ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» The official death toll from the Kemerovo inferno is 64, with many children dying

  રશિયાના મોલમાં આગઃ 40 બાળકો સહિત 64 જીવતા ભૂંજાયા, માહોલ CCTVમાં

  divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 04:40 PM IST

  મિનિસ્ટરે ડેપ્યુટી મેયર સામે લાંચ લઇને 2013માં આ મોલ બનાવવાની મંજૂરી આપી હોવાનો આરોપ લગાવ્યો છે
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના મોસ્કોમાં આવેલા કેમેરોવો શોપિંગ મોલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 64 પર પહોંચી ગયો છે. જેમાં 40 બાળકોના મોત થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં મોલમાં આગ લાગી તે દરમિયાનના દ્રશ્યો સામે આવ્યા છે. એક વીડિયોમાં લોકો અહીંથી તહીં નાસભાગ કરી રહ્યા છે. સાઇબેરિયન સિટીના એમપી એન્ટોન ગોરેલ્કિને શહેરના ડેપ્યુટી મેયર સામે આંગળી ચીંધી છે. મિનિસ્ટરે ડેપ્યુટી મેયર સામે લાંચ લઇને 2013માં આ મોલ બનાવવાની મંજૂરી આપી હોવાનો આરોપ લગાવ્યો છે. એન્ટોનના જણાવ્યા અનુસાર, મોલની બનાવટમાં સસ્તું પ્લાસ્ટિક, કોરિડોરમાં ઉપયોગમાં કરાયેલો સસ્તો માલ અને ઓનરશિપ ડોક્યુમેન્ટ્સમાં પણ છેતરપિંડી કરી છે. આ મામલે અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

   સિક્યોરિટી ગાર્ડે બંધ કર્યુ હતું ફાયર એલાર્મ

   - એન્ટી-કરપ્શન ઇન્વેસ્ટિગેશન કમિટીમાં સામે આવ્યું છે કે, આગ લાગી તે દરમિયાન જ્યારે સિક્યોરિટી ગાર્ડને જાણ કરવામાં આવી ત્યારે તેણે મોલના તમામ ફાયર એલાર્મ સ્વિચ ઓફ કરી દીધા હતા.
   - મોલમાં ફાયર એક્ઝિટ બ્લોક હતા, જેથી લોકોને આગ લાગ્યા બાદ બહાર નિકળવાનો સરળ રસ્તો મળ્યો જ નહીં. જેથી આ ઘટનામાં વધુ જાનહાનિ થઇ.
   - ઉલ્લેખનીય છે કે, રવિવારે મોસ્કોમાં એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગી હતી. આગ દરમિયાન બહાર આવેલા દ્રશ્યોમાં લોકો જીવ બચાવવા માટે બારીમાંથી છલાંગ લગાવી રહ્યા હતા.

   શું છે ઘટના?

   - રશિયામાં કેમેરોવો શહેરના એક શોપિંગ સેન્ટરમાં રવિવારે આગ લાગવાના કારણે મૃત્યુઆંક 64 થઇ ગયો છે. હજુ સુધી કેટલાંક શબની ઓળખ નથી થઇ શકી.
   - 41 બાળકો હજુ પણ ગુમ છે. બચાવકાર્યમાં લાગેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા લોકોની ભાળ મળવાની આશા ઓછી છે.
   - સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આગ સૌથી પહેલાં મોલના ચોથા માળે લાગી.
   - સોશિયલ મીડિયામાં આ ઘટના સાથે જોડાયેલા અનેક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાંક લોકો પોતાનો જીવ બચાવવા બારીઓમાંથી કૂદતા જોવા મળી રહ્યા છે.
   - આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, એક બાળકે ફોમ એરિયામાં લાઇટર સળગાવી દેતા આગ લાગી છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • સોશિયલ મીડિયામાં આ ઘટના સાથે જોડાયેલા અનેક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાંક લોકો પોતાનો જીવ બચાવવા બારીઓમાંથી કૂદતા જોવા મળી રહ્યા છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોશિયલ મીડિયામાં આ ઘટના સાથે જોડાયેલા અનેક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાંક લોકો પોતાનો જીવ બચાવવા બારીઓમાંથી કૂદતા જોવા મળી રહ્યા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના મોસ્કોમાં આવેલા કેમેરોવો શોપિંગ મોલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 64 પર પહોંચી ગયો છે. જેમાં 40 બાળકોના મોત થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં મોલમાં આગ લાગી તે દરમિયાનના દ્રશ્યો સામે આવ્યા છે. એક વીડિયોમાં લોકો અહીંથી તહીં નાસભાગ કરી રહ્યા છે. સાઇબેરિયન સિટીના એમપી એન્ટોન ગોરેલ્કિને શહેરના ડેપ્યુટી મેયર સામે આંગળી ચીંધી છે. મિનિસ્ટરે ડેપ્યુટી મેયર સામે લાંચ લઇને 2013માં આ મોલ બનાવવાની મંજૂરી આપી હોવાનો આરોપ લગાવ્યો છે. એન્ટોનના જણાવ્યા અનુસાર, મોલની બનાવટમાં સસ્તું પ્લાસ્ટિક, કોરિડોરમાં ઉપયોગમાં કરાયેલો સસ્તો માલ અને ઓનરશિપ ડોક્યુમેન્ટ્સમાં પણ છેતરપિંડી કરી છે. આ મામલે અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

   સિક્યોરિટી ગાર્ડે બંધ કર્યુ હતું ફાયર એલાર્મ

   - એન્ટી-કરપ્શન ઇન્વેસ્ટિગેશન કમિટીમાં સામે આવ્યું છે કે, આગ લાગી તે દરમિયાન જ્યારે સિક્યોરિટી ગાર્ડને જાણ કરવામાં આવી ત્યારે તેણે મોલના તમામ ફાયર એલાર્મ સ્વિચ ઓફ કરી દીધા હતા.
   - મોલમાં ફાયર એક્ઝિટ બ્લોક હતા, જેથી લોકોને આગ લાગ્યા બાદ બહાર નિકળવાનો સરળ રસ્તો મળ્યો જ નહીં. જેથી આ ઘટનામાં વધુ જાનહાનિ થઇ.
   - ઉલ્લેખનીય છે કે, રવિવારે મોસ્કોમાં એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગી હતી. આગ દરમિયાન બહાર આવેલા દ્રશ્યોમાં લોકો જીવ બચાવવા માટે બારીમાંથી છલાંગ લગાવી રહ્યા હતા.

   શું છે ઘટના?

   - રશિયામાં કેમેરોવો શહેરના એક શોપિંગ સેન્ટરમાં રવિવારે આગ લાગવાના કારણે મૃત્યુઆંક 64 થઇ ગયો છે. હજુ સુધી કેટલાંક શબની ઓળખ નથી થઇ શકી.
   - 41 બાળકો હજુ પણ ગુમ છે. બચાવકાર્યમાં લાગેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા લોકોની ભાળ મળવાની આશા ઓછી છે.
   - સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આગ સૌથી પહેલાં મોલના ચોથા માળે લાગી.
   - સોશિયલ મીડિયામાં આ ઘટના સાથે જોડાયેલા અનેક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાંક લોકો પોતાનો જીવ બચાવવા બારીઓમાંથી કૂદતા જોવા મળી રહ્યા છે.
   - આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, એક બાળકે ફોમ એરિયામાં લાઇટર સળગાવી દેતા આગ લાગી છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, એક બાળકે ફોમ એરિયામાં લાઇટર સળગાવી દેતા આગ લાગી હતી
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, એક બાળકે ફોમ એરિયામાં લાઇટર સળગાવી દેતા આગ લાગી હતી

  • આગ દરમિયાન બહાર આવેલા દ્રશ્યોમાં લોકો જીવ બચાવવા માટે બારીમાંથી છલાંગ લગાવી રહ્યા હતા.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આગ દરમિયાન બહાર આવેલા દ્રશ્યોમાં લોકો જીવ બચાવવા માટે બારીમાંથી છલાંગ લગાવી રહ્યા હતા.

  • મોલમાં ફાયર એક્ઝિટ બ્લોક હતા, જેથી લોકોને આગ લાગ્યા બાદ બહાર નિકળવાનો સરળ રસ્તો મળ્યો જ નહીં
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોલમાં ફાયર એક્ઝિટ બ્લોક હતા, જેથી લોકોને આગ લાગ્યા બાદ બહાર નિકળવાનો સરળ રસ્તો મળ્યો જ નહીં

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાના મોસ્કોમાં આવેલા કેમેરોવો શોપિંગ મોલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 64 પર પહોંચી ગયો છે. જેમાં 40 બાળકોના મોત થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં મોલમાં આગ લાગી તે દરમિયાનના દ્રશ્યો સામે આવ્યા છે. એક વીડિયોમાં લોકો અહીંથી તહીં નાસભાગ કરી રહ્યા છે. સાઇબેરિયન સિટીના એમપી એન્ટોન ગોરેલ્કિને શહેરના ડેપ્યુટી મેયર સામે આંગળી ચીંધી છે. મિનિસ્ટરે ડેપ્યુટી મેયર સામે લાંચ લઇને 2013માં આ મોલ બનાવવાની મંજૂરી આપી હોવાનો આરોપ લગાવ્યો છે. એન્ટોનના જણાવ્યા અનુસાર, મોલની બનાવટમાં સસ્તું પ્લાસ્ટિક, કોરિડોરમાં ઉપયોગમાં કરાયેલો સસ્તો માલ અને ઓનરશિપ ડોક્યુમેન્ટ્સમાં પણ છેતરપિંડી કરી છે. આ મામલે અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

   સિક્યોરિટી ગાર્ડે બંધ કર્યુ હતું ફાયર એલાર્મ

   - એન્ટી-કરપ્શન ઇન્વેસ્ટિગેશન કમિટીમાં સામે આવ્યું છે કે, આગ લાગી તે દરમિયાન જ્યારે સિક્યોરિટી ગાર્ડને જાણ કરવામાં આવી ત્યારે તેણે મોલના તમામ ફાયર એલાર્મ સ્વિચ ઓફ કરી દીધા હતા.
   - મોલમાં ફાયર એક્ઝિટ બ્લોક હતા, જેથી લોકોને આગ લાગ્યા બાદ બહાર નિકળવાનો સરળ રસ્તો મળ્યો જ નહીં. જેથી આ ઘટનામાં વધુ જાનહાનિ થઇ.
   - ઉલ્લેખનીય છે કે, રવિવારે મોસ્કોમાં એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગી હતી. આગ દરમિયાન બહાર આવેલા દ્રશ્યોમાં લોકો જીવ બચાવવા માટે બારીમાંથી છલાંગ લગાવી રહ્યા હતા.

   શું છે ઘટના?

   - રશિયામાં કેમેરોવો શહેરના એક શોપિંગ સેન્ટરમાં રવિવારે આગ લાગવાના કારણે મૃત્યુઆંક 64 થઇ ગયો છે. હજુ સુધી કેટલાંક શબની ઓળખ નથી થઇ શકી.
   - 41 બાળકો હજુ પણ ગુમ છે. બચાવકાર્યમાં લાગેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા લોકોની ભાળ મળવાની આશા ઓછી છે.
   - સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આગ સૌથી પહેલાં મોલના ચોથા માળે લાગી.
   - સોશિયલ મીડિયામાં આ ઘટના સાથે જોડાયેલા અનેક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાંક લોકો પોતાનો જીવ બચાવવા બારીઓમાંથી કૂદતા જોવા મળી રહ્યા છે.
   - આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, એક બાળકે ફોમ એરિયામાં લાઇટર સળગાવી દેતા આગ લાગી છે.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • આ મામલે અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ મામલે અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The official death toll from the Kemerovo inferno is 64, with many children dying
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top