ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» The worlds highest peak cleaning campaign on Mount Everest

  દુનિયાના સૌથી ઊંચા શિખર ‘માઉન્ટ એવરેસ્ટ’ પર સફાઈ અભિયાન

  Kathmandu | Last Modified - Mar 26, 2018, 08:26 AM IST

  30 હજાર કૂલી એવરેસ્ટથી 10 મહિનામાં 100 ટન કચરો જમીન પર લાવશે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   કાઠમાંડુ: દુનિયાના સૌથી ઊંચા શિખરને સાફ કરવા માટે નેપાળની સાગરમાથા પોલ્યુશન કન્ટ્રોલ સમિતિએ અભિયાન શરૂ કર્યુ છે. અભિયાન બેઝ કેમ્પથી 5 હજાર મીટરની ઊંચાઈ સુધી ચલાવાશે. સમિતિએ આ કામમાં 30 હજાર કુલીને લગાવ્યા છે. આ સ્થળ માઉન્ટ એવરેસ્ટના દક્ષિણ કિનારે છે જેને માઉન્ટ કુઆમોલાંગમા નામે ઓળખાય છે. આ અભિયાન તાજેતરમાં શિખર પર આવેલ દુનિયાના સૌથી ઘાતક લુકાલા એરપોર્ટ નજીક શરૂ કરાયું છે. તેને માઉન્ટ એરવેસ્ટનો ગેટ-વે પણ કહેવાય છે. આ અભિયાન હેઠળ કૂલીઓ 10 મહિનામાં એવો 100 ટન કચરો નીચે લાવશે જેને બાળીને નષ્ટ કરી શકાતો નથી.

   અહીં દર વર્ષે 50,000 ટ્રેકર્સ આવે છે

   એવરેસ્ટ પર પર્વતારોહક 8 કિગ્રા સામાન સાથે લઇ જઈ શકે છે પરંતુ આ નિયમનું પાલન થતું નથી. દર વર્ષે માઉન્ટ કુઆમોલાંગમામાં 50 હજાર ઘરેલુ અને વિદેશી ટ્રેકર આવે છે. 400 લોકો ટોચ સુધી પહોંચે છે. પહેલા દિવસે એકઠો કરેલ કચરો વિમાનથી લુકાલાથી કાઠમાંડુ પહોંચાડાયો.

   સફાઈ સંબધિત અભિયાનની વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The worlds highest peak cleaning campaign on Mount Everest
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top