ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Former Bangladesh PM Khaleda Zia Gets five years in jail for corruption

  બાંગ્લાદેશઃ ભ્રષ્ટાચાર મામલે પૂર્વ PM ખાલિદા જિયાને 5 વર્ષ જેલની સજા

  divyabhaskar.com | Last Modified - Feb 08, 2018, 04:15 PM IST

  બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીનો આરોપ છે કે, આ ખાલિદાને ચૂંટણી લડવાથી અટકાવવાનું કાવતરું છે.
  • ખાલિદા જિયાને 1.62 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે સજા સંભળાવવામાં આવી છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખાલિદા જિયાને 1.62 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે સજા સંભળાવવામાં આવી છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયા વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપો પર ગુરૂવારે કોર્ટે પોતાની મહોર લગાવી દીધી છે. કોર્ટે ખાલિદાને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે. ખાલિદા હવે બાંગ્લાદેશમાં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણી નહીં લડી શકે. ઉલ્લેખનીય છે કે, ખાલિદા જિયા અને તેમના દીકરા બીએનપીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તારિક રહેમાન સહિત પાંચ લોકો વિરૂદ્ધ 2.52 લાખ ડોલરના ભ્રષ્ટાચારનો આરોપ છે અને તેઓને આ મામલે ઢાકા કોર્ટના પાંચમાં સ્પેશિયલ જજ્ મોહમ્મદ અક્તારુજ્જમાન સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સુનવણી દરમિયાન તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા. ઢાકા મેટ્રોપોલિટન પોલીસે સ્પેશિયલ નોટિસ જાહેર કરીને ગુરૂવારે વહેલી સવારથી જ લોકોને એક સ્થળે એકત્ર થવા પર પ્રતિબંધ લગાવી દીધી છે. અનેક સ્થળે રેપિડ એક્શન બટાલિયન અને આર્મ્ડ પોલીસ ફોર્સના જવાન ગોઠવી દેવામાં આવ્યા છે.

   ખાલિદાના 1000 સમર્થકોની ધરપકડ

   - કોર્ટના આ ફેંસલા પહેલાં જ ખાલિદાના લગભગ 1000થી વધુ સમર્થકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.
   - ઉલ્લેખનીય છે કે, ખાલિદા બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષી દળ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના ચીફ છે. અરેસ્ટ કરાયેલા લોકોમાં પાર્ટીના અનેક સીનિયર લીડર્સ પણ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, શું મામલો?

  • બીએનપીનો આરોપ- ચૂંટણીથી દૂર રાખવાનું કાવતરું (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીએનપીનો આરોપ- ચૂંટણીથી દૂર રાખવાનું કાવતરું (ફાઇલ)

  • વડાપ્રધાન શેખ હસીનાની સત્તારૂઢ અવામી લીગે કહ્યું કે, બીએનપીના નિર્ણયને લઇને ઉપદ્રવ ફેલાવવાની કોશિશ કરી તો તેમના કાર્યકર્તા પોલીસની મદદ કરવા માટે તૈયાર છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડાપ્રધાન શેખ હસીનાની સત્તારૂઢ અવામી લીગે કહ્યું કે, બીએનપીના નિર્ણયને લઇને ઉપદ્રવ ફેલાવવાની કોશિશ કરી તો તેમના કાર્યકર્તા પોલીસની મદદ કરવા માટે તૈયાર છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયા વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપો પર ગુરૂવારે કોર્ટે પોતાની મહોર લગાવી દીધી છે. કોર્ટે ખાલિદાને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે. ખાલિદા હવે બાંગ્લાદેશમાં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણી નહીં લડી શકે. ઉલ્લેખનીય છે કે, ખાલિદા જિયા અને તેમના દીકરા બીએનપીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તારિક રહેમાન સહિત પાંચ લોકો વિરૂદ્ધ 2.52 લાખ ડોલરના ભ્રષ્ટાચારનો આરોપ છે અને તેઓને આ મામલે ઢાકા કોર્ટના પાંચમાં સ્પેશિયલ જજ્ મોહમ્મદ અક્તારુજ્જમાન સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સુનવણી દરમિયાન તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા. ઢાકા મેટ્રોપોલિટન પોલીસે સ્પેશિયલ નોટિસ જાહેર કરીને ગુરૂવારે વહેલી સવારથી જ લોકોને એક સ્થળે એકત્ર થવા પર પ્રતિબંધ લગાવી દીધી છે. અનેક સ્થળે રેપિડ એક્શન બટાલિયન અને આર્મ્ડ પોલીસ ફોર્સના જવાન ગોઠવી દેવામાં આવ્યા છે.

   ખાલિદાના 1000 સમર્થકોની ધરપકડ

   - કોર્ટના આ ફેંસલા પહેલાં જ ખાલિદાના લગભગ 1000થી વધુ સમર્થકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.
   - ઉલ્લેખનીય છે કે, ખાલિદા બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષી દળ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના ચીફ છે. અરેસ્ટ કરાયેલા લોકોમાં પાર્ટીના અનેક સીનિયર લીડર્સ પણ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, શું મામલો?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Former Bangladesh PM Khaleda Zia Gets five years in jail for corruption
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `