ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Scottish Firm Completes Submarine Rescue System For Indian Navy

  નેવીને મળશે સ્કોટિશ રેસ્ક્યુ સિસ્ટમ, સબમરિન દુર્ઘટનામાં થશે મદદગાર

  divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 06:50 PM IST

  સ્કોટલેન્ડની કંપનીએ ટેસ્ટિંગ માટે એક સિસ્ટમ તૈયાર કરી છે.
  • ચીનથી વધી રહેલા જોખમને જોતા ભારત અંડર વોટર ફાઇટિંગ સિસ્ટમને મજબૂત કરી રહ્યું છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચીનથી વધી રહેલા જોખમને જોતા ભારત અંડર વોટર ફાઇટિંગ સિસ્ટમને મજબૂત કરી રહ્યું છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇન્ડિયન નેવીને આગામી મહિને સ્કોટલેન્ડમાં બનેલી ફ્લાઇઅવે સબમરીન રેસ્ક્યુ (એફએસઆર) સિસ્ટમ મળી શકે છે. તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આનાથી નેવી સબમરિનમાં આવેલી ખામી પર ઉંડા સમુદ્રમાં ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી શકશે. ઇન્ડિયન નેવીએ આવા 2 એફએસઆર માટે સ્કોટલેન્ડની કંપની જેએફડી સાથે 193 કરોડ પાઉન્ડ (અંદાજિત 17437 કરોડ રૂપિયા)ની ડીલ કરી હતી. બીજી સિસ્ટમ જૂન સુધી મળવાની આશા છે.

   શું છે એફએસઆર સિસ્ટમ?

   - એફએસઆર સિસ્ટમને ડીપ વોટર સબમરિન રેસ્ક્યુ ઓપરેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
   - આ સિસ્ટમમાં ડીપ સર્ચ એન્ડ રેસ્ક્યુ વ્હિકલ, લોન્ચ એન્ડ રિકવરી સિસ્ટમ, ટ્રાન્સફર અંડર પ્રેશર સિસ્ટમને સામેલ કરવામાં આવી છે.
   - કંપનીનો દાવો છે કે, આ થર્ડ જનરેશન રેસ્ક્યુ સિસ્ટમ છે. તેમાં ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી શકાય છે.

   ઇન્ડિયન નેવીને એફએસઆર સિસ્ટમની જરૂર કેમ?

   - પાડોશી દેશ ચીન સાથે વધતા જોખમને ધ્યાનમાં રાખીને ભારત અંડર વોટર ફાઇટિંગ સિસ્ટમને મજબૂત કરી રહ્યું છે.
   - ઇન્ડિયન નેવીના બેડામાં સતત લેટેસ્ટ સબમરીન સામેલ થઇ રહી છે, પરંતુ હજુ સુધી તેની ડીપ વોટર રેસ્ક્યુ સિસ્ટમ કમજોર છે. તેને ધ્યાનમાં રાખીને સ્કોટલેન્ડની કંપની સાથે આ ડીલ કરવામાં આવી હતી.

   આગળની સ્લાઇડમાં જાણો, પહેલો સેટ ટેસ્ટ માટે તૈયાર...

  • કંપનીએ ઇન્ડિયન નેવીને રેસ્ક્યુ સિસ્ટમ ઓપરેટ કરવાની ટ્રેનિંગ આપવાની પણ શરૂઆત કરી દીધી છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કંપનીએ ઇન્ડિયન નેવીને રેસ્ક્યુ સિસ્ટમ ઓપરેટ કરવાની ટ્રેનિંગ આપવાની પણ શરૂઆત કરી દીધી છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇન્ડિયન નેવીને આગામી મહિને સ્કોટલેન્ડમાં બનેલી ફ્લાઇઅવે સબમરીન રેસ્ક્યુ (એફએસઆર) સિસ્ટમ મળી શકે છે. તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આનાથી નેવી સબમરિનમાં આવેલી ખામી પર ઉંડા સમુદ્રમાં ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી શકશે. ઇન્ડિયન નેવીએ આવા 2 એફએસઆર માટે સ્કોટલેન્ડની કંપની જેએફડી સાથે 193 કરોડ પાઉન્ડ (અંદાજિત 17437 કરોડ રૂપિયા)ની ડીલ કરી હતી. બીજી સિસ્ટમ જૂન સુધી મળવાની આશા છે.

   શું છે એફએસઆર સિસ્ટમ?

   - એફએસઆર સિસ્ટમને ડીપ વોટર સબમરિન રેસ્ક્યુ ઓપરેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
   - આ સિસ્ટમમાં ડીપ સર્ચ એન્ડ રેસ્ક્યુ વ્હિકલ, લોન્ચ એન્ડ રિકવરી સિસ્ટમ, ટ્રાન્સફર અંડર પ્રેશર સિસ્ટમને સામેલ કરવામાં આવી છે.
   - કંપનીનો દાવો છે કે, આ થર્ડ જનરેશન રેસ્ક્યુ સિસ્ટમ છે. તેમાં ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી શકાય છે.

   ઇન્ડિયન નેવીને એફએસઆર સિસ્ટમની જરૂર કેમ?

   - પાડોશી દેશ ચીન સાથે વધતા જોખમને ધ્યાનમાં રાખીને ભારત અંડર વોટર ફાઇટિંગ સિસ્ટમને મજબૂત કરી રહ્યું છે.
   - ઇન્ડિયન નેવીના બેડામાં સતત લેટેસ્ટ સબમરીન સામેલ થઇ રહી છે, પરંતુ હજુ સુધી તેની ડીપ વોટર રેસ્ક્યુ સિસ્ટમ કમજોર છે. તેને ધ્યાનમાં રાખીને સ્કોટલેન્ડની કંપની સાથે આ ડીલ કરવામાં આવી હતી.

   આગળની સ્લાઇડમાં જાણો, પહેલો સેટ ટેસ્ટ માટે તૈયાર...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Scottish Firm Completes Submarine Rescue System For Indian Navy
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `