સીરિયા: આફ્રિનમાં હોસ્પિટલ પર તુર્કીનો હવાઈ હુમલો, 9ના મોત

એક મીડિયાએ જણાવતા કહ્યું કે આફ્રિનના સામાન્ય હોસ્પિટલ પર હવાઈ હુમલા થયા છે, અને આ શહેરમાં એક માત્ર મોટુ હોસ્પિટલ છે

DivyaBhaskar.Com | Updated - Mar 17, 2018, 05:41 AM
હવાઈ હુમલામાં 9 લોકોના મોત નીપજ્યા હતા
હવાઈ હુમલામાં 9 લોકોના મોત નીપજ્યા હતા

સીરિયા: સીરિયામાં આફ્રિન શહરના મુખ્ય હોસ્પિટલ પર તુર્કીના સૈનિકો દ્ગારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. તુર્કીના સૈનાએ આફ્રિન વિસ્તારમા થયેલા હવાઈ હુમલામાં મૃત્યુ પામેલા લોકોની વાતને નકારી છે. વધુમાં એક મીડિયાએ જણાવતા કહ્યું કે આફ્રિનના સામાન્ય હોસ્પિટલ પર હવાઈ હુમલા થયા છે, અને આ શહેરમાં એક માત્ર મોટુ હોસ્પિટલ છે. શહેરમાં વિમાનો અને તોપ દ્ગારા લગાતાર હુમલા થઈ રહ્યા છે.

ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

આફ્રિન શહરના મુખ્ય હોસ્પિટલ પર તુર્કીના સૈનિકો દ્ગારા હવાઈ હુમલો
આફ્રિન શહરના મુખ્ય હોસ્પિટલ પર તુર્કીના સૈનિકો દ્ગારા હવાઈ હુમલો
શહેરમાં વિમાનો અને તોપ દ્ગારા લગાતાર હુમલા થઈ રહ્યા છે
શહેરમાં વિમાનો અને તોપ દ્ગારા લગાતાર હુમલા થઈ રહ્યા છે
X
હવાઈ હુમલામાં 9 લોકોના મોત નીપજ્યા હતાહવાઈ હુમલામાં 9 લોકોના મોત નીપજ્યા હતા
આફ્રિન શહરના મુખ્ય હોસ્પિટલ પર તુર્કીના સૈનિકો દ્ગારા હવાઈ હુમલોઆફ્રિન શહરના મુખ્ય હોસ્પિટલ પર તુર્કીના સૈનિકો દ્ગારા હવાઈ હુમલો
શહેરમાં વિમાનો અને તોપ દ્ગારા લગાતાર હુમલા થઈ રહ્યા છેશહેરમાં વિમાનો અને તોપ દ્ગારા લગાતાર હુમલા થઈ રહ્યા છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App