રશિયા કરી રહ્યું છે યુદ્ધની તૈયારીઓ? 'ડુમ્સડે ડિફેન્સ સિસ્ટમ' સાથે આર્મીનું વોર ડ્રીલ

divyabhaskar.com

Apr 01, 2018, 02:34 PM IST
1,000 જેટલાં રશિયન પેરાટ્રૂપર્સે પ્લેનમાંથી દિલધડક વોર ડ્રીલ કરી હતી.
1,000 જેટલાં રશિયન પેરાટ્રૂપર્સે પ્લેનમાંથી દિલધડક વોર ડ્રીલ કરી હતી.
અત્યાધુનિક મશીન, ટેન્ક્સ સાથે રશિયન આર્મીનું વોર ડ્રીલ
અત્યાધુનિક મશીન, ટેન્ક્સ સાથે રશિયન આર્મીનું વોર ડ્રીલ
ડબ્રોવિચિ ફાઇરિંગ રેન્જમાં લાર્જ સ્કેલ એક્સરસાઇઝ દરમિયાન આર્મીના રેડ વોરિયર્સ સ્વયં સંચાલિત 2S9 નોના, 120 એમએમ મોર્ટાર સાથે જોવા મળ્યા.
ડબ્રોવિચિ ફાઇરિંગ રેન્જમાં લાર્જ સ્કેલ એક્સરસાઇઝ દરમિયાન આર્મીના રેડ વોરિયર્સ સ્વયં સંચાલિત 2S9 નોના, 120 એમએમ મોર્ટાર સાથે જોવા મળ્યા.
BMD-4M પાયદળ લડાઇ વાહનો સાથે પેરાટ્રૂપર્સે દુનિયાને પોતાની આર્મીની તાકાત જણાવી હતી.
BMD-4M પાયદળ લડાઇ વાહનો સાથે પેરાટ્રૂપર્સે દુનિયાને પોતાની આર્મીની તાકાત જણાવી હતી.
હાલમાં જ થયેલી ભીષણ બરફવર્ષામાં રસ્તા પર જામેલા બરફની વચ્ચે આર્મીએ ટેન્ક્સમાંથી સિંગલ ફાયર કર્યુ હતું.
હાલમાં જ થયેલી ભીષણ બરફવર્ષામાં રસ્તા પર જામેલા બરફની વચ્ચે આર્મીએ ટેન્ક્સમાંથી સિંગલ ફાયર કર્યુ હતું.
યુદ્ધભૂમિમાં સિમ્યુલેશન બોક્સ પણ ખુલ્લા મુકેલા હતા.
યુદ્ધભૂમિમાં સિમ્યુલેશન બોક્સ પણ ખુલ્લા મુકેલા હતા.
પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના સૈન્યએ બરફવર્ષાથી તદ્દન ઢંકાઇ ગયેલા ઝિવોટોમાં રોકેટ લોન્ચર અને મશીનગન સાથે એક્સરસાઇઝ કરી.
પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના સૈન્યએ બરફવર્ષાથી તદ્દન ઢંકાઇ ગયેલા ઝિવોટોમાં રોકેટ લોન્ચર અને મશીનગન સાથે એક્સરસાઇઝ કરી.
આ ડ્રીલ એ જ દિવસે કરવામાં આવી જ્યારે પુતિને અમેરિકાના 60 ડિપ્લોમેટ્સને હટાવી દીધા હતા.
આ ડ્રીલ એ જ દિવસે કરવામાં આવી જ્યારે પુતિને અમેરિકાના 60 ડિપ્લોમેટ્સને હટાવી દીધા હતા.
ડાયેગીલેવો એરફિલ્ડમાં Ilyushin Il-76 પ્લેનમાંથી લેન્ડિંગ એક્સરસાઇઝ દરમિયાન પેરાશૂટથી ઉડતાં જોવા મળ્યા સોલ્જર્સ
ડાયેગીલેવો એરફિલ્ડમાં Ilyushin Il-76 પ્લેનમાંથી લેન્ડિંગ એક્સરસાઇઝ દરમિયાન પેરાશૂટથી ઉડતાં જોવા મળ્યા સોલ્જર્સ
સુપર-સોનિક મિસાઇલ બાદ હાલ રશિયા તેની 'ડુમ્સડે' ડિફેન્સ સિસ્ટમને પણ અપગ્રેડ કરી રહ્યું હોવાના સમાચાર છે.
સુપર-સોનિક મિસાઇલ બાદ હાલ રશિયા તેની 'ડુમ્સડે' ડિફેન્સ સિસ્ટમને પણ અપગ્રેડ કરી રહ્યું હોવાના સમાચાર છે.
સોવિયતે 'ડેડ હેન્ડ' (Dead Hand) નામની પેરિમીટર સિસ્ટમ તૈયાર કરી છે, જેમાં એ વાતની ગેરેન્ટી મળે છે કે તેઓને મિસાઇલ ક્યાં સુધી અટેક કરી શકે છે.
સોવિયતે 'ડેડ હેન્ડ' (Dead Hand) નામની પેરિમીટર સિસ્ટમ તૈયાર કરી છે, જેમાં એ વાતની ગેરેન્ટી મળે છે કે તેઓને મિસાઇલ ક્યાં સુધી અટેક કરી શકે છે.
'ડુમ્સડે' ડિફેન્સ સિસ્ટમ રશિયાના તમામ ન્યૂક્લિયર વેપન્સને ઓટોમેટિક લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.
'ડુમ્સડે' ડિફેન્સ સિસ્ટમ રશિયાના તમામ ન્યૂક્લિયર વેપન્સને ઓટોમેટિક લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનના જાસૂસને ઝેર આપી મોતને ઘાટ ઉતારવાના પ્રયાસ બાબતે હાલ રશિયા અન્ય દેશોના વિરોધ વચ્ચે એકલું પડી ગયું છે. રશિયાના મોટાંભાગના ડિપ્લોમેટ્સને બ્રિટન અને યુએસે કાઢી મુક્યા છે. સામે પક્ષે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને પણ અમેરિકાના 60 ડિપ્લોમેટ્સ હટાવી દીધા છે. આ જ દિવસે રશિયન આર્મીની વોર ડ્રીલ પણ થઇ છે. પ્રેસિડન્ટ પદની ચૂંટણી પહેલાં પુતિને ફેડરલ એસેમ્બલીમાં સંબોધન દરમિયાન સુપર સોનિક મિસાઇલ્સ તૈયાર કરી હોવાની જાહેરાત કરી હતી. પુતિનનું આ નિવેદન યુએસના મિસાઇલ-ડિફેન્સ સિસ્ટમ ડેવલપમેન્ટની જાહેરાત બાદ આવ્યું હતું. હાલ, અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધની સ્થિતિ છે. અમેરિકાના 60 ડિપ્લોમેટ્સ હટાવ્યા બાદ રશિયન આર્મીએ શનિવારે વોર ડ્રીલ કરી હતી. આ ડ્રીલમાં આર્મીએ ઓટોમેટિક વેપન્સ અને હેન્ડેડ રોકેટ્સ ફાયર કર્યા હતા.

- ઉલ્લેખનીય છે કે, રશિયા સામે બ્રિટનના જાસૂસને ઝેર આપવાનો આરોપ છે. આ આરોપના કારણે બ્રિટને 27 અને અમેરિકાએ 60 જેટલાં રશિયન ડિપ્લોમેટ્સને હટાવી દીધા છે.
- વ્લાદિમીર પુતિને સેન્ટ પિટર્સબર્ગમાંથી યુએસ કોન્સ્યુલેટને હટાવવાના પણ આદેશ આપ્યા છે.
- ફોરેન મિનિસ્ટરના જણાવ્યા અનુસાર, મોસ્કોથી યુએસ દ્વારા હટાવવામાં આવ્યા તેટલાં જ ડિપ્લોમેટ્સને હાંકી કાઢવામાં આવશે.
- સુપર-સોનિક મિસાઇલ બાદ હાલ રશિયા તેની 'ડુમ્સડે' ડિફેન્સ સિસ્ટમને પણ અપગ્રેડ કરી રહ્યું હોવાના સમાચાર છે. 'ડુમ્સડે' ડિફેન્સ સિસ્ટમ રશિયાના તમામ ન્યૂક્લિયર વેપન્સને ઓટોમેટિક લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.
- સોવિયતે 'ડેડ હેન્ડ' (Dead Hand) નામની પેરિમીટર સિસ્ટમ તૈયાર કરી છે, જેમાં એ વાતની ગેરેન્ટી મળે છે કે તેઓને મિસાઇલ ક્યાં સુધી અટેક કરી શકે છે.
- ડેડ હેન્ડ એક કોમ્પ્યુટર સિસ્ટમ છે, પુતિનના હંમેશા અટેક માટે તૈયાર રહેતા ન્યૂક્લિયર વેપન્સને ઓટોમેટિક લોન્ચ કરી શકે છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, આ વોર ડ્રીલના PHOTOS...

X
1,000 જેટલાં રશિયન પેરાટ્રૂપર્સે પ્લેનમાંથી દિલધડક વોર ડ્રીલ કરી હતી.1,000 જેટલાં રશિયન પેરાટ્રૂપર્સે પ્લેનમાંથી દિલધડક વોર ડ્રીલ કરી હતી.
અત્યાધુનિક મશીન, ટેન્ક્સ સાથે રશિયન આર્મીનું વોર ડ્રીલઅત્યાધુનિક મશીન, ટેન્ક્સ સાથે રશિયન આર્મીનું વોર ડ્રીલ
ડબ્રોવિચિ ફાઇરિંગ રેન્જમાં લાર્જ સ્કેલ એક્સરસાઇઝ દરમિયાન આર્મીના રેડ વોરિયર્સ સ્વયં સંચાલિત 2S9 નોના, 120 એમએમ મોર્ટાર સાથે જોવા મળ્યા.ડબ્રોવિચિ ફાઇરિંગ રેન્જમાં લાર્જ સ્કેલ એક્સરસાઇઝ દરમિયાન આર્મીના રેડ વોરિયર્સ સ્વયં સંચાલિત 2S9 નોના, 120 એમએમ મોર્ટાર સાથે જોવા મળ્યા.
BMD-4M પાયદળ લડાઇ વાહનો સાથે પેરાટ્રૂપર્સે દુનિયાને પોતાની આર્મીની તાકાત જણાવી હતી.BMD-4M પાયદળ લડાઇ વાહનો સાથે પેરાટ્રૂપર્સે દુનિયાને પોતાની આર્મીની તાકાત જણાવી હતી.
હાલમાં જ થયેલી ભીષણ બરફવર્ષામાં રસ્તા પર જામેલા બરફની વચ્ચે આર્મીએ ટેન્ક્સમાંથી સિંગલ ફાયર કર્યુ હતું.હાલમાં જ થયેલી ભીષણ બરફવર્ષામાં રસ્તા પર જામેલા બરફની વચ્ચે આર્મીએ ટેન્ક્સમાંથી સિંગલ ફાયર કર્યુ હતું.
યુદ્ધભૂમિમાં સિમ્યુલેશન બોક્સ પણ ખુલ્લા મુકેલા હતા.યુદ્ધભૂમિમાં સિમ્યુલેશન બોક્સ પણ ખુલ્લા મુકેલા હતા.
પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના સૈન્યએ બરફવર્ષાથી તદ્દન ઢંકાઇ ગયેલા ઝિવોટોમાં રોકેટ લોન્ચર અને મશીનગન સાથે એક્સરસાઇઝ કરી.પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના સૈન્યએ બરફવર્ષાથી તદ્દન ઢંકાઇ ગયેલા ઝિવોટોમાં રોકેટ લોન્ચર અને મશીનગન સાથે એક્સરસાઇઝ કરી.
આ ડ્રીલ એ જ દિવસે કરવામાં આવી જ્યારે પુતિને અમેરિકાના 60 ડિપ્લોમેટ્સને હટાવી દીધા હતા.આ ડ્રીલ એ જ દિવસે કરવામાં આવી જ્યારે પુતિને અમેરિકાના 60 ડિપ્લોમેટ્સને હટાવી દીધા હતા.
ડાયેગીલેવો એરફિલ્ડમાં Ilyushin Il-76 પ્લેનમાંથી લેન્ડિંગ એક્સરસાઇઝ દરમિયાન પેરાશૂટથી ઉડતાં જોવા મળ્યા સોલ્જર્સડાયેગીલેવો એરફિલ્ડમાં Ilyushin Il-76 પ્લેનમાંથી લેન્ડિંગ એક્સરસાઇઝ દરમિયાન પેરાશૂટથી ઉડતાં જોવા મળ્યા સોલ્જર્સ
સુપર-સોનિક મિસાઇલ બાદ હાલ રશિયા તેની 'ડુમ્સડે' ડિફેન્સ સિસ્ટમને પણ અપગ્રેડ કરી રહ્યું હોવાના સમાચાર છે.સુપર-સોનિક મિસાઇલ બાદ હાલ રશિયા તેની 'ડુમ્સડે' ડિફેન્સ સિસ્ટમને પણ અપગ્રેડ કરી રહ્યું હોવાના સમાચાર છે.
સોવિયતે 'ડેડ હેન્ડ' (Dead Hand) નામની પેરિમીટર સિસ્ટમ તૈયાર કરી છે, જેમાં એ વાતની ગેરેન્ટી મળે છે કે તેઓને મિસાઇલ ક્યાં સુધી અટેક કરી શકે છે.સોવિયતે 'ડેડ હેન્ડ' (Dead Hand) નામની પેરિમીટર સિસ્ટમ તૈયાર કરી છે, જેમાં એ વાતની ગેરેન્ટી મળે છે કે તેઓને મિસાઇલ ક્યાં સુધી અટેક કરી શકે છે.
'ડુમ્સડે' ડિફેન્સ સિસ્ટમ રશિયાના તમામ ન્યૂક્લિયર વેપન્સને ઓટોમેટિક લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.'ડુમ્સડે' ડિફેન્સ સિસ્ટમ રશિયાના તમામ ન્યૂક્લિયર વેપન્સને ઓટોમેટિક લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી