ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» The first year of the President of the US completes-Leadership of the US is 18% less

    અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પ્રથમ વર્ષ પૂરું: USની લીડરશીપ 18 % ઓછી

    Agency, Washington | Last Modified - Jan 20, 2018, 02:29 AM IST

    23 વર્ષ અને 4 રાષ્ટ્રપતિઓમાં ટ્રમ્પ સૌથી ઓછા લોકપ્રિય
    • 23 વર્ષ અને 4 રાષ્ટ્રપતિઓમાં ટ્રમ્પ સૌથી ઓછા લોકપ્રિય
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      23 વર્ષ અને 4 રાષ્ટ્રપતિઓમાં ટ્રમ્પ સૌથી ઓછા લોકપ્રિય

      વોશિંગટન: ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે 20 જાન્યુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય જોઈન કર્યું હતું. રવિવારે એક વર્ષ પૂરું થયું. ટ્રમ્પે ચૂંટણીમાં વાયદો કર્યો હતો કે રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકાનું રાજકારણ બદલી નાખશે. તેમણે ‘અમેરિકા ફર્સ્ટ’નું સ્લોગન પણ આપ્યું હતું. ટ્રમ્પના પ્રથમ વર્ષમાં શું ફેરફાર થયા તે અંગે રિસર્ચ એજન્સી ગેલપે રિપોર્ટ જારી કર્યો છે.

      ટ્રમ્પના વીકલી કામકાજને 39 % રેટિંગ મળ્યું, ઓબામાને 50 % મળ્યું હતું

      -લોકોના મતે ટ્રમ્પના ઓફિસ કામકાજનું એપ્રૂવલ વીકલી રેટિંગ 39% રહ્યું. ઓબામાનું 50%, ક્લિન્ટનની 54% અને જ્યોર્જ બુશનું 83% રેટિંગ હતું.

      ઓબામા રાષ્ટ્રપતિ પદેથી હટ્યા ત્યારે દુનિયામાં અમેરિકાનું લીડરશિપ રેટિંગ 48 % હતું. હાલ 30 % છે

      - દુનિયામાં લોકોનું માનવું છે કે જ્યારથી ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી અમેરિકાની લીડરશિપમાં ઘટાડો થયો છે. ઓબામાના રાષ્ટ્રપતિ પદથી હટ્યા પછી અમેરિકાની લીડરશિપમાં 18 %નો ઘટાડો થયો છે.

      ટ્રમ્પે એક વર્ષમાં સૌથી ઓછાં 107 બિલ પર સાઈન કરી, ક્લિન્ટને 209 બિલ સાઈન કર્યા હતાં

      - ટ્રમ્પે એક વર્ષના કાર્યકાળમાં 107 બિલ સાઈન કર્યાં છે જે 2262 પેજનાં રહ્યાં. તેઓ છેલ્લા ત્રણ રાષ્ટ્રપતિથી પાછળ છે. ઓક્ટોબરમાં 17 વર્ષમાં પ્રથમ વાર બેરોજગારીનો દર સૌથી નીચા સ્તર 4.1 % પર પહોંચ્યો હતો.

      ડાઉ જોન્સે ટ્રમ્પના પહેલા વર્ષમાં રેકોર્ડ બનાવ્યો

      - સ્ટોક માર્કેટ ડાઉ જોન્સ ટ્રમ્પના પહેલા વર્ષમાં નવી ઊંચાઈએ પહોંચ્યું. રિટેલ માર્કેટમાં વધારો થયો.

    • લોકોના મતે ટ્રમ્પના પહેલા 12 મહિના નીચલા સ્તરના રહ્યા
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      લોકોના મતે ટ્રમ્પના પહેલા 12 મહિના નીચલા સ્તરના રહ્યા

      વોશિંગટન: ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે 20 જાન્યુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય જોઈન કર્યું હતું. રવિવારે એક વર્ષ પૂરું થયું. ટ્રમ્પે ચૂંટણીમાં વાયદો કર્યો હતો કે રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકાનું રાજકારણ બદલી નાખશે. તેમણે ‘અમેરિકા ફર્સ્ટ’નું સ્લોગન પણ આપ્યું હતું. ટ્રમ્પના પ્રથમ વર્ષમાં શું ફેરફાર થયા તે અંગે રિસર્ચ એજન્સી ગેલપે રિપોર્ટ જારી કર્યો છે.

      ટ્રમ્પના વીકલી કામકાજને 39 % રેટિંગ મળ્યું, ઓબામાને 50 % મળ્યું હતું

      -લોકોના મતે ટ્રમ્પના ઓફિસ કામકાજનું એપ્રૂવલ વીકલી રેટિંગ 39% રહ્યું. ઓબામાનું 50%, ક્લિન્ટનની 54% અને જ્યોર્જ બુશનું 83% રેટિંગ હતું.

      ઓબામા રાષ્ટ્રપતિ પદેથી હટ્યા ત્યારે દુનિયામાં અમેરિકાનું લીડરશિપ રેટિંગ 48 % હતું. હાલ 30 % છે

      - દુનિયામાં લોકોનું માનવું છે કે જ્યારથી ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી અમેરિકાની લીડરશિપમાં ઘટાડો થયો છે. ઓબામાના રાષ્ટ્રપતિ પદથી હટ્યા પછી અમેરિકાની લીડરશિપમાં 18 %નો ઘટાડો થયો છે.

      ટ્રમ્પે એક વર્ષમાં સૌથી ઓછાં 107 બિલ પર સાઈન કરી, ક્લિન્ટને 209 બિલ સાઈન કર્યા હતાં

      - ટ્રમ્પે એક વર્ષના કાર્યકાળમાં 107 બિલ સાઈન કર્યાં છે જે 2262 પેજનાં રહ્યાં. તેઓ છેલ્લા ત્રણ રાષ્ટ્રપતિથી પાછળ છે. ઓક્ટોબરમાં 17 વર્ષમાં પ્રથમ વાર બેરોજગારીનો દર સૌથી નીચા સ્તર 4.1 % પર પહોંચ્યો હતો.

      ડાઉ જોન્સે ટ્રમ્પના પહેલા વર્ષમાં રેકોર્ડ બનાવ્યો

      - સ્ટોક માર્કેટ ડાઉ જોન્સ ટ્રમ્પના પહેલા વર્ષમાં નવી ઊંચાઈએ પહોંચ્યું. રિટેલ માર્કેટમાં વધારો થયો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: The first year of the President of the US completes-Leadership of the US is 18% less
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `