ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» Saratov Airlines flight 6W703 carrying 71 people crashes after taking off from Domodedovo airport

  રશિયન એરલાઇન્સનું પ્લેન ક્રેશ, 65 પેસેન્જર્સ સહિત 71નાં મોત

  divyabhaskar.com | Last Modified - Feb 11, 2018, 08:18 PM IST

  રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનમાં 65 પેસેન્જર્સ સહિત કુલ 71 લોકો સવાર હતા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયામાં એક પેસેન્જર પ્લેન રવિવારે ઉડાણ ભર્યા બાદ થોડાં સમયમાં જ ક્રેશ થઇ ગયું. રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનમાં 65 પેસેન્જર સહિત કુલ 71 લોકો સવાર હતા. ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, ઘટનાવાળા સ્થળે કેટલાંક સાક્ષીઓએ એરક્રાફ્ટમાંથી આગના ગોળાની માફક પડતા જોયું. તેમાં સવાર કોઇ પણ વ્યક્તિ જીવિત બચ્યાની સંભાવના નથી. જો કે, હાલ લોકોના મોતની અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી. ક્રેશ થવાના અંતિમ સમયે વિમાન 6200 ફૂટની ઉંચાઇ પર હતું.

   71નાં મોતની આશંકા

   - રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારે એક ડોમેસ્ટિક વિમાન ક્રેશ થઇ ગયું છે. આ ઘટનામાં 71 લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
   - પ્રાથમિક માહિતી અનુસાર, સારાતોવ એરલાઇન્સના એન્તોનોવ એન-148 વિમાને દોમોદેદોવો એરપોર્ટથી ઉડાણ ભરી હતી અને ઓર્સ્ક જઇ રહ્યું હતું.
   - આ ફ્લાઇટમાં 65 યાત્રીઓ કેબિન ક્રૂના 6 સભ્યો સવાર હતા.

   વિમાનનો એક હિસ્સો મળી આવ્યો
   - અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એક હિસ્સો મળી આવ્યો છે. જ્યારે ઇમરજન્સી મિનિસ્ટ્રીએ કહ્યું કે, દુર્ઘટનાસ્થળ પર એક ટીમને મોકલી આપવામાં આવી છે.
   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અરુગુનોવો ગામના પ્રત્યક્ષદર્શીઓએ સળગતા વિમાનને આકાશમાંથી પડતું જોયું હતું.
   - જો કે, હજુ સુધી દુર્ઘટનાના કારણો વિશે જાણકારી મળી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન વિદેશ મંત્રાલય ઘણાં કારણોનો અંદાજ લગાવી રહ્યું છે.
   - એક અંદાજ અનુસાર, ખરાબ વાતાવરણ અને પાયલટથી થયેલી ચૂકને પણ આ દુર્ઘટનાનું સંભવિત કારણ ગણીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

   આગળની સ્લાઇડમાં જાણો, શું કહ્યું સાક્ષીઓએ...

  • રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારે એક ડોમેસ્ટિક વિમાન ક્રેશ થઇ ગયું છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારે એક ડોમેસ્ટિક વિમાન ક્રેશ થઇ ગયું છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયામાં એક પેસેન્જર પ્લેન રવિવારે ઉડાણ ભર્યા બાદ થોડાં સમયમાં જ ક્રેશ થઇ ગયું. રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનમાં 65 પેસેન્જર સહિત કુલ 71 લોકો સવાર હતા. ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, ઘટનાવાળા સ્થળે કેટલાંક સાક્ષીઓએ એરક્રાફ્ટમાંથી આગના ગોળાની માફક પડતા જોયું. તેમાં સવાર કોઇ પણ વ્યક્તિ જીવિત બચ્યાની સંભાવના નથી. જો કે, હાલ લોકોના મોતની અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી. ક્રેશ થવાના અંતિમ સમયે વિમાન 6200 ફૂટની ઉંચાઇ પર હતું.

   71નાં મોતની આશંકા

   - રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારે એક ડોમેસ્ટિક વિમાન ક્રેશ થઇ ગયું છે. આ ઘટનામાં 71 લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
   - પ્રાથમિક માહિતી અનુસાર, સારાતોવ એરલાઇન્સના એન્તોનોવ એન-148 વિમાને દોમોદેદોવો એરપોર્ટથી ઉડાણ ભરી હતી અને ઓર્સ્ક જઇ રહ્યું હતું.
   - આ ફ્લાઇટમાં 65 યાત્રીઓ કેબિન ક્રૂના 6 સભ્યો સવાર હતા.

   વિમાનનો એક હિસ્સો મળી આવ્યો
   - અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એક હિસ્સો મળી આવ્યો છે. જ્યારે ઇમરજન્સી મિનિસ્ટ્રીએ કહ્યું કે, દુર્ઘટનાસ્થળ પર એક ટીમને મોકલી આપવામાં આવી છે.
   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અરુગુનોવો ગામના પ્રત્યક્ષદર્શીઓએ સળગતા વિમાનને આકાશમાંથી પડતું જોયું હતું.
   - જો કે, હજુ સુધી દુર્ઘટનાના કારણો વિશે જાણકારી મળી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન વિદેશ મંત્રાલય ઘણાં કારણોનો અંદાજ લગાવી રહ્યું છે.
   - એક અંદાજ અનુસાર, ખરાબ વાતાવરણ અને પાયલટથી થયેલી ચૂકને પણ આ દુર્ઘટનાનું સંભવિત કારણ ગણીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

   આગળની સ્લાઇડમાં જાણો, શું કહ્યું સાક્ષીઓએ...

  • સારાતોવ એરલાઇન્સના એન્તોનોવ એન-148 વિમાને દોમોદેદોવો એરપોર્ટથી ઉડાણ ભરી હતી અને ઓર્સ્ક જઇ રહ્યું હતું
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સારાતોવ એરલાઇન્સના એન્તોનોવ એન-148 વિમાને દોમોદેદોવો એરપોર્ટથી ઉડાણ ભરી હતી અને ઓર્સ્ક જઇ રહ્યું હતું

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયામાં એક પેસેન્જર પ્લેન રવિવારે ઉડાણ ભર્યા બાદ થોડાં સમયમાં જ ક્રેશ થઇ ગયું. રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનમાં 65 પેસેન્જર સહિત કુલ 71 લોકો સવાર હતા. ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, ઘટનાવાળા સ્થળે કેટલાંક સાક્ષીઓએ એરક્રાફ્ટમાંથી આગના ગોળાની માફક પડતા જોયું. તેમાં સવાર કોઇ પણ વ્યક્તિ જીવિત બચ્યાની સંભાવના નથી. જો કે, હાલ લોકોના મોતની અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી. ક્રેશ થવાના અંતિમ સમયે વિમાન 6200 ફૂટની ઉંચાઇ પર હતું.

   71નાં મોતની આશંકા

   - રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારે એક ડોમેસ્ટિક વિમાન ક્રેશ થઇ ગયું છે. આ ઘટનામાં 71 લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
   - પ્રાથમિક માહિતી અનુસાર, સારાતોવ એરલાઇન્સના એન્તોનોવ એન-148 વિમાને દોમોદેદોવો એરપોર્ટથી ઉડાણ ભરી હતી અને ઓર્સ્ક જઇ રહ્યું હતું.
   - આ ફ્લાઇટમાં 65 યાત્રીઓ કેબિન ક્રૂના 6 સભ્યો સવાર હતા.

   વિમાનનો એક હિસ્સો મળી આવ્યો
   - અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એક હિસ્સો મળી આવ્યો છે. જ્યારે ઇમરજન્સી મિનિસ્ટ્રીએ કહ્યું કે, દુર્ઘટનાસ્થળ પર એક ટીમને મોકલી આપવામાં આવી છે.
   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અરુગુનોવો ગામના પ્રત્યક્ષદર્શીઓએ સળગતા વિમાનને આકાશમાંથી પડતું જોયું હતું.
   - જો કે, હજુ સુધી દુર્ઘટનાના કારણો વિશે જાણકારી મળી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન વિદેશ મંત્રાલય ઘણાં કારણોનો અંદાજ લગાવી રહ્યું છે.
   - એક અંદાજ અનુસાર, ખરાબ વાતાવરણ અને પાયલટથી થયેલી ચૂકને પણ આ દુર્ઘટનાનું સંભવિત કારણ ગણીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

   આગળની સ્લાઇડમાં જાણો, શું કહ્યું સાક્ષીઓએ...

  • Antonov An-148 રશિયાની ડોમેસ્ટિક એરલાઇન્સનું પ્લેન હતું. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   Antonov An-148 રશિયાની ડોમેસ્ટિક એરલાઇન્સનું પ્લેન હતું. (ફાઇલ)

  • ખરાબ વાતાવરણ અને પાયલટથી થયેલી ચૂકને પણ આ દુર્ઘટનાનું સંભવિત કારણ ગણીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખરાબ વાતાવરણ અને પાયલટથી થયેલી ચૂકને પણ આ દુર્ઘટનાનું સંભવિત કારણ ગણીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયામાં એક પેસેન્જર પ્લેન રવિવારે ઉડાણ ભર્યા બાદ થોડાં સમયમાં જ ક્રેશ થઇ ગયું. રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનમાં 65 પેસેન્જર સહિત કુલ 71 લોકો સવાર હતા. ઇમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, ઘટનાવાળા સ્થળે કેટલાંક સાક્ષીઓએ એરક્રાફ્ટમાંથી આગના ગોળાની માફક પડતા જોયું. તેમાં સવાર કોઇ પણ વ્યક્તિ જીવિત બચ્યાની સંભાવના નથી. જો કે, હાલ લોકોના મોતની અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી. ક્રેશ થવાના અંતિમ સમયે વિમાન 6200 ફૂટની ઉંચાઇ પર હતું.

   71નાં મોતની આશંકા

   - રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારે એક ડોમેસ્ટિક વિમાન ક્રેશ થઇ ગયું છે. આ ઘટનામાં 71 લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
   - પ્રાથમિક માહિતી અનુસાર, સારાતોવ એરલાઇન્સના એન્તોનોવ એન-148 વિમાને દોમોદેદોવો એરપોર્ટથી ઉડાણ ભરી હતી અને ઓર્સ્ક જઇ રહ્યું હતું.
   - આ ફ્લાઇટમાં 65 યાત્રીઓ કેબિન ક્રૂના 6 સભ્યો સવાર હતા.

   વિમાનનો એક હિસ્સો મળી આવ્યો
   - અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એક હિસ્સો મળી આવ્યો છે. જ્યારે ઇમરજન્સી મિનિસ્ટ્રીએ કહ્યું કે, દુર્ઘટનાસ્થળ પર એક ટીમને મોકલી આપવામાં આવી છે.
   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અરુગુનોવો ગામના પ્રત્યક્ષદર્શીઓએ સળગતા વિમાનને આકાશમાંથી પડતું જોયું હતું.
   - જો કે, હજુ સુધી દુર્ઘટનાના કારણો વિશે જાણકારી મળી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન વિદેશ મંત્રાલય ઘણાં કારણોનો અંદાજ લગાવી રહ્યું છે.
   - એક અંદાજ અનુસાર, ખરાબ વાતાવરણ અને પાયલટથી થયેલી ચૂકને પણ આ દુર્ઘટનાનું સંભવિત કારણ ગણીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

   આગળની સ્લાઇડમાં જાણો, શું કહ્યું સાક્ષીઓએ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Saratov Airlines flight 6W703 carrying 71 people crashes after taking off from Domodedovo airport
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `