ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» Shout Out At Florida High School, 17 Died

  US: ફ્લોરિડાની હાઈસ્કુલમાં ગોળીબારઃ 17નાં મોત, આરોપી અરેસ્ટ

  DivyaBhaskar,com | Last Modified - Feb 15, 2018, 11:22 AM IST

  આરોપી 19 વર્ષીય નિકોલ્સ ક્રુજની ધરપકડ કરવામાં આવી છે
  • ઘટનામાં 17 લોકોના મોત
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટનામાં 17 લોકોના મોત

   અમેરિકા: અમેરિકાના ફ્લોરિડા હાઈસ્કુલમાં ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં 17 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા. આરોપી 19 વર્ષીય નિકોલ્સ ક્રુજની ધરપકડ કરવામાં આવી છે. ગનમેને અંધાધુંધ ગોળીબાર કર્યા બાદ પોલીસને સરેડંર કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે આરોપી એક સમયે સ્કુલમાં ભણતો હતો. ખબરજ નથી કે ક્યા સમયે અને ભણવાનું છોદી દીધું

   આ ઘટના બાદ ટ્રમ્પે શું કહ્યું?

   - અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરી આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી. તેઓએ ટ્વિટ કર્યું કે, "મારી પ્રાર્થના અને સંવેદના ફ્લોરિડામાં થયેલી ફાયરિંગના પીડિતો સાથે છે."

   અમેરિકાના સાંસદોએ ઘટના અંગે શું કહ્યું?

   - ફલોરિડાના સેનેટર ક્રિસ મર્ફીએ ઘટનાને ભયાનક ગણાવી છે. તેઓએ કહ્યું કે, "આવું અમેરિકા સિવાય વિશ્વમાં અન્ય કયાંય નથી થતું. અહીં આવી ઘટનાઓ ઘટવી તે કોઈ આશ્ચર્ય નથી, કે નથી કોઈ ખરાબ કિસ્મત. પરંતુ આવું આપણી નિષ્ફળતાને કારણે થાય છે. આવી ઘટનાઓ માટે આપણે જ જવાબદાર છીએ."
   - કોંગ્રેસમેન ડોનાલ્ડ એમ. પાયને કહ્યું કે, "આ દેશમાં દરરોજ 46 સ્ટૂડન્ટસ માર્યાં જાય છે. સાત બાળકોને ગોળી મારવામાં આવે છે. આવો આંકડો અન્ય કોઈ પૈસાદાર દેશમાં નથી."

   માર્યા ગયેલાં કે ઘાયલ થયેલા વિદ્યાર્થીઓમાં કોઈ ભારતીય છે?

   - આ સ્કૂલમાં અનેક ભારતીય મૂળના અમેરિકી સ્ટૂડન્ટ્સ ભણે છે. તેમાંથી એક ઘાયલ થયો હોવાની વિગત મળી છે. તે નવમા ધોરણનો વિદ્યાર્થી છે. જો કે તે ખતરાથી બહાર છે.

   આ વર્ષે અમેરિકાની સ્કૂલોમાં ફાયરિંગની કેટલી ઘટના?

   - એક ગન કંટ્રોલ ગ્રુપના જણાવ્યા મુજબ, યુએસની સ્કૂલોમાં આ વર્ષે ફાયરિંગની આ 18મી ઘટના છે. જેમાં આત્મહત્યા કરવાના તેમજ તે મામલાઓ પણ સામેલ છે જેમાં કોઈ ઈજાગ્રસ્ત ન થયું હોય.
   - જાન્યુઆરીમાં જ બેનટોનની એક સ્કૂલમાં 15 વર્ષના એક કિશોરે ફાયરિંગ કર્યું હતું, જેમાં બે વિદ્યાર્થીઓ માર્યાં ગયા હતા.

   USમાં લગભગ 31 કરોડ હથિયાર, 66% લોકોની પાસે એકથી વધુ બંદૂક

   - વિશ્વભરની કુલ સિવિલિયન ગનમાંથી 48% (લગભગ 31 કરોડ) માત્ર અમેરિકોની પાસે છે.
   - 89% અમેરિકી પોતાની પાસે બંદૂક રાખે છે. 66% લોકોની પાસે એકથી વધુ બંદૂક છે.
   - અમેરિકામાં બંદૂક બનાવનારી ઈન્ડસ્ટ્રીનું રેવેન્યૂ વર્ષે 91 હજાર કરોડ રૂપિયાનું છે. 2.65 લાખ લોકો આ ઉદ્યોગ સાથે જોડાયેલાં છે.
   - અમેરિકી ઈકોનોમીમાં હથિયારના વેચાણથી 90 હજાર કરોડ રૂપિયા આવે છે. દર વર્ષે એક કરોડથી વધુ રિવોલ્વર, પિસ્તોલ જેવી બંદૂકો અહીં બને છે.

   ક્યારે અને ક્યાં થયું ફાયરિંગ?

   - ન્યૂઝ એજન્સી મુજબ, મિયામીથી લગભગ 72 કિમી દૂર પાર્કલેન્ડ વિસ્તારની માર્જરી સ્ટોનમેન ડગલસ હાઈસ્કૂલમાં થયું ફાયરિંગ. તે સમયે બપોરના 2.40 (ભારતીય સમય મુજબ મોડી રાત્રે 1.10) વાગ્યા હતા.

   પહેલાં સ્કૂલની બહાર કર્યું ફાયરિંગ

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી ક્રૂઝે પહેલાં સ્કૂલની બહાર ફાયરિંગ કર્યું હતું. જેમાં 3 લોકોના મોત થયા હતા. ત્યારપછી તે બિલ્ડિંગમાં ઘુસ્યો અને 12 લોકોની હત્યા કરી દીધી હતી.
   - ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાંથી 12નું મોત સ્કૂલ બિલ્ડિંગની અંદર થયું છે અને 2 બિલ્ડિંગની બહાર થયા છે. એક ઘાયલ વ્યક્તિનું રસ્તા પર જ જ્યારે 2 ઘાયલ લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.

   ઘટના સંબધિત વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • ફ્લોરિડા હાઈસ્કુલમાં ગોભીબારથી 17 લોકોના મોત
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફ્લોરિડા હાઈસ્કુલમાં ગોભીબારથી 17 લોકોના મોત

  • આરોપીએ ગોળીબાર કર્યા બાદ પોલીસને સરેંડર કર્યું
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપીએ ગોળીબાર કર્યા બાદ પોલીસને સરેંડર કર્યું

  • ઘટનાસ્થળે પોલીસનું રેસ્કયું
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટનાસ્થળે પોલીસનું રેસ્કયું

  • ઘાયલોને સારવારમાટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘાયલોને સારવારમાટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Shout Out At Florida High School, 17 Died
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `