ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» જર્મનીમાં આતંકી હુમલાની આશંકા, ભીડ પર વાન ચઢાવી દીધી, 4નાં મોત | Suspected of Terrorist Attacks, Wounded a Crowd, 4 Dead In Germany

    જર્મનીમાં આતંકી હુમલાની આશંકા, ભીડ પર વાન ચઢાવી દીધી, 4નાં મોત

    Agency, Berlin | Last Modified - Apr 08, 2018, 05:11 AM IST

    બર્લિનમાં આ જ રીતે ભીડ પર ટ્રક ચઢાવીને આતંકીઓએ 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      બર્લિન: જર્મનીના મન્સ્ટરમાં શનિવારે સાંજે લોકોની ભીડ પર એક વાન ઘૂસી ગઈ હતી. જેમાં 4 લોકોના મોત થયા હતા અને 30ને ઇજા થઈ હતી. વાનના ડ્રાઈવરે ત્યારબાદ પોતાને ગોળીમારી દીધી હતી. આથી પોલીસને આશંકા છે કે આ ત્રાસવાદી કૃત્ય હોઈ શકે. ડિસેમ્બર 2016માં બર્લિનમાં આ જ રીતે ભીડ પર ટ્રક ચઢાવીને આતંકીઓએ 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

      સુરક્ષામાં ગોઠવાયા હથિયારબંધ પોલીસ

      જર્મન મીડિયા અને ટ્વીટર દ્વારા આ ઘટનના થોડા ફોટો અપલોડ કરવામાં અવ્યા છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કર્મી અને ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ છે. આ સાથે શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હથિયારબંધ પોલીસ કર્મી અને અધીકારીઓને શહેરની અલગ અલગ જગ્યાઓએ મોકલવામાં આવ્યા છે. ઘટનાસ્થળથી લોકોને દુર રહેવાની અપીલ કરવામાં આવી છે.

      સ્ટૉકહોમ હૂમલાના ઠીક 1 વર્ષ પછી બની આ ઘટના

      ગત વર્ષ 7 એપ્રીલે ઉજ્બેકિસ્તાનમાં એક વ્યક્તિએ બીયરના ટ્રક પર કબ્જો કરી સ્ટૉકહોમના સૌથી મોટા શોપિંગ સ્ટ્રીટમાં ઘુસાડી દીધો હતો. ઓ હુમલામાં 4 લોકોના મોત થયા હતા અને આશરે 15 લોકો ઘાયલ થયા હતા. આરોપી ડ્રાઇવરએ પણ પોલીસ સામે આઈએસઆઈએસ તરફ ઝુકાવાની બાબત સ્વીકારી લીધી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: જર્મનીમાં આતંકી હુમલાની આશંકા, ભીડ પર વાન ચઢાવી દીધી, 4નાં મોત | Suspected of Terrorist Attacks, Wounded a Crowd, 4 Dead In Germany
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top