ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Two candidates in the presidential election in Egypt, al-Sisis victory is certain

  ઈજિપ્તમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં માત્ર બે ઉમેદવાર, અલ-સીસીનો વિજય નિશ્ચિત

  International Desk | Last Modified - Mar 27, 2018, 02:40 AM IST

  સત્તા પરથી મુબારકની હકાલપટ્ટી બાદ ત્રીજી ચૂંટણી
  • સત્તા પરથી મુબારકની હકાલપટ્ટી બાદ ત્રીજી ચૂંટણી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સત્તા પરથી મુબારકની હકાલપટ્ટી બાદ ત્રીજી ચૂંટણી

   કૈરો: ઈજિપ્તમાં સોમવારે રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન બુધવાર સુધીમાં થશે. કુલ છ કરોડ લોકો મત કરશે. પરિણામ 2 એપ્રિલે આવશે. ભૂતપૂર્વ સરમુખત્યાર શાસક હોસ્ની મુબારકને પદ પરથી હટાવ્યા બાદ આ ત્રીજી ચૂંટણી થઈ રહી છે. આ ચૂંટણીમાં બે જ લોકો મેદાનમાં છે. તેમાં વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીનો સામનો ઓછા જાણીતા તેમના સમર્થક રહેલા મૂસા મુસ્તફા મૂસા છે.

   ત્રણ દિવસ ચાલશે મતદાન, 2 એપ્રિલે પરિણામ આવશે

   ઉમદેવારોની સંખ્યા ઓછી છે, કારણ કે સીસીને પડકારનારા અનેક ઉમેદવારોની ધરપકડ થઈ. તેમના પર હુમલા થયા અને તે ચૂંટણીમાંથી હટી ગયા. મતદારો પાસે ઉમેદવારો અંગે વધુ વિકલ્પ નહીં હોવાથી લોકો આ એકમાત્ર ઘોડાની રેસ કહી રહ્યા છે. આ કારણથી માનવામાં આવે છે કે મતદાનમાં અલ-સીસીને ફરીથી ચાર વર્ષનો બીજો કાર્યકાળ મળવાનું લગભગ નિશ્ચિત છે.

   2014માં સીસી જીત્યા હતા

   ઈજિપ્તમાં 2011માં હોસ્ની મુબારકના 30 વર્ષના શાસનનો અંત તેમની હકાલપટ્ટી સાથે થયો હતો. 2012માં રાષ્ટ્રપતિપદની ચૂંટણી થઈ હતી. ત્યારે મુસ્લિમ બ્રધરહૂડના મોહમ્મદ મુર્સી દેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. 2014ની ચૂંટણીમાં 96 ટકા મત મેળવીને અલ-સીસી રાષ્ટ્રપતિ ચૂંટાયા હતા.

   વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • અલ-સીસી- ફાઈલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અલ-સીસી- ફાઈલ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Two candidates in the presidential election in Egypt, al-Sisis victory is certain
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top