ઓસ્ટ્રેલિયામાં 1 કરોડ રૂપિયા લગાવીને થશે હિન્દુ મંદિરનો કાયાકલ્પ

ઓસ્ટ્રેલિયામાં 4,40,000 હિન્દુ રહે છે અને 2006થી હિન્દુ વસતીમાં 1.9 ટકાનો વધારો થયો છે.

divyabhaskar.com | Updated - Feb 17, 2018, 01:43 PM
કલ્ચર એન્ડ હેરિટેજ સેન્ટરને શ્રી શિવ-વિષ્ણુ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. (ફાઇલ)
કલ્ચર એન્ડ હેરિટેજ સેન્ટરને શ્રી શિવ-વિષ્ણુ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં હિન્દુ ધર્મના ઝડપથી વધી રહેલા પ્રભાવના કારણે સ્થાનિક સરકારે એક મંદિરનું કાયાકલ્પ કરવા માટે પૈસા આપવાની ઘોષણા કરી છે. સ્થાનિક વિક્ટોરિયા સરકારે અહીં કેમકો અપગ્રેડ કરવા માટે શુક્રવારે 160,000 ડોલર (અંદાજિત 1 કરોડ રૂપિયા) આપવાની જાહેરાત કરી છે.

1994માં મંદિરનો દરજ્જો મળ્યો


- કલ્ચર એન્ડ હેરિટેજ સેન્ટરને શ્રી શિવ-વિષ્ણુ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને વર્ષ 1994માં મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
- આ મંદિરને દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટાં હિન્દુ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
- વિક્ટોરિયામાં બહુસંસ્કૃતિ મામલાના મંત્રી રોબિન સ્કોટે શુક્રવારે મંદિરની યાત્રા કરતા કહ્યું કે, સરકાર હિન્દુ સોસાયટી ઓફ વિક્ટોરિયાને 160,000 (અંદાજિત 1 કરોડ રૂપિયા)થી વધુની રકમ કલ્ચર એન્ડ હેરિટેજ સેન્ટરના નવનિર્માણ માટે આપશે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, શા માટે લેવાયો મંદિરના જિર્ણોદ્ધારનો નિર્ણય...

આ મંદિરને દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટાં હિન્દુ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ મંદિરને દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટાં હિન્દુ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

સંસ્કૃતિ અને મૂલ્યોને સ્થાપિત કરવામાં મળશે મદદ 


- રોબિને કહ્યું કે, રાજ્ય સરકાર સમગ્ર સમાજને પ્રોત્સાહન આપવા માટે ઉત્સુક છે. જ્યાં વિક્ટોરિયાનો દરેક નાગરિક પોતાના વારસાની સીમામાં રહીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ કરી શકે. 
- લેબર પાર્ટીની સરકાર તરફથી આપવામાં આવેલી રકમથી સેન્ટરના વાહન માર્ગ અને પ્રવેશ દ્વારનું નવનિર્માણ કરવામાં આવશે. 
- સ્કોટે કહ્યું કે, શ્રી શિવ-વિષ્ણુ મંદિરના જિર્ણોદ્ધારથી અમારાં હિન્દુ સમુદાયને કરુણા, નિઃસ્વાર્થતા, સહિષ્ણુતા અને સન્માનના મૂલ્યોને સ્થાનિત કરવામાં મદદ મળશે. 

 

છેલ્લાં એક દાયકામાં દક્ષિણ એશિયામાંથી આવેલા લોકોના કારણે હિન્દુ ધર્મ ફેલાઇ રહ્યો છે
છેલ્લાં એક દાયકામાં દક્ષિણ એશિયામાંથી આવેલા લોકોના કારણે હિન્દુ ધર્મ ફેલાઇ રહ્યો છે

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ ધર્મની વધી લોકપ્રિયતા 


- ઓસ્ટ્રેલિયામાં હિન્દુ ધર્મ ઝડપથી ફેલાઇ રહ્યો છે. છેલ્લાં એક દાયકામાં દક્ષિણ એશિયામાંથી આવેલા લોકોના કારણે હિન્દુ ધર્મ ફેલાઇ રહ્યો છે. 
- વર્ષ 2016ની જણગણના અનુસાર, ઓસ્ટ્રેલિયામાં 4,40,000 હિન્દુ રહે છે અને 2006થી હિન્દુ વસતીમાં 1.9 ટકાનો વધારો થયો છે. 

ઓસ્ટ્રેલિયામાં 4,40,000 હિન્દુ રહે છે અને 2006થી હિન્દુ વસતીમાં 1.9 ટકાનો વધારો થયો છે.
ઓસ્ટ્રેલિયામાં 4,40,000 હિન્દુ રહે છે અને 2006થી હિન્દુ વસતીમાં 1.9 ટકાનો વધારો થયો છે.
X
કલ્ચર એન્ડ હેરિટેજ સેન્ટરને શ્રી શિવ-વિષ્ણુ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. (ફાઇલ)કલ્ચર એન્ડ હેરિટેજ સેન્ટરને શ્રી શિવ-વિષ્ણુ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. (ફાઇલ)
આ મંદિરને દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટાં હિન્દુ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.આ મંદિરને દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટાં હિન્દુ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
છેલ્લાં એક દાયકામાં દક્ષિણ એશિયામાંથી આવેલા લોકોના કારણે હિન્દુ ધર્મ ફેલાઇ રહ્યો છેછેલ્લાં એક દાયકામાં દક્ષિણ એશિયામાંથી આવેલા લોકોના કારણે હિન્દુ ધર્મ ફેલાઇ રહ્યો છે
ઓસ્ટ્રેલિયામાં 4,40,000 હિન્દુ રહે છે અને 2006થી હિન્દુ વસતીમાં 1.9 ટકાનો વધારો થયો છે.ઓસ્ટ્રેલિયામાં 4,40,000 હિન્દુ રહે છે અને 2006થી હિન્દુ વસતીમાં 1.9 ટકાનો વધારો થયો છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App