ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» This 79-year-old man lives alone on the island of Italy for 29 years

    79 વર્ષના આ વ્યકિત 29 વર્ષથી ઇટાલીના ટાપુ પર રહે છે એકલા

    International Desk | Last Modified - Mar 23, 2018, 02:25 AM IST

    તેમણે લીધેલી તસવીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી
    • 79 વર્ષીય મૌરો મોરેન્ડી
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      79 વર્ષીય મૌરો મોરેન્ડી

      ઈન્ટરનેશનલ ડેસ્ક: 79 વર્ષીય મૌરો મોરેન્ડી દોડધામભરી જિંદગીથી દૂર ઇટાલીના એક ટાપુ પર છેલ્લા 29 વર્ષથી એકલા રહે છે. આઇલ ઑફ બુડેલ્લી નામનો આ ટાપુ ઇટાલીના મેડ્ડાલેના દ્વીપસમૂહમાં કોર્સિકા અને સેર્ડિનિઆની વચ્ચે આવેલો છે. 29 વર્ષથી મોરેન્ડીની સવાર બુડેલ્લીના લા સ્પિઆગિઆ રોસા નામના ગુલાબી રેતવાળા બીચ પર પડે છે. સૂર્યોદય સમયે ત્યાંનો નજારો અદભુત હોય છે. મોરેન્ડીએ છેલ્લા કેટલાક સમયથી શોખ ખાતર ફોટોગ્રાફી શરૂ કરી છે. પોતે લીધેલા ફોટોગ્રાફ્સ તેઓ તેમના ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક અને ટ્વિટર એકાઉન્ટ્સ પર શૅર કરે છે. યુઝર્સને આ ફોટોગ્રાફ્સ ખૂબ પસંદ પડી રહ્યા છે. મોરેન્ડીનું કહેવું છે કે આ ફોટોગ્રાફ્સ તેમના મૂડ, તેમની મનોદશા દર્શાવે છે.

      વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

    • ગુલાબી રેતવાળા બીચ
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગુલાબી રેતવાળા બીચ

    • સૂર્યોદય સમયે ત્યાંનો નજારો
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      સૂર્યોદય સમયે ત્યાંનો નજારો

    • આ ફોટોગ્રાફ્સ તેમના મૂડ, તેમની મનોદશા દર્શાવે છે.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ ફોટોગ્રાફ્સ તેમના મૂડ, તેમની મનોદશા દર્શાવે છે.

      ઈન્ટરનેશનલ ડેસ્ક: 79 વર્ષીય મૌરો મોરેન્ડી દોડધામભરી જિંદગીથી દૂર ઇટાલીના એક ટાપુ પર છેલ્લા 29 વર્ષથી એકલા રહે છે. આઇલ ઑફ બુડેલ્લી નામનો આ ટાપુ ઇટાલીના મેડ્ડાલેના દ્વીપસમૂહમાં કોર્સિકા અને સેર્ડિનિઆની વચ્ચે આવેલો છે. 29 વર્ષથી મોરેન્ડીની સવાર બુડેલ્લીના લા સ્પિઆગિઆ રોસા નામના ગુલાબી રેતવાળા બીચ પર પડે છે. સૂર્યોદય સમયે ત્યાંનો નજારો અદભુત હોય છે. મોરેન્ડીએ છેલ્લા કેટલાક સમયથી શોખ ખાતર ફોટોગ્રાફી શરૂ કરી છે. પોતે લીધેલા ફોટોગ્રાફ્સ તેઓ તેમના ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક અને ટ્વિટર એકાઉન્ટ્સ પર શૅર કરે છે. યુઝર્સને આ ફોટોગ્રાફ્સ ખૂબ પસંદ પડી રહ્યા છે. મોરેન્ડીનું કહેવું છે કે આ ફોટોગ્રાફ્સ તેમના મૂડ, તેમની મનોદશા દર્શાવે છે.

      વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This 79-year-old man lives alone on the island of Italy for 29 years
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top