તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકામાં બે કારની ટક્કર, નવદંપતી સહીત 20નાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોગ બનેલ દંપતિ એરિન અને શેન - Divya Bhaskar
ભોગ બનેલ દંપતિ એરિન અને શેન
ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રવિવારે ભર બપોરે બે કાર લોકો પર ફરી વળતા નવદંપતી સહિત 20 લોકોનાં મોત થયા હતા. સ્કોહેરી કાઉન્ટીમાં લોકપ્રિય ટૂરિસ્ટ શોપ બેરલ કંન્ટ્રી સ્ટોર એન્ડ કેફેની બહાર એક એસયુવી અને સ્ટ્રેચ લિમોઝિન કાર બપોરે બે વાગે નવા પરણેલા યૂગલ સહિત જાનૈયા લિમોઝિનમાં હતા, તેમાંના 18 લોકો ઘટનાસ્થળે ભોગ બન્યા. પુરઝડપે લિમોઝિન એસયુવી સાથે ટકરાઇ હતી. 

અન્ય સમાચારો પણ છે...