર આકર્ષણને ખતમ કરી દીધું છે. આ જ કારણે દેશના ટ્રાવેલ અને રિટેલ સેક્ટર પ્રભાવિત થયા છે.
રવિવારે ઇસ્ટર પ્રસંગે બ્રિટનની સડકો પર ખરીદી કરનારાઓની સંખ્યા 2017ની સરખામણીમાં 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો.રવિવારે ઇસ્ટર પ્રસંગે બ્રિટનની સડકો પર ખરીદી કરનારાઓની સંખ્યા 2017ની સરખામણીમાં 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
જે લોકો ઇસ્ટર વિકેન્ડ માટે ઘરે પરત ફરી રહ્યા છે, તેઓના માટે બરફ અને વરસાદનું જોખમ ચોક્કસથી રહેશે.જે લોકો ઇસ્ટર વિકેન્ડ માટે ઘરે પરત ફરી રહ્યા છે, તેઓના માટે બરફ અને વરસાદનું જોખમ ચોક્કસથી રહેશે.
વરસાદ અને વાવાઝોડાંના કારણે નોર્થ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના હિસ્સામાં બરફવર્ષાની આગાહી જાહેર કરી છે.વરસાદ અને વાવાઝોડાંના કારણે નોર્થ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના હિસ્સામાં બરફવર્ષાની આગાહી જાહેર કરી છે.
નોર્થ તરફ વાવાઝોડું જાય તે પહેલાં ઇંગ્લેન્ડમાં આજે ભારે વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું છે.નોર્થ તરફ વાવાઝોડું જાય તે પહેલાં ઇંગ્લેન્ડમાં આજે ભારે વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું છે.
વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, વરસાદ ધીરે ધીરે બરફવર્ષાનું સ્વરૂપ લેશે.વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, વરસાદ ધીરે ધીરે બરફવર્ષાનું સ્વરૂપ લેશે.
યુકેના રૂરલ એરિયામાં મોબાઇલ ફોન સર્વિસ અને વીજ પુરવઠાને સૌથી વધુ અસર પહોંચાડશે.યુકેના રૂરલ એરિયામાં મોબાઇલ ફોન સર્વિસ અને વીજ પુરવઠાને સૌથી વધુ અસર પહોંચાડશે.
હવામાન ખાતાની આગાહી અનુસાર, અહીં આખા એપ્રિલ મહિના દરમિયાન દરરોજ 2.3 સ્નો પડવાની આગાહી છે.હવામાન ખાતાની આગાહી અનુસાર, અહીં આખા એપ્રિલ મહિના દરમિયાન દરરોજ 2.3 સ્નો પડવાની આગાહી છે.
ઇસ્ટર મન્ડેના દિવસે કિલોપ લીડ માઇનિંગ મ્યુઝિયમ બરફથી ઢંકાઇ ગયું છે.ઇસ્ટર મન્ડેના દિવસે કિલોપ લીડ માઇનિંગ મ્યુઝિયમ બરફથી ઢંકાઇ ગયું છે.
મૂશળધાર વરસાદને પણ અવગણીને અહીંના યંગસ્ટર્સે ઇસ્ટર મન્ડેનું સેલિબ્રેશન કર્યુ હતું.મૂશળધાર વરસાદને પણ અવગણીને અહીંના યંગસ્ટર્સે ઇસ્ટર મન્ડેનું સેલિબ્રેશન કર્યુ હતું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App