બ્રિટનમાં ઇમરજન્સી લાગુ; આગામી 3 દિવસમાં ભારે બરફવર્ષા થવાની આગાહી

હવામાન ખાતાએ બરફવર્ષાને ધ્યાનમાં લઇ ચેતવણી જાહેર કરી છે

divyabhaskar.com | Updated - Feb 26, 2018, 06:02 PM
બ્રિટનના કેટલાંક રાજ્યોમાં આજે સોમવારથી લઇ બુધવાર સુધી ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.
બ્રિટનના કેટલાંક રાજ્યોમાં આજે સોમવારથી લઇ બુધવાર સુધી ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં શીતલહેરનો પ્રકોપ હજુ પણ યથાવત છે. સાઇબિરિયન ઠંડી હવાઓ અને બરફના કારણે બ્રિટનમાં હાડ જમાવી દેતી ઠંડી પડી રહી છે. હાલ હવામાન ખાતાએ બરફવર્ષાને ધ્યાનમાં લઇ ચેતવણી જાહેર કરી છે. જેમાં પહેલી ચેતવણી ટ્રાફિક અને બીજી વીજ પુરવઠાના કાપને લગતી છે. હવામાન ખાતાએ ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે, ખરાબ હવામાન અને ભારે બરફવર્ષાના કારણે વાહનવ્યવહારની સેવા પ્રભાવિત થઇ શકે છે. આ ઉપરાંત વીજ કાપની સંભાવના પણ છે.

- બુધવાર સુધી ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 8 ઇંચ બરફ પડવાની આગાહી છે. જેથી હેલ્થ ઓફિશિયલે વૃદ્ધો અને બીમાર લોકોને ઘરમાંથી બહાર નહીં નિકળવાની ચેતવણી આપી છે.
- ગવર્મેન્ટે સાઉથ ઇસ્ટમાં મુસાફરી કરતાં લોકોને આજે 6 વાગ્યા પહેલાં ઘરે જતાં રહેવાનું એલર્ટ જાહેર કર્યુ છે.
- હવામાન ખાતાએ વેધર વોર્નિંગ જાહેર કરી છે, જેમાં બ્રિટનના કેટલાંક રાજ્યોમાં આજે સોમવારથી લઇ બુધવાર સુધી ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.
- આ ત્રણ દિવસોમાં તાપમાન -9 ડિગ્રી સે. જશે. આ સિવાય 72 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે બ્રિટનનું તાપમાન -15 ડિગ્રી છે.

આગળની સ્લાઇડમાં જાણો, બ્રિટનમાં રાષ્ટ્રીય આપદા જેવી સ્થિતિ...

8 inches of snow over eastern England by Wednesday

રાષ્ટ્રીય આપદાની સ્થિતિ 


- પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે લેવલ-3 કોલ્ડ વેધર એક્શનની ચેતવણી જાહેર કરી છે. હાલમાં યુકેની પરિસ્થિતિ રાષ્ટ્રીય આપદાથી માત્ર એક જ લેવલ નીચે છે. 
- લોકોને ઘરોમાંથી બહાર નહીં નિકળવા માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સોમવારે બરફવર્ષામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 
- હવામાન વિભાગનું કહેવું છે કે, હિમવર્ષા આજે બપોરથી શરૂ થઇ જશે. પરંતુ ગુરૂવાર સુધી સૌથી ખરાબ બરફવર્ષા અને વાવાઝોડું આવવાની સંભાવના છે. 
- જો કે, રવિવારે સૂર્ય નિકળતા લોકોને થોડી રાહત મળી છે. 

આગામી પંદર દિવસ સુધી દેશમાં ભારે બરફવર્ષાને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી પંદર દિવસ સુધી દેશમાં ભારે બરફવર્ષાને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સ્નો એલર્ટ જાહેર 


- યુકેના કેટલાંક વિસ્તારોમાં ગત રાત્રે તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસના નીચે સ્તર સુધી પડ્યા બાદ પારો લગભગ -3 ડિગ્રી સેલ્સિયશથી -4 ડિગ્રી સેલ્સિયશની પાસે પહોંચી ગયો છે. 
- આગામી પંદર દિવસ સુધી દેશમાં ભારે બરફવર્ષાને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 
- હવામાન ખાતાના માર્ટિન બાઉલ્સે જણાવ્યું કે, આ મહિનાના અંત સુધી ભારે માત્રામાં બરફ વર્ષા અને વાવાઝોડાંનું જોખમ છે. જેના પગલે આ આખા અઠવાડિયામાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. 

 

બુધવાર સુધી ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 8 ઇંચ બરફ પડવાની આગાહી છે.
બુધવાર સુધી ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 8 ઇંચ બરફ પડવાની આગાહી છે.
સાઉથ ઇસ્ટમાં મુસાફરી કરતાં લોકોને આજે 6 વાગ્યા પહેલાં ઘરે જતાં રહેવાનું એલર્ટ જાહેર કર્યુ છે.
સાઉથ ઇસ્ટમાં મુસાફરી કરતાં લોકોને આજે 6 વાગ્યા પહેલાં ઘરે જતાં રહેવાનું એલર્ટ જાહેર કર્યુ છે.
સાઇબિરિયન ઠંડી હવાઓ અને બરફના કારણે બ્રિટનમાં હાડ જમાવી દેતી ઠંડી પડી રહી છે.
સાઇબિરિયન ઠંડી હવાઓ અને બરફના કારણે બ્રિટનમાં હાડ જમાવી દેતી ઠંડી પડી રહી છે.
પહેલી ચેતવણી ટ્રાફિક અને બીજી વીજ પુરવઠાના કાપને લગતી છે
પહેલી ચેતવણી ટ્રાફિક અને બીજી વીજ પુરવઠાના કાપને લગતી છે
હવામાન ખાતાએ વેધર વોર્નિંગ જાહેર કરી છે
હવામાન ખાતાએ વેધર વોર્નિંગ જાહેર કરી છે
હાલમાં યુકેની પરિસ્થિતિ રાષ્ટ્રીય આપદાથી માત્ર એક જ લેવલ નીચે છે.
હાલમાં યુકેની પરિસ્થિતિ રાષ્ટ્રીય આપદાથી માત્ર એક જ લેવલ નીચે છે.
X
બ્રિટનના કેટલાંક રાજ્યોમાં આજે સોમવારથી લઇ બુધવાર સુધી ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.બ્રિટનના કેટલાંક રાજ્યોમાં આજે સોમવારથી લઇ બુધવાર સુધી ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.
8 inches of snow over eastern England by Wednesday
આગામી પંદર દિવસ સુધી દેશમાં ભારે બરફવર્ષાને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આગામી પંદર દિવસ સુધી દેશમાં ભારે બરફવર્ષાને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બુધવાર સુધી ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 8 ઇંચ બરફ પડવાની આગાહી છે.બુધવાર સુધી ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 8 ઇંચ બરફ પડવાની આગાહી છે.
સાઉથ ઇસ્ટમાં મુસાફરી કરતાં લોકોને આજે 6 વાગ્યા પહેલાં ઘરે જતાં રહેવાનું એલર્ટ જાહેર કર્યુ છે.સાઉથ ઇસ્ટમાં મુસાફરી કરતાં લોકોને આજે 6 વાગ્યા પહેલાં ઘરે જતાં રહેવાનું એલર્ટ જાહેર કર્યુ છે.
સાઇબિરિયન ઠંડી હવાઓ અને બરફના કારણે બ્રિટનમાં હાડ જમાવી દેતી ઠંડી પડી રહી છે.સાઇબિરિયન ઠંડી હવાઓ અને બરફના કારણે બ્રિટનમાં હાડ જમાવી દેતી ઠંડી પડી રહી છે.
પહેલી ચેતવણી ટ્રાફિક અને બીજી વીજ પુરવઠાના કાપને લગતી છેપહેલી ચેતવણી ટ્રાફિક અને બીજી વીજ પુરવઠાના કાપને લગતી છે
હવામાન ખાતાએ વેધર વોર્નિંગ જાહેર કરી છેહવામાન ખાતાએ વેધર વોર્નિંગ જાહેર કરી છે
હાલમાં યુકેની પરિસ્થિતિ રાષ્ટ્રીય આપદાથી માત્ર એક જ લેવલ નીચે છે.હાલમાં યુકેની પરિસ્થિતિ રાષ્ટ્રીય આપદાથી માત્ર એક જ લેવલ નીચે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App