ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» વન રોડ વન બેલ્ટ પ્રોજેક્ટ: Know What is One Belt One Road project of China in Gujarati

  ચીનના OBOR પ્રોજેક્ટ પર બ્રિટનને ચિંતા, MoU પર સાઇન નહીંઃ રિપોર્ટ

  divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 01:40 PM IST

  થેરેસા મેએ નને પોતાનો નેચરલ પાર્ટનર ગણાવ્યું, પરંતુ OBORનું સમર્થન નથી કર્યુ
  • વન રોડ વન બેલ્ટ (OBOR) પ્રોજેક્ટનું ચીન જોરશોરથી પ્રમોશન કરી રહ્યું છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વન રોડ વન બેલ્ટ (OBOR) પ્રોજેક્ટનું ચીન જોરશોરથી પ્રમોશન કરી રહ્યું છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટને ચીનના વન રોડ વન બેલ્ટ (OBOR) પ્રોજેક્ટ પર ચિંતા વ્યક્ત કરતા તેનું સમર્થન કરવાનો ઇન્કાર કરી દીધો છે. આ પ્રોજેક્ટના ગ્લોબલ સ્ટાન્ડર્ડ અને ચીનના રાજકીય હેતુને લઇને બ્રિટનને આ વાત પર શંકા છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂ સિલ્ક રોડનું ચીન 2013થી જોરદાર પ્રમોશન કરી રહ્યું છે.

   OBORથી સાઇબર સિક્યોરિટીને પણ ચિંતા

   - ન્યૂઝ એજન્સીએ ગાર્ડિયનના રિપોર્ટના હવાલાથી લખ્યું છે કે, વડાપ્રધાન થેરેસા મેએ 900 અરબ ડોલરના પ્રોજેક્ટનું ઔપચારિક રીતે સમર્થન નથી કર્યુ. તેઓએ આના કારણે સાઇબર સિક્યોરિટી ઉપર પણ ચિંતા વ્યક્ત કરી છે.
   - રિપોર્ટમાં કથિત રીતે બ્રિટિશ ગવર્મેન્ટના સૂત્રોના હવાલાથી કહ્યું કે, સરકારે આ એમઓયુ પર સાઇન નથી કરી.
   - વિશ્વના તમામ એનાલિસ્ટ આ પ્રોજેક્ટને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગના પ્રાઇવેટ પ્રોજેક્ટ તરીકે જોઇ રહ્યા છે.

   વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર બ્રિટન પહોંચ્યા થેરેસા

   - થેરેસા મે વડાપ્રધાન બન્યા બાદ પહેલા ચીનની મુલાકાતે હતા. આ દરમિયાન તેણે ચીનને પોતાનો નેચરલ પાર્ટનર ગણાવ્યું, પરંતુ OBORનું સમર્થન નથી કર્યુ.
   - તેઓએ કહ્યું કે, બંને દેશો પરસ્પર મળીને આ વાતની સંભાવના શોધશે કે આખા ક્ષેત્રમાં બેલ્ટ અને રોડ માટે શું સારું કરી શકાય છે. તેઓ એ પણ નક્કી કરશે કે આ એક પ્રકારે ગ્લોબલ સ્ટાન્ડર્ડ હેઠળ હોય.

   શું છે OBOR?

   - OBOR, પ્રેસિડન્ટ શી જિનપિંગનો ફેવરિટ પ્લાન છે. જે હેઠળ ચીન પાડોશી દેશો સિવાય યુરોપને સડક સાથે જોડશે. તે ચીનને વિશ્વના અનેક પાર્ટ્સથી પણ જોડી દેશે.

  • ગયા વર્ષે ચીનની વન બેલ્ટ વન રોડ સમિટમાં ભારતે ભાગ લીધો નહતો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગયા વર્ષે ચીનની વન બેલ્ટ વન રોડ સમિટમાં ભારતે ભાગ લીધો નહતો. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટને ચીનના વન રોડ વન બેલ્ટ (OBOR) પ્રોજેક્ટ પર ચિંતા વ્યક્ત કરતા તેનું સમર્થન કરવાનો ઇન્કાર કરી દીધો છે. આ પ્રોજેક્ટના ગ્લોબલ સ્ટાન્ડર્ડ અને ચીનના રાજકીય હેતુને લઇને બ્રિટનને આ વાત પર શંકા છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂ સિલ્ક રોડનું ચીન 2013થી જોરદાર પ્રમોશન કરી રહ્યું છે.

   OBORથી સાઇબર સિક્યોરિટીને પણ ચિંતા

   - ન્યૂઝ એજન્સીએ ગાર્ડિયનના રિપોર્ટના હવાલાથી લખ્યું છે કે, વડાપ્રધાન થેરેસા મેએ 900 અરબ ડોલરના પ્રોજેક્ટનું ઔપચારિક રીતે સમર્થન નથી કર્યુ. તેઓએ આના કારણે સાઇબર સિક્યોરિટી ઉપર પણ ચિંતા વ્યક્ત કરી છે.
   - રિપોર્ટમાં કથિત રીતે બ્રિટિશ ગવર્મેન્ટના સૂત્રોના હવાલાથી કહ્યું કે, સરકારે આ એમઓયુ પર સાઇન નથી કરી.
   - વિશ્વના તમામ એનાલિસ્ટ આ પ્રોજેક્ટને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગના પ્રાઇવેટ પ્રોજેક્ટ તરીકે જોઇ રહ્યા છે.

   વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર બ્રિટન પહોંચ્યા થેરેસા

   - થેરેસા મે વડાપ્રધાન બન્યા બાદ પહેલા ચીનની મુલાકાતે હતા. આ દરમિયાન તેણે ચીનને પોતાનો નેચરલ પાર્ટનર ગણાવ્યું, પરંતુ OBORનું સમર્થન નથી કર્યુ.
   - તેઓએ કહ્યું કે, બંને દેશો પરસ્પર મળીને આ વાતની સંભાવના શોધશે કે આખા ક્ષેત્રમાં બેલ્ટ અને રોડ માટે શું સારું કરી શકાય છે. તેઓ એ પણ નક્કી કરશે કે આ એક પ્રકારે ગ્લોબલ સ્ટાન્ડર્ડ હેઠળ હોય.

   શું છે OBOR?

   - OBOR, પ્રેસિડન્ટ શી જિનપિંગનો ફેવરિટ પ્લાન છે. જે હેઠળ ચીન પાડોશી દેશો સિવાય યુરોપને સડક સાથે જોડશે. તે ચીનને વિશ્વના અનેક પાર્ટ્સથી પણ જોડી દેશે.

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વન રોડ વન બેલ્ટ પ્રોજેક્ટ: Know What is One Belt One Road project of China in Gujarati
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top