થાઇલેન્ડ / નવા વર્ષની ઉજવણીમાં અકસ્માતની હારમાળ, 5 દિવસમાં 300નાં મોત, 2807 ઘાયલ

આ ઘટનાઓ ગુરૂવારથી સોમવાર સુધી છેલ્લાં 5 દિવસોમાં બની છે.
આ ઘટનાઓ ગુરૂવારથી સોમવાર સુધી છેલ્લાં 5 દિવસોમાં બની છે.
X
આ ઘટનાઓ ગુરૂવારથી સોમવાર સુધી છેલ્લાં 5 દિવસોમાં બની છે.આ ઘટનાઓ ગુરૂવારથી સોમવાર સુધી છેલ્લાં 5 દિવસોમાં બની છે.

  • ઉડોન થાની શહેરમાં 14 લોકોનાં મોત, ચિયાંગ માઇ શહેરમાં 104 લોકો ઘાયલ 
  • આખા દેશમાં 2,040 મોટાં ચેક પોઇન્ટ્સ બનાવવામાં આવ્યા, 65,308 કર્મચારીઓ તહેનાત 

divyabhaskar.com

Apr 17, 2019, 11:16 AM IST

બેંગ્કોકઃ થાઇલેન્ડમાં સેલિબ્રેટ થતાં સોંગક્રણ પર્વ દરમિયાન થયેલા માર્ગ અકસ્માતોમાં અત્યાર સુધી 300 લોકોનાં મોત થયા છે, જ્યારે 2,807 લોકો ઘાયલ થયા છે. માર્ગ સુરક્ષા નિર્દેશન કેન્દ્રના ડાયરેક્ટર સુકહૂમ કંચનાફિમાઇએ જણાવ્યું કે, આ ઘટનાઓ ગુરૂવારથી સોમવાર સુધી છેલ્લાં 5 દિવસોમાં બની છે. 
 
1. અત્યાર સુધી કુલ 2072 અકસ્માતો
આપત્તિ નિવારણ અને રાહત વિભાગ દ્વારા જાહેર આંકડાઓ અનુસાર, છેલ્લાં 5 દિવસોમાં કુલ 2,702 સડક દુર્ઘટનાઓ થઇ છે. જેમાંથી મોટાંભાગની ચિયાંગ માઇ શહેરમાં થઇ છે. સડક સુરક્ષા નિર્દેશન કેન્દ્રના ડાયરેક્ટરે જણાવ્યું કે, ઉડોન થાની શહેરમાં સૌથી વધુ 14 લોકોનાં મોત થયા છે, જ્યારે ચિયાંગ માઇમાં સૌથી વધુ 104 લોકો ઘાયલ થયા છે. 

આ પૂર્વ બુધવાર સુધી ચાલશે. આખા દેશમાં 2,040 મોટાં ચેક પોઇન્ટ્સ બનાવવામાં આવ્યા છે અને 65,308 કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.  

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી