ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Putin favorite to win Election yet again says polls as voting beg

  રશિયામાં આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી, પ્રી-પોલમાં પુતિનની મોટી જીતનો દાવો

  Divyabhaskar.com | Last Modified - Mar 18, 2018, 11:31 AM IST

  રશિયામાં 6 વર્ષ પછી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રવિવારે વોટિંગ શરૂ થશે. લગભગ 11 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
  • આ વખતે વ્લાદિમીર પુતિન ઉપરાંત 7 અન્ય ઉમેદવારો મેદાનમાં છે. જો કે સાતેય ઉમેદવારો ડમી છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ વખતે વ્લાદિમીર પુતિન ઉપરાંત 7 અન્ય ઉમેદવારો મેદાનમાં છે. જો કે સાતેય ઉમેદવારો ડમી છે

   મોસ્કોઃ રશિયામાં રાષ્ટ્રપતિ પદ માટે રવિવારે વોટિંગ થઈ રહ્યું છે. ચૂંટણીમાં હાલના રાષ્ટ્રપતિ પુતિન ઉપરાંત 7 ઉમેદવારો મેદાનમાં છે. જો કે પ્રી-પોલ્સ મુજબ પુતિનની જીત નક્કી જ છે. સર્વેમાં પુતિનને 70% વોટ્સની સાથે સત્તામાં પરત ફરતાં દેખાડવામાં આવ્યાં છે. જો પુતિન આ ચૂંટણી જીતે છે તો રાષ્ટ્રપતિ તરીકે આ તેમનો ચોથો કાર્યકાળ હશે. જોસેફ સ્ટાલિન પછી પુતિન રશિયા પર બીજા સૌથી લાંબા સમય સુધી શાસક કરનારા નેતા બની ગયાં છે. ચૂંટણીમાં યુવાનો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એક રશિયન અખબાર પાસેથી મળતી માહિતી મુજબ કોલેજોએ મતદાનમાં ભાગ ન લેનારા યુવકોને સસ્પેન્ડ કરવાની ધમકી આપી દીધી છે. તો પોલિંગ બૂથથી સેલ્ફી ખેંચીને મોકલનારાઓને ઈનામ આપવાની વાત પણ કહેવામાં આવી છે.

   પુતિન કઈ રીતે બન્યાં રાષ્ટ્રપતિ

   1999

   - પુતિને 19 વર્ષ પહેલાં પોતાના ગુરૂ બોરિસ યેલ્તસિનની જગ્યાએ સત્તા પર આવ્યાં. ત્યારે તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યાં હતા.

   2000

   - પુતિને પહેલી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડી. તે સમયે તેઓને 53% વોટ મેળવી ચૂંટણી જીતી હતી. તેમના પ્રતિદ્વંદ્વી જિગનોવને 29% વોટ જ મળ્યાં હતા.
   - પુતિન સરકારના સારા ગુણઃ તેઓને રાજકીય પ્રતિદ્વંદ્વી માનવામાં આવે છે.
   - ઉણપઃ મીડિયા પર કડક પ્રતિબંધ લગાવવાની તરફેણ કરતાં રહ્યાં છે.

   2004

   - પુતિન નિર્દલીય ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા. 71.2% વોટ મેળવી તેઓ રાષ્ટ્રપતિ બન્યાં હતા. પ્રતિદ્વંદ્વી નિકોલોયને માત્ર 13.6% મત મળ્યા હતા.
   - પુતિન સરકારના સારા ગુણઃ કોઈ જ નહીં
   - ઉણપઃ પુતિને ચૂંટણીની ચર્ચામાં ભાગ ન લીધો. મીડિયા પર નિયંત્રણ ઈચ્છતા હતા.

   2012

   - પુતિન 63.3% વોટ મેળવીને જીત્યાં હતા. તેમના મુકાબલે કોમ્યુનિસ્ટ જ્યૂગનોવને માત્ર 17.1% મત મળ્યાં હતા.
   - પુતિન સરકારના સારા ગુણઃ કોઈ જ નહીં.
   - ઉણપઃ પુતિને પોતાના હરીફોને સાફ કરી દીધાં. સત્તા માટે પક્ષપાતી મીડિયા કવરેજ કરાવ્યું. પ્રશાસનિક શક્તિને ખંડિત કરી દીધી.

   2018

   - આ ચૂંટણીમાં પુતિન પાર્ટી છોડીને અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યાં છે.
   - મુખ્ય વિપક્ષી ઉમેદવારને ભ્રષ્ટાચારમાં ફંસાવીને ચૂંટણીથી દૂર કરી દીધાં. આવી રીતે જ અન્ય ઉમેદવારોને પણ બહાર કરી દીધાં. ચૂંટણી ચર્ચાંથી દૂર રહ્યાં. હવે તેઓ રશિયાના સૌથી તાકતવર નેતા બની ગયાં છે.

   રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે હિમાચલ પ્રદેશમાં બન્યું મતદાન કેન્દ્ર, વોટિંગ થયું

   - ભારતના શિમલામાં રહેતાં રશિયન નાગરિકો પોતાના દેશના રાષ્ટ્રપતિ ચૂંટી શકે તે માટે હિમાચલ પ્રદેશમાં પોલિંગ બૂથ બનાવવામાં આવ્યું છે. આ બૂથ કુલ્લૂ જિલ્લાના નગ્ગરમાં આંતરરાષ્ટ્રીય રૌરિક આર્ટ ગેલેરીમાં કાર્યરત રશિયાના નાગરિકો માટે બનાવાયું છે. અહીં શુક્રવારે મતદાન પણ થઈ ગયું. આ પહેલાં રશિયાના દૂતાવાસ મતદાન પ્રક્રિયા દિલ્હીમાં પૂરી કરતા હતા.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • રશિયામાં 6 વર્ષ પછી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રવિવારે વોટિંગ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રશિયામાં 6 વર્ષ પછી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રવિવારે વોટિંગ

  • પુતિને 19 વર્ષ પહેલાં પોતાના ગુરૂ બોરિસ યેલ્તસિનની જગ્યાએ સત્તા પર આવ્યાં ત્યારે તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યાં હતા (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પુતિને 19 વર્ષ પહેલાં પોતાના ગુરૂ બોરિસ યેલ્તસિનની જગ્યાએ સત્તા પર આવ્યાં ત્યારે તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યાં હતા (ફાઈલ)

   મોસ્કોઃ રશિયામાં રાષ્ટ્રપતિ પદ માટે રવિવારે વોટિંગ થઈ રહ્યું છે. ચૂંટણીમાં હાલના રાષ્ટ્રપતિ પુતિન ઉપરાંત 7 ઉમેદવારો મેદાનમાં છે. જો કે પ્રી-પોલ્સ મુજબ પુતિનની જીત નક્કી જ છે. સર્વેમાં પુતિનને 70% વોટ્સની સાથે સત્તામાં પરત ફરતાં દેખાડવામાં આવ્યાં છે. જો પુતિન આ ચૂંટણી જીતે છે તો રાષ્ટ્રપતિ તરીકે આ તેમનો ચોથો કાર્યકાળ હશે. જોસેફ સ્ટાલિન પછી પુતિન રશિયા પર બીજા સૌથી લાંબા સમય સુધી શાસક કરનારા નેતા બની ગયાં છે. ચૂંટણીમાં યુવાનો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એક રશિયન અખબાર પાસેથી મળતી માહિતી મુજબ કોલેજોએ મતદાનમાં ભાગ ન લેનારા યુવકોને સસ્પેન્ડ કરવાની ધમકી આપી દીધી છે. તો પોલિંગ બૂથથી સેલ્ફી ખેંચીને મોકલનારાઓને ઈનામ આપવાની વાત પણ કહેવામાં આવી છે.

   પુતિન કઈ રીતે બન્યાં રાષ્ટ્રપતિ

   1999

   - પુતિને 19 વર્ષ પહેલાં પોતાના ગુરૂ બોરિસ યેલ્તસિનની જગ્યાએ સત્તા પર આવ્યાં. ત્યારે તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યાં હતા.

   2000

   - પુતિને પહેલી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડી. તે સમયે તેઓને 53% વોટ મેળવી ચૂંટણી જીતી હતી. તેમના પ્રતિદ્વંદ્વી જિગનોવને 29% વોટ જ મળ્યાં હતા.
   - પુતિન સરકારના સારા ગુણઃ તેઓને રાજકીય પ્રતિદ્વંદ્વી માનવામાં આવે છે.
   - ઉણપઃ મીડિયા પર કડક પ્રતિબંધ લગાવવાની તરફેણ કરતાં રહ્યાં છે.

   2004

   - પુતિન નિર્દલીય ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા. 71.2% વોટ મેળવી તેઓ રાષ્ટ્રપતિ બન્યાં હતા. પ્રતિદ્વંદ્વી નિકોલોયને માત્ર 13.6% મત મળ્યા હતા.
   - પુતિન સરકારના સારા ગુણઃ કોઈ જ નહીં
   - ઉણપઃ પુતિને ચૂંટણીની ચર્ચામાં ભાગ ન લીધો. મીડિયા પર નિયંત્રણ ઈચ્છતા હતા.

   2012

   - પુતિન 63.3% વોટ મેળવીને જીત્યાં હતા. તેમના મુકાબલે કોમ્યુનિસ્ટ જ્યૂગનોવને માત્ર 17.1% મત મળ્યાં હતા.
   - પુતિન સરકારના સારા ગુણઃ કોઈ જ નહીં.
   - ઉણપઃ પુતિને પોતાના હરીફોને સાફ કરી દીધાં. સત્તા માટે પક્ષપાતી મીડિયા કવરેજ કરાવ્યું. પ્રશાસનિક શક્તિને ખંડિત કરી દીધી.

   2018

   - આ ચૂંટણીમાં પુતિન પાર્ટી છોડીને અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યાં છે.
   - મુખ્ય વિપક્ષી ઉમેદવારને ભ્રષ્ટાચારમાં ફંસાવીને ચૂંટણીથી દૂર કરી દીધાં. આવી રીતે જ અન્ય ઉમેદવારોને પણ બહાર કરી દીધાં. ચૂંટણી ચર્ચાંથી દૂર રહ્યાં. હવે તેઓ રશિયાના સૌથી તાકતવર નેતા બની ગયાં છે.

   રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે હિમાચલ પ્રદેશમાં બન્યું મતદાન કેન્દ્ર, વોટિંગ થયું

   - ભારતના શિમલામાં રહેતાં રશિયન નાગરિકો પોતાના દેશના રાષ્ટ્રપતિ ચૂંટી શકે તે માટે હિમાચલ પ્રદેશમાં પોલિંગ બૂથ બનાવવામાં આવ્યું છે. આ બૂથ કુલ્લૂ જિલ્લાના નગ્ગરમાં આંતરરાષ્ટ્રીય રૌરિક આર્ટ ગેલેરીમાં કાર્યરત રશિયાના નાગરિકો માટે બનાવાયું છે. અહીં શુક્રવારે મતદાન પણ થઈ ગયું. આ પહેલાં રશિયાના દૂતાવાસ મતદાન પ્રક્રિયા દિલ્હીમાં પૂરી કરતા હતા.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Putin favorite to win Election yet again says polls as voting beg
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top