ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Indian Sikhs Turban Ripped Outside UK Parliament In Racist Attack

  UK: પાર્લામેન્ટ બહાર અંગ્રેજે શીખની પાઘડી ઉતારી, કહ્યું - મુસ્લિમ ગો બેક

  divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 05:22 PM IST

  બ્રિટન પાર્લામેન્ટની બહાર એક અંગ્રેજે ભારતીય શીખ પર વંશીય હુમલો કર્યો છે.
  • બ્રિટન પાર્લામેન્ટની બહાર એક અંગ્રેજે ભારતીય શીખ પર વંશીય હુમલો કર્યો છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રિટન પાર્લામેન્ટની બહાર એક અંગ્રેજે ભારતીય શીખ પર વંશીય હુમલો કર્યો છે.

   લંડનઃ બ્રિટનમાં પાર્લામેન્ટની બહાર એક અંગ્રેજે ભારતીય શીખ પર વંશીય હુમલો કર્યો. તે બુધવારે લેબર પાર્ટીના સાંસદ તનમનજીત સિંહ ઘેસીને મળવા માટે પાર્લામેન્ટ પહોંચ્યા હતા. લાઇનમાં ઉભા રહીને અંદર જવા માટે પોતાના નંબરની રાહ જોઇ રહ્યા હતા, આ દરમિયાન એક અંગ્રેજ દોડતા દોડતા આવ્યો અને 'મુસ્લિમ ગો બેક' કહીને ભારતીય નાગરિકની પાઘડી ઉતારવા લાગ્યો. સાંસદે આ હુમલાની નિંદા કરી છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે.

   પંજાબી શીખ પર બ્રિટનનો હુમલો

   - ન્યૂઝ એજન્સી અનુસાર, વિક્ટિમ રવનીત સિંહ (37) મૂળ પંજાબના રહેવાસી છે. તેઓ બ્રિટનના સાંસદ તનમનજીત સિંહ ઘેસીને મળવા માટે પાર્લામેન્ટની અંદર જઇ રહ્યા હતા.
   - આ દરમિયાન પોર્ટક્યૂલિસ બિલ્ડિંગની બહાર તેમની ઉપર એક અંગ્રેજે હુમલો કરી દીધો. અહીં સાંસદોના સ્ટાફ અને ગેસ્ટના રોકાણની વ્યવસ્થા છે. પોલીસને બુધવારે સાંજે અંદાજિત5 વાગ્યે આ ઘટનાની સુચના મળી હતી.

   અંગ્રેજે કહ્યું, ગો બેક મુસ્લિમ

   - રવનીત સિંહે કહ્યું, હું લાઇનમાં ઉભો રહીને મારો નંબર આવે તેની રાહ જોઇ રહ્યો હતો. આ દરમિયાન એક અંગ્રેજ મારી તરફ દોડતો આવ્યો. તેણે ચીસો પાડીને કહ્યું, 'મુસ્લિમ ગો બેક' અને જોર-જોરથી પાઘડી ખેંચવા લાગ્યો. મેં પાઘડી સંભાળી અને તેની સામે ગુસ્સો વ્યક્ત કર્યો.
   - પછી હુમલાખોર કોઇ અન્ય ભાષામાં ઘર્મથી જોડાયેલી કોમેન્ટ કરતો ભાગી ગયો. હું તેની આખી વાત તો ના સમજી શક્યો, પરંતુ મુસ્લિમ શબ્દ ચોક્કસથી સમજી ગયો.

   આગળની સ્લાઇડમાં જાણો, સાંસદે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું...

  • ભારતીય મૂળના રવનીત સિંહ બુધવારે લેબર પાર્ટીના સાંસદને મળવા પાર્લામેન્ટ પહોંચ્યા હતા. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતીય મૂળના રવનીત સિંહ બુધવારે લેબર પાર્ટીના સાંસદને મળવા પાર્લામેન્ટ પહોંચ્યા હતા. (ફાઇલ)

   લંડનઃ બ્રિટનમાં પાર્લામેન્ટની બહાર એક અંગ્રેજે ભારતીય શીખ પર વંશીય હુમલો કર્યો. તે બુધવારે લેબર પાર્ટીના સાંસદ તનમનજીત સિંહ ઘેસીને મળવા માટે પાર્લામેન્ટ પહોંચ્યા હતા. લાઇનમાં ઉભા રહીને અંદર જવા માટે પોતાના નંબરની રાહ જોઇ રહ્યા હતા, આ દરમિયાન એક અંગ્રેજ દોડતા દોડતા આવ્યો અને 'મુસ્લિમ ગો બેક' કહીને ભારતીય નાગરિકની પાઘડી ઉતારવા લાગ્યો. સાંસદે આ હુમલાની નિંદા કરી છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે.

   પંજાબી શીખ પર બ્રિટનનો હુમલો

   - ન્યૂઝ એજન્સી અનુસાર, વિક્ટિમ રવનીત સિંહ (37) મૂળ પંજાબના રહેવાસી છે. તેઓ બ્રિટનના સાંસદ તનમનજીત સિંહ ઘેસીને મળવા માટે પાર્લામેન્ટની અંદર જઇ રહ્યા હતા.
   - આ દરમિયાન પોર્ટક્યૂલિસ બિલ્ડિંગની બહાર તેમની ઉપર એક અંગ્રેજે હુમલો કરી દીધો. અહીં સાંસદોના સ્ટાફ અને ગેસ્ટના રોકાણની વ્યવસ્થા છે. પોલીસને બુધવારે સાંજે અંદાજિત5 વાગ્યે આ ઘટનાની સુચના મળી હતી.

   અંગ્રેજે કહ્યું, ગો બેક મુસ્લિમ

   - રવનીત સિંહે કહ્યું, હું લાઇનમાં ઉભો રહીને મારો નંબર આવે તેની રાહ જોઇ રહ્યો હતો. આ દરમિયાન એક અંગ્રેજ મારી તરફ દોડતો આવ્યો. તેણે ચીસો પાડીને કહ્યું, 'મુસ્લિમ ગો બેક' અને જોર-જોરથી પાઘડી ખેંચવા લાગ્યો. મેં પાઘડી સંભાળી અને તેની સામે ગુસ્સો વ્યક્ત કર્યો.
   - પછી હુમલાખોર કોઇ અન્ય ભાષામાં ઘર્મથી જોડાયેલી કોમેન્ટ કરતો ભાગી ગયો. હું તેની આખી વાત તો ના સમજી શક્યો, પરંતુ મુસ્લિમ શબ્દ ચોક્કસથી સમજી ગયો.

   આગળની સ્લાઇડમાં જાણો, સાંસદે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું...

  • મૂળ પંજાબના રવનીત સિંહ (37) બ્રિટનના સાંસદ તનમનજીત સિંહ ઘેસીને મળવા માટે પાર્લામેન્ટની અંદર જઇ રહ્યા હતા. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૂળ પંજાબના રવનીત સિંહ (37) બ્રિટનના સાંસદ તનમનજીત સિંહ ઘેસીને મળવા માટે પાર્લામેન્ટની અંદર જઇ રહ્યા હતા. (ફાઇલ)

   લંડનઃ બ્રિટનમાં પાર્લામેન્ટની બહાર એક અંગ્રેજે ભારતીય શીખ પર વંશીય હુમલો કર્યો. તે બુધવારે લેબર પાર્ટીના સાંસદ તનમનજીત સિંહ ઘેસીને મળવા માટે પાર્લામેન્ટ પહોંચ્યા હતા. લાઇનમાં ઉભા રહીને અંદર જવા માટે પોતાના નંબરની રાહ જોઇ રહ્યા હતા, આ દરમિયાન એક અંગ્રેજ દોડતા દોડતા આવ્યો અને 'મુસ્લિમ ગો બેક' કહીને ભારતીય નાગરિકની પાઘડી ઉતારવા લાગ્યો. સાંસદે આ હુમલાની નિંદા કરી છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે.

   પંજાબી શીખ પર બ્રિટનનો હુમલો

   - ન્યૂઝ એજન્સી અનુસાર, વિક્ટિમ રવનીત સિંહ (37) મૂળ પંજાબના રહેવાસી છે. તેઓ બ્રિટનના સાંસદ તનમનજીત સિંહ ઘેસીને મળવા માટે પાર્લામેન્ટની અંદર જઇ રહ્યા હતા.
   - આ દરમિયાન પોર્ટક્યૂલિસ બિલ્ડિંગની બહાર તેમની ઉપર એક અંગ્રેજે હુમલો કરી દીધો. અહીં સાંસદોના સ્ટાફ અને ગેસ્ટના રોકાણની વ્યવસ્થા છે. પોલીસને બુધવારે સાંજે અંદાજિત5 વાગ્યે આ ઘટનાની સુચના મળી હતી.

   અંગ્રેજે કહ્યું, ગો બેક મુસ્લિમ

   - રવનીત સિંહે કહ્યું, હું લાઇનમાં ઉભો રહીને મારો નંબર આવે તેની રાહ જોઇ રહ્યો હતો. આ દરમિયાન એક અંગ્રેજ મારી તરફ દોડતો આવ્યો. તેણે ચીસો પાડીને કહ્યું, 'મુસ્લિમ ગો બેક' અને જોર-જોરથી પાઘડી ખેંચવા લાગ્યો. મેં પાઘડી સંભાળી અને તેની સામે ગુસ્સો વ્યક્ત કર્યો.
   - પછી હુમલાખોર કોઇ અન્ય ભાષામાં ઘર્મથી જોડાયેલી કોમેન્ટ કરતો ભાગી ગયો. હું તેની આખી વાત તો ના સમજી શક્યો, પરંતુ મુસ્લિમ શબ્દ ચોક્કસથી સમજી ગયો.

   આગળની સ્લાઇડમાં જાણો, સાંસદે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian Sikhs Turban Ripped Outside UK Parliament In Racist Attack
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top