ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Latest News » International» Sikh Law Student Dragged Out Of Nightclub For Wearing Turban In UK

    UK: પાઘડી પહેરેલા સ્ટુડન્ટને ઢસડીને નાઇટ ક્લબની બહાર ફેંકી દીધો

    divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 06:12 PM IST

    સૌથી ખરાબ વાત એ છે કે, બાઉન્સરે મારી પાઘડીની સરખામણી પ્રેક્ટિસ દરમિયાન પહેરવામાં આવતા જૂતાંથી કરી.
    • અમરિકે ધાર્મિક માન્યતાઓને આગળ ધરીને પાઘડી ઉતારવાનો ઇન્કાર કરી દીધો. (ફાઇલ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમરિકે ધાર્મિક માન્યતાઓને આગળ ધરીને પાઘડી ઉતારવાનો ઇન્કાર કરી દીધો. (ફાઇલ)

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ નોર્ટિંઘમશાયરના મેન્સફિલ્ડમાં એક શીખ લૉ સ્ટુડન્ટે પાઘડી પહેરી હોવાના કારણે નાઇટ ક્લબમાંથી બહાર કાઢી મુક્યો. યુકે મીડિયા રિપોર્ટ અનુસાર, અમરીક સિંહ (22) શનિવારે મિત્રો સાથે નાઇટ ક્લબમાં ગયો હતો. અહીં બાઉન્સરે અમરીકને પાઘડી ઉતારવાનું કહ્યું. અમરિકે ધાર્મિક માન્યતાઓને આગળ ધરીને પાઘડી ઉતારવાનો ઇન્કાર કરી દીધો. અહીંના બાઉન્સરે તેને નાઇટ ક્લબમાંથી બહાર કાઢી મુક્યો. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ફેબ્રુઆરીમાં બ્રિટન સંસદ બહાર એક શીખ પર્યાવરણ એક્ટિવિસ્ટ વંશીય હુમલાનો શિકાર થયા હતા. જાતિવાદી હુમલો કરનાર શખ્સે તેમની પાઘડી ખેંચી હતી.

      શા માટે પાઘડી ઉતારવાનું કહ્યું?


      - નાઇટ ક્લબમાં અમરિકને કહેવામાં આવ્યું કે, અહીંની પોલિસી હેઠલ તમે માથા પર કંઇ પણ પહેરીને નથી જઇ શકતા. નાઇટ ક્લબમાં બેસવું હોય તો પાઘડી ઉતારવી પડશે.
      - અમરિકે કહ્યું કે, 'મેં બાઉન્સર્સને રિક્વેસ્ટ કરી કે, પાઘડી મારાં વાળની સુરક્ષાની સાથે જ મારા ધર્મનો હિસ્સો છે. મને પબ્લિક પ્લેસ પર પાઘડી પહેરવાની મંજૂરી છે. જેની આ બાઉન્સર પર કોઇ અસર ના થઇ, મને મારાં મિત્રોથી અલગ કરી દેવામાં આવ્યો અને ઢસડીને નાઇટ ક્લબમાંથી બહાર ફેંકી દીધો.'


      સોશિયલ મીડિયા પર અમરિકે વ્યક્ત કરી વ્યથા


      - અમરિકે સોશિયલ સાઇટ પર લખ્યું, મને આ ઘટનાથી અત્યંત દુઃખ થયું છે. મેં પાઘડી ઉતારવાની ના કહી તો મને બહાર કાઢી મુક્યો. મારી ધાર્મિક માન્યતાઓના કારણે મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું. મારાં પૂર્વજોએ બ્રિટિશ આર્મી માટે લડાઇ લડી છે.
      - હું અને મારાં પિતા બ્રિટનમાં જન્મ્યા છીએ અને અહીંની માન્યતાઓનું સંપુર્ણ સન્માન કરીએ છીએ. સૌથી ખરાબ વાત એ છે કે, બાઉન્સરે મારી પાઘડીની સરખામણી પ્રેક્ટિસ દરમિયાન પહેરવામાં આવતા જૂતાંથી કરી.

      આગળની સ્લાઇડમાં જાણો, યુકેમાં ફેબ્રુઆરીમાં પણ થયો હતો વંશીય હુમલો...

    • બ્રિટનની સંસદ બહાર એક શીખ પર્યાવરણ એક્ટિવિસ્ટ રવનીત સિંહ પર જાતીય હુમલો થયો હતો. (ફાઇલ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      બ્રિટનની સંસદ બહાર એક શીખ પર્યાવરણ એક્ટિવિસ્ટ રવનીત સિંહ પર જાતીય હુમલો થયો હતો. (ફાઇલ)

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ નોર્ટિંઘમશાયરના મેન્સફિલ્ડમાં એક શીખ લૉ સ્ટુડન્ટે પાઘડી પહેરી હોવાના કારણે નાઇટ ક્લબમાંથી બહાર કાઢી મુક્યો. યુકે મીડિયા રિપોર્ટ અનુસાર, અમરીક સિંહ (22) શનિવારે મિત્રો સાથે નાઇટ ક્લબમાં ગયો હતો. અહીં બાઉન્સરે અમરીકને પાઘડી ઉતારવાનું કહ્યું. અમરિકે ધાર્મિક માન્યતાઓને આગળ ધરીને પાઘડી ઉતારવાનો ઇન્કાર કરી દીધો. અહીંના બાઉન્સરે તેને નાઇટ ક્લબમાંથી બહાર કાઢી મુક્યો. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ફેબ્રુઆરીમાં બ્રિટન સંસદ બહાર એક શીખ પર્યાવરણ એક્ટિવિસ્ટ વંશીય હુમલાનો શિકાર થયા હતા. જાતિવાદી હુમલો કરનાર શખ્સે તેમની પાઘડી ખેંચી હતી.

      શા માટે પાઘડી ઉતારવાનું કહ્યું?


      - નાઇટ ક્લબમાં અમરિકને કહેવામાં આવ્યું કે, અહીંની પોલિસી હેઠલ તમે માથા પર કંઇ પણ પહેરીને નથી જઇ શકતા. નાઇટ ક્લબમાં બેસવું હોય તો પાઘડી ઉતારવી પડશે.
      - અમરિકે કહ્યું કે, 'મેં બાઉન્સર્સને રિક્વેસ્ટ કરી કે, પાઘડી મારાં વાળની સુરક્ષાની સાથે જ મારા ધર્મનો હિસ્સો છે. મને પબ્લિક પ્લેસ પર પાઘડી પહેરવાની મંજૂરી છે. જેની આ બાઉન્સર પર કોઇ અસર ના થઇ, મને મારાં મિત્રોથી અલગ કરી દેવામાં આવ્યો અને ઢસડીને નાઇટ ક્લબમાંથી બહાર ફેંકી દીધો.'


      સોશિયલ મીડિયા પર અમરિકે વ્યક્ત કરી વ્યથા


      - અમરિકે સોશિયલ સાઇટ પર લખ્યું, મને આ ઘટનાથી અત્યંત દુઃખ થયું છે. મેં પાઘડી ઉતારવાની ના કહી તો મને બહાર કાઢી મુક્યો. મારી ધાર્મિક માન્યતાઓના કારણે મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું. મારાં પૂર્વજોએ બ્રિટિશ આર્મી માટે લડાઇ લડી છે.
      - હું અને મારાં પિતા બ્રિટનમાં જન્મ્યા છીએ અને અહીંની માન્યતાઓનું સંપુર્ણ સન્માન કરીએ છીએ. સૌથી ખરાબ વાત એ છે કે, બાઉન્સરે મારી પાઘડીની સરખામણી પ્રેક્ટિસ દરમિયાન પહેરવામાં આવતા જૂતાંથી કરી.

      આગળની સ્લાઇડમાં જાણો, યુકેમાં ફેબ્રુઆરીમાં પણ થયો હતો વંશીય હુમલો...

    • અમરિક સિંહે સોશિયલ સાઇટ પર લખ્યું કે, મારાં પૂર્વજોએ બ્રિટિશ આર્મી માટે લડાઇ લડી છે. અમે બ્રિટનની માન્યતાઓનું સન્માન કરીએ છીએ. (ફાઇલ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમરિક સિંહે સોશિયલ સાઇટ પર લખ્યું કે, મારાં પૂર્વજોએ બ્રિટિશ આર્મી માટે લડાઇ લડી છે. અમે બ્રિટનની માન્યતાઓનું સન્માન કરીએ છીએ. (ફાઇલ)

      ઇન્ટરનેશનલ ડેસ્કઃ નોર્ટિંઘમશાયરના મેન્સફિલ્ડમાં એક શીખ લૉ સ્ટુડન્ટે પાઘડી પહેરી હોવાના કારણે નાઇટ ક્લબમાંથી બહાર કાઢી મુક્યો. યુકે મીડિયા રિપોર્ટ અનુસાર, અમરીક સિંહ (22) શનિવારે મિત્રો સાથે નાઇટ ક્લબમાં ગયો હતો. અહીં બાઉન્સરે અમરીકને પાઘડી ઉતારવાનું કહ્યું. અમરિકે ધાર્મિક માન્યતાઓને આગળ ધરીને પાઘડી ઉતારવાનો ઇન્કાર કરી દીધો. અહીંના બાઉન્સરે તેને નાઇટ ક્લબમાંથી બહાર કાઢી મુક્યો. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ફેબ્રુઆરીમાં બ્રિટન સંસદ બહાર એક શીખ પર્યાવરણ એક્ટિવિસ્ટ વંશીય હુમલાનો શિકાર થયા હતા. જાતિવાદી હુમલો કરનાર શખ્સે તેમની પાઘડી ખેંચી હતી.

      શા માટે પાઘડી ઉતારવાનું કહ્યું?


      - નાઇટ ક્લબમાં અમરિકને કહેવામાં આવ્યું કે, અહીંની પોલિસી હેઠલ તમે માથા પર કંઇ પણ પહેરીને નથી જઇ શકતા. નાઇટ ક્લબમાં બેસવું હોય તો પાઘડી ઉતારવી પડશે.
      - અમરિકે કહ્યું કે, 'મેં બાઉન્સર્સને રિક્વેસ્ટ કરી કે, પાઘડી મારાં વાળની સુરક્ષાની સાથે જ મારા ધર્મનો હિસ્સો છે. મને પબ્લિક પ્લેસ પર પાઘડી પહેરવાની મંજૂરી છે. જેની આ બાઉન્સર પર કોઇ અસર ના થઇ, મને મારાં મિત્રોથી અલગ કરી દેવામાં આવ્યો અને ઢસડીને નાઇટ ક્લબમાંથી બહાર ફેંકી દીધો.'


      સોશિયલ મીડિયા પર અમરિકે વ્યક્ત કરી વ્યથા


      - અમરિકે સોશિયલ સાઇટ પર લખ્યું, મને આ ઘટનાથી અત્યંત દુઃખ થયું છે. મેં પાઘડી ઉતારવાની ના કહી તો મને બહાર કાઢી મુક્યો. મારી ધાર્મિક માન્યતાઓના કારણે મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું. મારાં પૂર્વજોએ બ્રિટિશ આર્મી માટે લડાઇ લડી છે.
      - હું અને મારાં પિતા બ્રિટનમાં જન્મ્યા છીએ અને અહીંની માન્યતાઓનું સંપુર્ણ સન્માન કરીએ છીએ. સૌથી ખરાબ વાત એ છે કે, બાઉન્સરે મારી પાઘડીની સરખામણી પ્રેક્ટિસ દરમિયાન પહેરવામાં આવતા જૂતાંથી કરી.

      આગળની સ્લાઇડમાં જાણો, યુકેમાં ફેબ્રુઆરીમાં પણ થયો હતો વંશીય હુમલો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Sikh Law Student Dragged Out Of Nightclub For Wearing Turban In UK
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    X
    Top