ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» After Russian Plane Crash With 71 People, Hunt For What Caused Tragedy

  રશિયા પ્લેન ક્રેશઃ આતંકી કાવતરાની શંકા, સ્પેશિયલ કમિશન કરશે તપાસ

  divyabhaskar.com | Last Modified - Feb 12, 2018, 03:50 PM IST

  પાયલટ્સે ઉડાણ દરમિયાન ATCને કોઇ ટેક્નિકલ ફેઇલર અથવા પ્રોબ્લેમની જાણકારી કે એલર્ટ નથી આપ્યું
  • રશિયાની ઇમરજન્સી મિનિસ્ટ્રીએ કહ્યું કે, આ ઘટના આતંકવાદી કાવતરાંનું પણ પરિણામ હોઇ શકે છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રશિયાની ઇમરજન્સી મિનિસ્ટ્રીએ કહ્યું કે, આ ઘટના આતંકવાદી કાવતરાંનું પણ પરિણામ હોઇ શકે છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પ્લેન ક્રેશમાં 71 લોકોનાં મોત બાદ રશિયા હવે આ ઘટનાની તપાસમાં જોડાઇ ગયું છે. પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને તપાસ માટે એક સ્પેશિયલ કમિશન બનાવ્યું છે. દેશની ઇમરજન્સી મિનિસ્ટરીએ આશંકા વ્યક્ત કરી છે કે, આ ઘટના આતંકવાદી કાવતરાંનું પણ પરિણામ હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે દોમોદેદોવા એરપોર્ટથી ઉડાણ ભરનાર પેસેન્જર પ્લેન મોસ્કોની પાસે રેમેનસ્કીમાં ક્રેશ થઇ ગયું. આ ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત 71 લોકોનાં મોત થયા છે.

   પાયલટે કોઇ ટેક્નિકલ પ્રોબ્લેમની જાણકારી આપી નહતી

   - રશિયાની ઇન્વેસ્ટિગેશન એજન્સીને પ્લેન ક્રેશમાં આતંકવાદીઓનો હાથ હોવાની શંકા એટલા માટે થઇ રહી છે કારણ કે આ પ્લેનના પાઇલટ્સે ઉડાણ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલર્સ (ATC)ને કોઇ ટેક્નિકલ ફેઇલર અથવા પ્રોબ્લેમની જાણકારી કે એલર્ટ આપ્યું નહતું.
   - તપાસ ટીમે ક્રેશ સાઇટની મુલાકાત લીધી અને કોકપિટ રેકોર્ડર સહિત કેટલાંક મહત્વના પુરાવાઓ એકઠાં કર્યા છે. આ જાણકારી ઇમરજન્સી મિનિસ્ટરીએ આપી છે. તપાસ ટીમે કહ્યું કે, ક્રેશના કારણો વિશે આટલી ઝડપથી ખ્યાલ ના આવી શકે.
   - બીજી તરફ, પ્રેસિડન્ટ પુતિને પણ તપાસ માટે એક અલગ સ્પેશિયલ કમિશન બનાવી દીધું છે. રશિયન ઇન્વેસ્ટિગેટિવ કમિટીના સ્પોક્સવુમન સ્વેતલાના પેટ્રોંકે કહ્યું કે, આ ઘટનાનું ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ...

  • રવિવારે દોમોદેદોવા એરપોર્ટથી ઉડાણ ભરનાર પેસેન્જર પ્લેન મોસ્કોની પાસે રેમેનસ્કીમાં ક્રેશ થઇ ગયું
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રવિવારે દોમોદેદોવા એરપોર્ટથી ઉડાણ ભરનાર પેસેન્જર પ્લેન મોસ્કોની પાસે રેમેનસ્કીમાં ક્રેશ થઇ ગયું

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પ્લેન ક્રેશમાં 71 લોકોનાં મોત બાદ રશિયા હવે આ ઘટનાની તપાસમાં જોડાઇ ગયું છે. પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને તપાસ માટે એક સ્પેશિયલ કમિશન બનાવ્યું છે. દેશની ઇમરજન્સી મિનિસ્ટરીએ આશંકા વ્યક્ત કરી છે કે, આ ઘટના આતંકવાદી કાવતરાંનું પણ પરિણામ હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે દોમોદેદોવા એરપોર્ટથી ઉડાણ ભરનાર પેસેન્જર પ્લેન મોસ્કોની પાસે રેમેનસ્કીમાં ક્રેશ થઇ ગયું. આ ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત 71 લોકોનાં મોત થયા છે.

   પાયલટે કોઇ ટેક્નિકલ પ્રોબ્લેમની જાણકારી આપી નહતી

   - રશિયાની ઇન્વેસ્ટિગેશન એજન્સીને પ્લેન ક્રેશમાં આતંકવાદીઓનો હાથ હોવાની શંકા એટલા માટે થઇ રહી છે કારણ કે આ પ્લેનના પાઇલટ્સે ઉડાણ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલર્સ (ATC)ને કોઇ ટેક્નિકલ ફેઇલર અથવા પ્રોબ્લેમની જાણકારી કે એલર્ટ આપ્યું નહતું.
   - તપાસ ટીમે ક્રેશ સાઇટની મુલાકાત લીધી અને કોકપિટ રેકોર્ડર સહિત કેટલાંક મહત્વના પુરાવાઓ એકઠાં કર્યા છે. આ જાણકારી ઇમરજન્સી મિનિસ્ટરીએ આપી છે. તપાસ ટીમે કહ્યું કે, ક્રેશના કારણો વિશે આટલી ઝડપથી ખ્યાલ ના આવી શકે.
   - બીજી તરફ, પ્રેસિડન્ટ પુતિને પણ તપાસ માટે એક અલગ સ્પેશિયલ કમિશન બનાવી દીધું છે. રશિયન ઇન્વેસ્ટિગેટિવ કમિટીના સ્પોક્સવુમન સ્વેતલાના પેટ્રોંકે કહ્યું કે, આ ઘટનાનું ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ...

  • આ વિસ્તારમાં ભારે બરફવર્ષા થઇ રહી હતી. કાટમાળ એરપોર્ટથી અંદાજિત 25 કિલોમીટર દૂર મળ્યો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ વિસ્તારમાં ભારે બરફવર્ષા થઇ રહી હતી. કાટમાળ એરપોર્ટથી અંદાજિત 25 કિલોમીટર દૂર મળ્યો

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પ્લેન ક્રેશમાં 71 લોકોનાં મોત બાદ રશિયા હવે આ ઘટનાની તપાસમાં જોડાઇ ગયું છે. પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને તપાસ માટે એક સ્પેશિયલ કમિશન બનાવ્યું છે. દેશની ઇમરજન્સી મિનિસ્ટરીએ આશંકા વ્યક્ત કરી છે કે, આ ઘટના આતંકવાદી કાવતરાંનું પણ પરિણામ હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે દોમોદેદોવા એરપોર્ટથી ઉડાણ ભરનાર પેસેન્જર પ્લેન મોસ્કોની પાસે રેમેનસ્કીમાં ક્રેશ થઇ ગયું. આ ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત 71 લોકોનાં મોત થયા છે.

   પાયલટે કોઇ ટેક્નિકલ પ્રોબ્લેમની જાણકારી આપી નહતી

   - રશિયાની ઇન્વેસ્ટિગેશન એજન્સીને પ્લેન ક્રેશમાં આતંકવાદીઓનો હાથ હોવાની શંકા એટલા માટે થઇ રહી છે કારણ કે આ પ્લેનના પાઇલટ્સે ઉડાણ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલર્સ (ATC)ને કોઇ ટેક્નિકલ ફેઇલર અથવા પ્રોબ્લેમની જાણકારી કે એલર્ટ આપ્યું નહતું.
   - તપાસ ટીમે ક્રેશ સાઇટની મુલાકાત લીધી અને કોકપિટ રેકોર્ડર સહિત કેટલાંક મહત્વના પુરાવાઓ એકઠાં કર્યા છે. આ જાણકારી ઇમરજન્સી મિનિસ્ટરીએ આપી છે. તપાસ ટીમે કહ્યું કે, ક્રેશના કારણો વિશે આટલી ઝડપથી ખ્યાલ ના આવી શકે.
   - બીજી તરફ, પ્રેસિડન્ટ પુતિને પણ તપાસ માટે એક અલગ સ્પેશિયલ કમિશન બનાવી દીધું છે. રશિયન ઇન્વેસ્ટિગેટિવ કમિટીના સ્પોક્સવુમન સ્વેતલાના પેટ્રોંકે કહ્યું કે, આ ઘટનાનું ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: After Russian Plane Crash With 71 People, Hunt For What Caused Tragedy
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `